હવે ટ્રમ્પ કી ભી ચૂપ...
Chitralekha Gujarati|January 25, 2021
હિંસા ફેલાવે એવી ભડકાઉ પોટ્સને સેન્સર કરવાના બહાને મોટાં સોશિયલ મિડિયા પ્લેટફૉર્મ્સ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં એકાઉન્ટ બંધ કરી દઈને શાંત પાણીમાં પથરા ફેંક્યા છે. આને પગલે ઈન્ટરનેટ પર થતાં લગભગ તમામ કમ્યુનિકેશન પર અંકુશ ધરાવતી જાયન્ટ ટેક કંપનીઓના ઈરાદા સામે શંકા વ્યક્ત થવા માંડી છે. શું છે આ વિવાદનું મૂળ?
સમીર પાલેજા (મુંબઈ)

જાઓ. આજથી તમને બોલવા નહીં દઈએ...

કેમ ?

તમે અમેરિકામાં તોફાનો કરાવવા માટે ઉશ્કેરણી કરો છો એટલે..

આવું કારણ આપીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ટિવટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ એકાઉન્ટને ગયા અઠવાડિયે જે-તે ટેક કંપનીઓએ હટાવી દીધાં ત્યારથી એક બહુ મોટા વિવાદે જન્મ લીધો છે.

પ્રમુખપદની ચૂંટણીમાં મળેલી હારને સામા પક્ષની છેતરપિંડીમાં ખપાવીને સત્તા પર ગમે તે રીતે ચીટકી રહેવાનો ટ્રમ્પનો મનસૂબો કોઈથી છૂપો નથી. ટ્રમ્પ સમર્થકોએ અમેરિકાના સત્તા કેન્દ્ર કૅપિટલ હિલમાં ઘૂસીને કરેલી તોડફોડ-હિંસા ખુદ ટ્રમ્પની ઉશ્કેરણીને કારણે થઈ હોવાનું માની લઈએ તો પણ ૨૦ જાન્યુઆરી સુધી એ પ્રમુખપદે રહેવાના છે. પ્રેસિડન્ટ ઑફ અમેરિકાની મુદત પૂરી થતાં પહેલાં એમનાં સોશિયલ મિડિયા એકાઉન્ટને બૅન કરી દેવાની ટેક કંપનીઓની ગુસ્તાખીથી સિલિકોન વૅલીમાં અનેક છૂપી ગોગો થઈ રહી છે.

જોવાની વાત એ કે ૨૦૧૬માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પક્ષનાં હિલેરી ક્લિન્ટનને હરાવ્યાં ત્યારે એમની તરફેણમાં લોકમત કેળવવાના આરોપ ફેસબુક પર જ થયા હતા. હવે તખ્તો પલટાયો એટલું જ. જો કે વાણીસ્વાતંત્ર્યનો હવાલો આપીને આ કંપનીઓ તાલિબાન, આઈસીસ કે ખાલિસ્તાની ત્રાસવાદી સંગઠનોના લીડરોને પોતાના સોશિયલ મિડિયાનો બહોળો ઉપયોગ કરવા દે છે. અનેક દેશોના ખૂનખાર સરમુખત્યારો પર પણ પ્રતિબંધ નથી. ફ્રાન્સમાં મુસ્લિમોને હિંસા પર ઊતરવાની ખુલ્લેઆમ અપીલ કરનારા મલયેશિયાના ભૂતપૂર્વ પ્રમુખ મહાતીર મોહમ્મદનું ટ્વિટર એકાઉન્ટ હજી ચાલુ જ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ચૂંટણીમાં ગરબડ થઈ હોવાનું સ્વીટ કરતા ત્યારે ટ્વિટર એની નીચે એવું લખતું કે ધિસ ક્લેમ ઈઝ ડિપ્યુટેડ-આ દાવો વિવાદાસ્પદ છે. આમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા ક્યાં આવી?

વિઝન ટાઈમ્સ નામના ઈન્ટરનેટિયા અખબારના કટારલેખક નીલ કેમ્પબેલ લખે છે કે ૨૯ નવેમ્બરે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજીયને એક ટ્વીટમાં ઓસ્ટ્રેલિયાના સૈનિકનો એક એવો ફોટો મૂક્યો હતો, જેમાં એ અફઘાન બાળકના ગળે લોહી નીતરતો છરો મૂકી રહ્યો છે. આ તસવીર ફોટોશૉડ હતી એટલે ઓસ્ટ્રેલિયાની સરકારે ટ્વિટરને ફરિયાદ પણ કરી કે ચીન જાણીજોઈને અફઘાનોને ઑસ્ટ્રેલિયા સામે ઉશ્કેરે છે, પણ ટ્વિટરે ઝાઓનું એકાઉન્ટ હજી બંધ નથી કર્યું. ટ્વિટરના આવા પક્ષપાત પાછળ ચીની મૂળનાં એક મહિલા લી ફાઈફાઈ કારણભૂત છે. મે, ૨૦૨૦માં એ ગૂગલ કલાઉડના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ચીફનું પદ છોડીને ટ્વિટરમાં ડિરેક્ટર તરીકે જોડાયાં હતાં. એમનાં આવતાંની સાથે જ ચીનના કાઈજિંગલેનયાન નામના જાણીતા ઍક્ટિવિસ્ટનું એકાઉન્ટ તરત જ બંધ કરી દેવામાં આવ્યું હતું.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

ફેફસાંને રાખો સાબૂત... કોવિડને કરો નાબૂદ!

વેક્સિન એનું કામ કરશે, પણ આપણે ઢાલ નીચે મૂકી દેવાની જરૂર નથી. કોવિડને કારણે જેમાં સૌથી વધુ ખાનાખરાબી થાય છે એ ફેફસાંને સલામત રાખવાના ઘણા આસાન ઉપાય છે. શું કહે છે નિષ્ણાતો...

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

તેજસ્વી અદાકારની ઓચિંતી એક્ઝિટ...

રઘુ ગુસ્સામાં છે. એક પછી એક અતિપ્રતિભાશાળી વ્યક્તિત્વ વિદાય લઈ રહ્યાં છે, જેમ કે ૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં આશિકી, સાજન, દીવાના, રાજા, રાજા હિંદુસ્તાની, હમ હૈ રાહી પ્યાર કે, વગેરે ફિલ્મથી બોલીવૂડ પર રીતસરની છવાઈ જનારી જોડી નદીમ-શ્રવણના ૬૬ વર્ષ શ્રવણકુમાર રાઠોડ, યાત્રી નાટ્યસંસ્થાના અભિનેતા રાજેશ બૉમ્બેવાલા અને... ઉદ્દ, તેજસ્વી ઍક્ટર તથા ગજબની સ્ટેજ પ્રેઝન્સ ધરાવતો એક્ટર અમિત મિસ્ત્રી.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

કોરોનાની લહેરમાં ખીલી લેખનકળા

કોરોના નામની મહામારીએ તો આપણું જીવન દોહ્યલું બનાવી દીધું છે. સામાન્ય વાતચીતથી માંડી સોશિયલ મિડિયા અને અખબારથી લઈ ટીવી સુધી આ વાઈરસ બધે છવાઈ ગયો છે અને જ્યાં જુઓ ત્યાંથી મોકાણના સમાચાર આવે છે. આખો માહોલ જ ગમગીનીભર્યો છે. હજારો મોત અને લાખો લોકો માટે હોસ્પિટલના ખાટલા કોરોનાને નામે ચડ્યા છે.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

ગુજરાતનું ગુલકંદધામ

પાલિતાણા એ જૈન ધર્મનું અતિ મહત્ત્વનું તીર્થસ્થાન. આ તીર્થ-શેત્રુંજય પર્વત પર અંદાજે ૩૦૦૦ જેટલાં જૈન મંદિર આવેલાં છે. પાલિતાણામાં તૈયાર થતાં હાર્મોનિયમ બહુ વખણાય છે. એ ઉપરાંત, પાલિતાણા જાણીતું છે ગુલકંદ માટે. રાજસ્થાનના અજમેરની જેમ પાલિતાણામાં અસલ દેશી ગુલાબમાંથી ગુલકંદ તૈયાર કરવામાં આવે છે. આજના વિલાયતી દવાના જમાનામાં પણ અસંખ્ય લોકો ગરમીના દિવસોમાં ગુલકંદ ખાવાનું પસંદ કરે છે.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

કોરોના કાળમાં કન્યા પધરાવો સાવધાન..

લેડી કૉસ્ટેબલની પીઠી ચોળવાની વિધિ પોલીસસ્ટેશનમાં... તો એક લન હૉસ્પિટલમાં!

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

કોરોનાએ વેર્યો છે આતંક આ મહામારી કેટકેટલા લોકોને હજી છીનવશે આપણી પાસેથી?

કવિ દાદઃ લોકકવિતાની રૂપાળી નદી કાળના મહાસાગરમાં ભળી ગઈ!

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

ક્યા સે ક્યા હો ગયા

કુદરતના ખેલ ઘણી વાર સમજમાં નથી આવતા. કોરોનાની સેકન્ડ ઈનિંગ્સ આપણને કરગરતા કરી નાખ્યા. બેડ મેળવવા માટે કરગરવું પડે. ઑક્સિજન માટે કરગરવું પડે. રેમડેસિવિર ઈજેક્શન માટે કરગરવું પડે. શું કામ આવી પરિસ્થિતિ નિર્માણ થઈ એ વિશે ધરમૂળથી વિચારવાની નોબત આવી પડી. સરકારો સામે ગજા અને ગજવા બહારના પડકારો ઊભા થઈ ગયા. એક વર્ષનો નાનકો અનુભવ પર્યાપ્ત પુરવાર ન થયો. છેલ્લા થોડા અરસામાં ઉમેરાયેલી નવી વહુવારુ જેવી માળખાકીય સુવિધા ઝંખવાણી પડી ગઈ.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

એક આંખ નથી, પણ જોશ બમણું છે...

કોરોનાએ લોકોને હતાશ કરી નાખ્યા છે, છતાં કેટલાક લોકો રચનાત્મક પ્રવૃત્તિ અને સાહસિક અભિગમને પ્રોત્સાહિત કરી આવા દિવસોમાં પણ પોતાને પ્રવૃત્ત રાખે છે. ભૂજનાએક યુવાને આંખની ખામી હોવા છતાં આ દિવસોમાં જ બાઈક પરએકહજાર કિલોમીટરલાંબું અંતર કાપી વિક્રમ બનાવ્યો.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

આપણે ઘોરતા રહ્યા... એમાં ઘોર ખોદાઈ ગઈ!

નજર સામે બીજા દેશોના દાખલા હતા, નિષ્ણાતો ખતરાની ઘંટડી વગાડતા હતા અને તેમ છતાં આપણે આપણી મસ્તીમાં ગુલતાન હતા. પરિણામ આપણી સામે છે. એક અઠવાડિયામાં લાખો કેસ અને હજારો મોતના આંકડા સાથે કોરોના વાઈરસે આપણને તદ્દન લાચાર અને દયામણી સ્થિતિમાં મૂકી દીધા છે.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

અનેકને આમંત્રણ... તો એકની વિદાય કેમ?

એક તરફ સરકાર ગિફ્ટ સિટીમાં આવેલા “ઈન્ટરનૅશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર’માં એનબીએફસી” પણ બિઝનેસ કરી શકે એવી તૈયારી કરી રહી છે તો બીજી તરફ ‘સિટી બૅન્ક' જેવી ટોચની ગ્લોબલ બૅન્ક ભારતમાં પોતાના રિટેલ બિઝનેસ વેચી દેવાની પેરવીમાં છે.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021
RELATED STORIES

TESTOSTERONE AND HAIR LOSS: How to Get Ahead

The simple fact is that most men are concerned about their looks; for the bodybuilder and fitness enthusiast, appearance is a strong factor in one’s satisfaction. It is undeniable that testosterone (T) directly impacts the physical health, function, and appearance of a man; as well, one’s mental health and cognitive abilities. In the chronology of life, testosterone’s effects produce milestones that easily identify the stages of life: the ultrasound’s shadow of a penis during pregnancy; a wispy mustache during adolescence; a deep voice during adulthood; and with its decline late in life, the loss of muscle, and erectile dysfunction.

10 mins read
Muscular Development
June 2021

STARS AND STRIFE

How two feuding tea party leaders helped lay the groundwork for the insurrection

10+ mins read
Mother Jones
May/June 2021

TESTOSTERONE AND GH RESPONSES: FREE WEIGHTS VS. MACHINES

All forms of resistance training provide a stimulus that induces an anabolic-hormonal response, which contributes to adaptations associated with weight training such as muscle growth and strength. More precisely, weight training causes an increase in the two most prominent muscle-building hormones, testosterone and growth hormone (GH). Testosterone drives muscle growth by stimulating muscle protein synthesis and inhibiting muscle protein degradation. GH triggers greater muscle growth primarily by stimulating the production of insulin-like growth factor 1 (IGF-1), which has been shown to also potently stimulate muscle growth by increasing muscle cell protein synthesis.

5 mins read
Muscular Development
June 2021

BIDEN'S MUSE

Can America’s problems be fixed by a president who loves Jon Meacham?

10+ mins read
Mother Jones
May/June 2021

LIMITLESS BODYBUILDING

Monetizing Social Media

5 mins read
Muscular Development
June 2021

SCHOOL'S OUT

Why Black parents aren’t joining the rush to send their kids back to class

8 mins read
Mother Jones
May/June 2021

NEW RESEARCH: INTERMITTENT FASTING INCREASES AB FAT

Intermittent fasting, often referred to time-restricted eating, has become the latest diet craze not only for weight loss but also for enhancing health. Everyone from well-known celebrities to everyday, average people are trying intermittent fasting and claiming it is successful.

5 mins read
Muscular Development
June 2021

WATCHING THE WATCHERS

Let’s stop freaking out over kids’ pandemic screen time

4 mins read
Mother Jones
May/June 2021

Falling Over a Cliff

Courtney Henderson, 19, and Gavin Caruso, 23, fell 50 feet during a storm in June of 2020. Only one survived.

3 mins read
Backpacker
May - June 2021

Lose Fat and Boost TESTOSTREONE

Every bodybuilder or athlete understands too much body fat can be detrimental. For the bodybuilder, too much body fat detracts from the physique. The athlete can’t carry too much body fat because it decreases speed and quickness, thus diminishing athletic performance. Although fat tissue can be physically unappealing to the bodybuilder while negatively influencing athletic prowess, fat cells also perform an additional function that can negatively impact the athlete and bodybuilder by drastically decreasing the production of the muscle-building hormone testosterone.

5 mins read
Muscular Development
June 2021