આ મતિભ્રષ્ટ માણસનું શું કરવું?
Chitralekha Gujarati|January 25, 2021
સત્તાને વળગી રહેવા સરમુખત્યાર જેવું જક્કી વલણ અપનાવી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ઉધામા કર્યા, એટલે સુધી કે પોતાના સમર્થકો મારફત એમણે સંસદ પર કબજો મેળવવા પ્રયાસ કર્યો.
હીરેન મહેતા

અમેરિકાના રાજકીય ઈતિહાસમાં આ માણસ એક અત્યંત નિમ્ન કક્ષાના પ્રમુખ તરીકે પોતાનું નામ વગોવીને નિવૃત્ત થઈ રહ્યો છે. સત્તાની વાસના હોવી એક વાત છે અને એ માટે અધમતાની અવધિ વટાવી જવી એ બીજી વાત છે.

પ્રમુખપદની ચૂંટણીમાં ચોખ્ખા-ખાસ્સા મોટા તફાવતથી પરાજય થયો હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં તો પરિણામ સ્વીકારવાનો ધરાર ઈનકાર કર્યો. એ પછી જુદાં જુદાં રાજ્યોમાંથી એમણે પરિણામને પડકારતી ૬૦ જેટલી અરજી કરી. એ તમામેતમામ અરજી ફગાવી દેવામાં આવી તો ટ્રમ્પ પોતે જ માથે ઊભા રહીને લશ્કરી બળવાની શક્યતા ચકાસી જોઈ અને એક-બે રાજ્યના ગવર્નરને કોઈ પણ રીતે પોતાની તરફેણમાં અમુક વોટ ફેરવવાની તજવીજ કરવા દાણો પણ દાબી જોયો. એમાંથી પણ કોઈ પાસા પોબારા ન પડ્યા એટલે તદ્દન છેલ્લી પાયરીએ જઈ ટ્રમ્પ છેવટે કેપિટલ તરીકે ઓળખાતા અમેરિકન સંસદ ભવન પર હુમલો કરવા પોતાના સમર્થકોને રીતસર ઉશ્કેર્યા.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

રદ્દીમાંથી ફરી બેઠો થયો ગાંધીચિત્રોનો ઈતિહાસ!

મહાત્મા ગાંધીની પ્રેરણાથી ચિત્રકાર બનેલા છગનલાલ જાદવે પછી તો બાપુના અનેક સ્કેચ દોર્યા. કાળક્રમે એમની એ ચિત્રપોથી વેચાઈને ફરતી ફરતી અમદાવાદની ગુજરી બજારમાં પહોંચી. એક ઈતિહાસકારની મહેનતથી એના પરથી એક પુસ્તિકા બની, જે વડા પ્રધાનના હાથમાં ગઈ. પછી તો દિલ્હીમાં એ ચિત્રોનું એક્ઝિબિશન યોજાયું અને હમણાં છગનભાઈની જન્મભૂમિ એવા અમદાવાદમાં એક દિવસ માટે એ સ્કચ પ્રદર્શિત કરવામાં આવ્યા

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ચારણી સાહિત્યના સાગરનો મરજીવો

સૌરાષ્ટ્રના મજાદર-કાગધામ ખાતે દર વર્ષે મોરારિબાપુની પ્રેરણાથી આપવામાં આવતા ‘કાગ’ એવૉર્ડ માટે આ વખતે સ્વર્ગીય મનુભાઈ ગઢવી અને બળવંત જાનીની પસંદગી થઈ છે. ‘ગુજરાતી ભાષા સાહિત્ય ભવન’ના અધ્યક્ષ રહી ચૂકેલા ડૉ. જાની ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસુ છે. ડાયસ્પોરા લિટરેચરમાં પણ એમનું ખેડાણ નોંધપાત્ર છે. ‘કાગ’ એવૉર્ડ નિમિત્તે આ જાણતલ વ્યક્તિ સાથે થોડી ગોઠડી.

1 min read
Chitralekha Gujarati
March 22, 2021

પ્રામાણિકતાનું વસ્ત્રાહરણ

માણસનો સ્વભાવ વિલક્ષણ છે. ક્યારેક બે માકડા એવા મળે કે માનવતાની પ્રતિષ્ઠા થાય. ક્યારેક બે છેડા એવા વિખૂટા પડે કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેવો વિરોધાભાસ રચાય.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

સ્વીટ, તાજગીસભર આજની આપણી વાત...

કોવિડ-૧૯ના કેસમાં ફરી એક વાર આવેલા ઉછાળાને લીધે સિનેમાઘરમાં નવી ફિલ્મોની રિલીઝ ફરી એક વાર લથડી શકે છે, પણ ઓટીટી મંચ પર એક પછી એક મનોરંજન, જેમ કે વીતેલા વીકએન્ડમાં ઓકે કમ્યુટ (ડિઝની હૉટસ્ટાર) એન્ટ્રી મારી. ૪૦-૪૦ મિનિટના છે એપિસોડ્યવાળી ફ્યુચરિસ્ટિક ભારતની વાત કરે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નારીવાદ કરતાં વધુ વહાલો માનવતાવાદ વિશ્વવિખ્યાત હીરાની પેઢીના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળાઓના સંચાલનમાં સક્રિય એવી આ યુવતીને લાવવું છે શિક્ષણ પ્રથમ આમૂલ પરિવર્તન. કોરોના કાળમાં ભણતરના પડકાર અને એમાંથી ખૂલેલા ઑનલાઈન એજ્યુકેશનના વિકલ્પ માટે પણ એ બહુ આશાવાદી છે.ફ્સસલ બકીલી

દાયકાઓ પહેલાં સૌરાષ્ટ્રથી આશરે ૧૫ KI લાખ લોકો રોજી-રોટી માટે સુરત આવ્યા ત્યારે પોતાની સાથે કાઠિયાવાડી સંસ્કૃતિ અને બોલી પણ લાવેલા, જેનું જતન એમણે બખૂબી કર્યું. એમાંથી મોટા ભાગના તો સુરતમાં જ વસી ગયા. હવે સુરત જ એમનું કાયમી સરનામું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નાણાકીય વર્ષનો આરંભઃ સમય વર્તીને ચાલજો...

આ વરસે જીડીપી ગ્રોથ રેટ પોઝિટિવ થઈને દસથી ૧૨ ટકા આસપાસ પહોંચી જવાની આશા વ્યક્ત થઈ રહી છે. કંપનીઓનાં ક્વાર્ટરલી પરિણામ સુધારાતરફી બનતાં જાય છે. ડિમાન્ડ અને વપરાશને કરન્ટ મળવો શરૂ થયો છે. જીએસટી ક્લેક્શન ફરી મહિને એક લાખ કરોડ ઉપર જવા લાગ્યું છે. જો કે અત્યારે સૌથી મોટું અને અનિશ્ચિત જોખમ કોરોનાનું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ગાય, બાઈ ને ભાઈ

મુંબઈમાં સની લિયોની નામનાં બહેન ફિલ્મોમાં એક્ટિંગ કરે છે અને ત્યાં તામિલનાડુમાં ડિડિગલ લિયોની નામના ભાઈ રાજકીય સભાઓમાં અફલાતૂન એકિટંગ કરી જાણે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

એક જહાજ ખરાબે ચડ્યું અને અટકી પડ્યો દુનિયાનો વેપાર

વિશ્વવેપારની ધોરી નસ ગણાતી સાંકડી સુએઝ કેનાલમાંથી મસમોટાં જહાજો પસાર કરાવવા સામે નિષ્ણાતો અગાઉ પણ ચેતવી ચૂક્યા છે. આ વ્યુહાત્મક દરિયાઈ માર્ગ વર્ષોથી પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોને જોડતો રહ્યો છે તો બીજી તરફ, આ ખૂબ મહત્ત્વનો રૂટ સતત વિવાદમાં પણ રહ્યો છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

અનામતની લક્ષ્મણરેખા

આઝાદી સાથે કે એ પછીના ટૂંકા ગાળામાં દેશ સામે જે પ્રશ્ન આવીને ઊભા રહ્યા એમાંથી એક હતો અનામત એટલે કે સરકારી નોકરી, ધારાસભા તથા શૈક્ષણિક સંસ્થામાં અમુક વર્ગના લોકો માટે રિઝર્વેશનનો.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નજર રાખો આ દર્પણ જેવી!

લક્ષ્ય હાંસલ કરવા માટે શારીરિક ક્ષતિ પ્રગતિના માર્ગે આડે આવતી નથી. એક વખત માણસ એની મંજિલ ઠેરવી લે તો એને કોઈ રોકી ન શકે. વડોદરાનો યુવાન દર્પણ ઈનાની દૃષ્ટિહીન છે. કિશોરાવસ્થામાં જ એણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું નક્કી કર્યું હતું. એ યુવકે આજે પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021
RELATED STORIES

women's health AT EVERY AGE

A woman’s health needs change dramatically over the years. Use this guide to find hormone-balancing tips and remedies based on your age.

8 mins read
Better Nutrition
May 2021

TRANSFORMED FROM HOME

After accepting Better Nutrition’s Transform from Home challenge, coworkers Abby Maher and Lisa Stockton saw dramatic improvements in their health and vitality. Here, they share their stories of amazing transformations with the help of leptin pioneer Kat James.

8 mins read
Better Nutrition
May 2021

The Healthy Way to Go Vegan

Whether you already follow a plant-based diet or want to give it a try, here’s how to make this style of eating work for you.

6 mins read
Better Nutrition
May 2021

Mother's Day LUNCH MENU

Mother’s Day is the ideal time to honor the women in our lives and show our appreciation for all they’ve done for us. And what better way to let them know they’re special than with an elegant full-course meal? From appetizer to dessert, these decadent off erings hit all the right notes with wholesome, real-food ingredients that will please the palate and support good health.

5 mins read
Better Nutrition
May 2021

More Than Meets the Eye

Protect the skin around your eyes from blue light damage and signs of aging with nourishing natural eye creams.

3 mins read
Better Nutrition
May 2021

Just Jujubes

If your only experience with jujubes involves the candy that got stuck to your shoe at the movie theater, Alisha Taffwould like to introduce you to the “real” version of this timeless treat—a nutrient-packed fruit with deep roots in ancient Chinese medicine.

3 mins read
Better Nutrition
May 2021

Instant Pot Lamb Stew

Celebrate spring with this quick-and-easy seasonal favorite.

1 min read
Better Nutrition
May 2021

3-Step Detox

A simple plan for clearing the junk out of your body and hitting the reset button on your health.

4 mins read
Better Nutrition
May 2021

Flower Power

It’s flower season! We’re celebrating with six beautiful blooms that heal.

2 mins read
Better Nutrition
May 2021

15 Snacks to Stabilize Your Blood Sugar

Eat small, quick, balanced food combinations to prevent low energy, mood swings, and crankiness in between meals.

5 mins read
Better Nutrition
May 2021