મારુતિના મહારથી હવે રાજ્યસભામાં!
Chitralekha Gujarati|March 08, 2021
ગરીબ ખેડૂતના પુત્રએ મજૂરી કરી ભણતર લીધું અને લોન લઈ વેપાર કર્યો. કુરિયર સર્વિસ શૉપમાંથી પાંચસો કરોડની કંપની બનાવી. એ સંઘર્ષ, સાહસની સફળતા સાથે સેવાના સદ્ગુણથી રામ મોકરિયા હવે બન્યા છે રાજ્યસભાના સભ્ય.
મહેશ શાહ (અમદાવાદ)

પોરબંદરના એક ગામવાસી ગરીબ બ્રાહ્મણ પરિવારના ખેડૂતપુત્ર રામ મોકરિયાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ વખતે પુસ્તક અને કપડાં ખરીદવા મજૂરી કરી. પછી છાત્રાલયમાં રહી ભણ્યો. સ્વકમાઈથી પગભર થવા માટે સરકારની શિક્ષિત બેરોજગાર માટેની લોન લઈને પોરબંદરમાં ફોટોકોપીની દુકાન કરી. એ પહેલાં પિતાએ ખેતર વેચીને દુકાન લઈ આપી હતી, પરંતુ એમાં સફળતા મળી નહોતી.

આવી પછડાટથી ઘણી વ્યક્તિ નાસીપાસ થાય. જો કે રામે જીવનનું ઊંચું લક્ષ્ય રાખ્યું હતું. મક્કમ મનોબળ અને મહેનત એમનાં જમાપાસું હતાં. એ બળે રામભાઈ સફળ વ્યવસાયી બન્યા. આ રામ મોકરિયાની જાણીતી ઓળખ ગણો તો એ મારુતિ કુરિયર સર્વિસના સ્થાપક સંચાલક છે.

ટપાલસેવાના વિકલ્પ જન્મેલી કુરિયર સર્વિસ સામાન્ય ધંધો હોવાની માન્યતા હતી એવા સમયે રામભાઈએ એમાંથી કમાણી અને કીર્તિ મેળવ્યાં. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય હોવા છતાંય એક અતિ સામાન્ય કાર્યકર બનીને રહ્યા. એમની આ પક્ષનિષ્ઠા હવે ફળી છે. ભાજપે હમણાં એમને રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી આપી અને સામે કોઈ વિપક્ષી ઉમેદવાર જ ન હોવાથી એ બિનહરીફ ચૂંટાઈ પણ આવ્યા છે.

પાછલા સમયમાં ભાજપના રાજકોટના રાજ્યસભાના સભ્ય નામાંકિત ઍવોકેટ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના ભરૂચના દિગ્ગજ નેતા એહમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની બે બેઠક ખાલી પડી. એ સ્થાન માટે ચૂંટણી થવાની હતી, પરંતુ કોંગ્રેસે ઉમેદવાર ઊભો ન રાખતાં ભાજપના રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ એમ બન્ને સભ્ય બિનહરીફ પસંદ થયા.

કોણ છે રામ મોકરિયા? પહેલાં એમનો પારિવારિક પરિચય મેળવીએ...

રામભાઈનો જન્મ ૧૯૫૭માં પોરબંદર જિલ્લાના ભડ ગામમાં. અબોટી બ્રાહ્મણ ગંગાબહેન હરજીભાઈ મહેતાને ચાર સંતાન ખીમજી, રામ, ભાણજી અને રમો. ખેડૂત હરજી મહેતાના બાપ-દાદા પોરબંદરના મોર ગામમાં વસેલા એટલે મહેતાપરિવારે ગામના નામ પરથી અટક રાખી મોકરિયા. રામ પાંચમામાં ભણતો હતો ત્યારે વૅકેશનમાં સુથારના હેલ્પર તરીકે કામ કરીને મહિને ૧૫ રૂપિયા મેળવ્યા. જીવનની એ પહેલી કમાઈમાંથી એણે પુસ્તક અને કપડાં લીધાં. પછી ધોરણ આઠથી અગિયાર સુધી પોરબંદરના દીનદયાળ છાત્રાલયમાં રહીને ભણ્યા. પછીના સમયમાં ખેતરમાં રોજમદાર મજૂર, આદિત્યાણામાં ઑક્ટ્રોય કલર્ક અને સૌરાષ્ટ્ર કેમિકલ્સમાં ઑપરેટર તરીકે નોકરી કરી.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

પ્રામાણિકતાનું વસ્ત્રાહરણ

માણસનો સ્વભાવ વિલક્ષણ છે. ક્યારેક બે માકડા એવા મળે કે માનવતાની પ્રતિષ્ઠા થાય. ક્યારેક બે છેડા એવા વિખૂટા પડે કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેવો વિરોધાભાસ રચાય.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

સ્વીટ, તાજગીસભર આજની આપણી વાત...

કોવિડ-૧૯ના કેસમાં ફરી એક વાર આવેલા ઉછાળાને લીધે સિનેમાઘરમાં નવી ફિલ્મોની રિલીઝ ફરી એક વાર લથડી શકે છે, પણ ઓટીટી મંચ પર એક પછી એક મનોરંજન, જેમ કે વીતેલા વીકએન્ડમાં ઓકે કમ્યુટ (ડિઝની હૉટસ્ટાર) એન્ટ્રી મારી. ૪૦-૪૦ મિનિટના છે એપિસોડ્યવાળી ફ્યુચરિસ્ટિક ભારતની વાત કરે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નારીવાદ કરતાં વધુ વહાલો માનવતાવાદ વિશ્વવિખ્યાત હીરાની પેઢીના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળાઓના સંચાલનમાં સક્રિય એવી આ યુવતીને લાવવું છે શિક્ષણ પ્રથમ આમૂલ પરિવર્તન. કોરોના કાળમાં ભણતરના પડકાર અને એમાંથી ખૂલેલા ઑનલાઈન એજ્યુકેશનના વિકલ્પ માટે પણ એ બહુ આશાવાદી છે.ફ્સસલ બકીલી

દાયકાઓ પહેલાં સૌરાષ્ટ્રથી આશરે ૧૫ KI લાખ લોકો રોજી-રોટી માટે સુરત આવ્યા ત્યારે પોતાની સાથે કાઠિયાવાડી સંસ્કૃતિ અને બોલી પણ લાવેલા, જેનું જતન એમણે બખૂબી કર્યું. એમાંથી મોટા ભાગના તો સુરતમાં જ વસી ગયા. હવે સુરત જ એમનું કાયમી સરનામું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નાણાકીય વર્ષનો આરંભઃ સમય વર્તીને ચાલજો...

આ વરસે જીડીપી ગ્રોથ રેટ પોઝિટિવ થઈને દસથી ૧૨ ટકા આસપાસ પહોંચી જવાની આશા વ્યક્ત થઈ રહી છે. કંપનીઓનાં ક્વાર્ટરલી પરિણામ સુધારાતરફી બનતાં જાય છે. ડિમાન્ડ અને વપરાશને કરન્ટ મળવો શરૂ થયો છે. જીએસટી ક્લેક્શન ફરી મહિને એક લાખ કરોડ ઉપર જવા લાગ્યું છે. જો કે અત્યારે સૌથી મોટું અને અનિશ્ચિત જોખમ કોરોનાનું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ગાય, બાઈ ને ભાઈ

મુંબઈમાં સની લિયોની નામનાં બહેન ફિલ્મોમાં એક્ટિંગ કરે છે અને ત્યાં તામિલનાડુમાં ડિડિગલ લિયોની નામના ભાઈ રાજકીય સભાઓમાં અફલાતૂન એકિટંગ કરી જાણે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

એક જહાજ ખરાબે ચડ્યું અને અટકી પડ્યો દુનિયાનો વેપાર

વિશ્વવેપારની ધોરી નસ ગણાતી સાંકડી સુએઝ કેનાલમાંથી મસમોટાં જહાજો પસાર કરાવવા સામે નિષ્ણાતો અગાઉ પણ ચેતવી ચૂક્યા છે. આ વ્યુહાત્મક દરિયાઈ માર્ગ વર્ષોથી પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોને જોડતો રહ્યો છે તો બીજી તરફ, આ ખૂબ મહત્ત્વનો રૂટ સતત વિવાદમાં પણ રહ્યો છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

અનામતની લક્ષ્મણરેખા

આઝાદી સાથે કે એ પછીના ટૂંકા ગાળામાં દેશ સામે જે પ્રશ્ન આવીને ઊભા રહ્યા એમાંથી એક હતો અનામત એટલે કે સરકારી નોકરી, ધારાસભા તથા શૈક્ષણિક સંસ્થામાં અમુક વર્ગના લોકો માટે રિઝર્વેશનનો.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નજર રાખો આ દર્પણ જેવી!

લક્ષ્ય હાંસલ કરવા માટે શારીરિક ક્ષતિ પ્રગતિના માર્ગે આડે આવતી નથી. એક વખત માણસ એની મંજિલ ઠેરવી લે તો એને કોઈ રોકી ન શકે. વડોદરાનો યુવાન દર્પણ ઈનાની દૃષ્ટિહીન છે. કિશોરાવસ્થામાં જ એણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું નક્કી કર્યું હતું. એ યુવકે આજે પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ચૈત્રી નોરતાંનું અનુષ્ઠાન... ચાલો, ગિરનાર

વિશ્વના સૌથી લાંબા અને મોટા નૃત્યોત્સવ તરીકે આપણે સૌ આસો માસની નવરાત્રિને ઊજવીએ છીએ અને માતાજીના ગરબાની સાથે પ્રાચીન–અર્વાચીન ગરબી દ્વારા આદ્યશક્તિની આરાધના કરીએ છે. જો કે આપણા અમુક પ્રાચીન ધર્મગ્રંથોમાં ભક્તિ અને શક્તિના સમન્વયના ઉત્તમ પર્વ તરીકે ચૈત્રી નવરાત્રિનો ઉલ્લેખ છે. માતાજીનાં અનુષ્ઠાન અને આરાધના માટે ચૈત્રી નોરતાં ધાર્મિક રીતે વધુ મહત્ત્વ ધરાવે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ગોમતીમાં ગંદકીઃ મહેનત પર લીલ અને વેલ ફરી વળે છે...

જય રણછોડ...ના નારા સાથે ધોળી ધજાઓ લઈ રણછોડરાયના દર્શનાર્થે હજારો લોકો યાત્રાધામ ડાકોર જતા હોય છે. માન્યતા પ્રમાણે મોટાં તીર્થસ્થાનોની યાત્રા કરીને આવ્યા પછી પણ ઘણા લોકો ડાકોરના દર્શનાર્થે અવશ્ય જાય. એમાંય હોળી-ધુળેટી પર્વ આવે એટલે ડાકોર તરફ જતા તમામ માર્ગો પર પગપાળા સંઘો જોવા મળે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021
RELATED STORIES

The Food Fight in Fake Meat

Beyond Meat was an early leader. But rival Impossible Foods and others want to eat its lunch

6 mins read
Bloomberg Businessweek
April 19, 2021

The U.K. Wants to Clean Up Space

The amount of debris in orbit is an increasing danger—and a potential market opportunity

4 mins read
Bloomberg Businessweek
April 19, 2021

Peak Pallet

Prices for a warehouse staple are at a record, buoyed by the boom in e-commerce

4 mins read
Bloomberg Businessweek
April 19, 2021

THE MAN WHO KEEPS THE FAR RIGHT ONLINE

While Amazon and its peers have stopped supporting certain prominent White supremacists and conspiracy theorists, Nick Lim has stepped in

10+ mins read
Bloomberg Businessweek
April 19, 2021

DOGECOIN: THE NEW BITCOIN IS HAPPENING RIGHT NOW

DISCLAIMER The Content of this article is for informational purposes only, you should not construe any such information or other material as legal, tax, investment, financial, or other advice. Nothing contained constitutes a solicitation, recommendation, endorsement, or offer by HII or any third party service provider to buy or sell any securities or other financial instruments in this or in any other jurisdiction in which such solicitation or offer would be unlawful under the securities laws of such jurisdiction. All Content presented is the information of a general nature and does not address the circumstances of any particular individual or entity. Nothing in the article or website constitutes professional and/or financial advice.

8 mins read
Techlife News
Techlife News #487

Stopping the Race to the Bottom on Taxes

The U.S. is energizing a global effort to put a floor under corporate tax rates

8 mins read
Bloomberg Businessweek
April 19, 2021

The Guggenheims Of NFTs

Perhaps you’ve heard of nonfungible tokens? These collectors already have millions of dollars’ worth

10 mins read
Bloomberg Businessweek
April 19, 2021

Reincarnation And Realpolitik

China, India, and the U.S. are vying to influence the selection of the next Dalai Lama

5 mins read
Bloomberg Businessweek
April 19, 2021

WAITING FOR ELON

It’s not easy to compete with Miami and Austin for high-tech jobs. But Adelanto, Calif., which boasts a light regulatory environment, an enthusiastic city manager, and plenty of dirt, is giving it a shot

10+ mins read
Bloomberg Businessweek
April 19, 2021

LAW & CRYPTO

Arthur Hayes faces U.S. prosecution over how he ran his overseas Bitcoin exchange

5 mins read
Bloomberg Businessweek
April 19, 2021