એ સ્ત્રી ક્યાં ગાયબ થઈ ગઈ?
Chitralekha Gujarati|December 28, 2020
કોરોનાને કારણે આર્થિક સંકટ આવી પડતાં એ મહિલાએ પોતાનાં બે બાળકોને ખાડીની વચ્ચોવચ પથ્થર પર મૂકીને આત્મહત્યા કરી લીધી કે એ ઘર છોડી ગઈ? પોલીસ માટે આ એક પેચીદો કેસ બની ગયો છે...
દેવાંશુ દેસાઈ (મુંબઈ)

કોરોના વાઈરસનો ઉપદ્રવ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હોવાનાં એંધાણ છે. જો કે જનસામાન્ય પર એનાં ઘાતક પરિણામની અસરના વધુ ને વધુ કિસ્સા બહાર આવી રહ્યા છે. કોરોનાને કારણે રોજગારી છીનવાઈ જતાં લાખો પરિવારની કમર જાણે ભાંગી ગઈ છે. મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના એક ગામમાં કોરોનાને કારણે નોકરી ગુમાવનારાં દંપતીના જીવનમાં એક હચમચાવી નાખતી ઘટના ગયા અઠવાડિયે બની.

થાણે જિલ્લામાં કલ્યાણ ખાડી નજીક આવેલા કચોરે ગામના લોકોએ એક વિચિત્ર દશ્ય જોયું. ખાડીની વચ્ચોવચ થોડી ઊંચાઈવાળા પથ્થર પર બે નિઃસહાય બાળક હતાં. લોકો સ્તબ્ધ થઈ ગયા. એક બાળક દોઢ-પોણા બે વર્ષનું તો બીજું તો માંડ બે-અઢી મહિનાનું. પોતાના હાથ-પગ પણ માંડ માંડ હલાવતું હતું. એના રડવાનો અવાજ સાંભળીને ખાદી નજીકથી પસાર થતા લોકોનું ધ્યાન ગયું અને એમાંથી કોઈએ થાણે જિલ્લાના વિષ્ણુ નગર પોલીસસ્ટેશનમાં જાણ કરી. મારતી ગાડીએ પોલીસજવાનોએ ત્યાં આવી બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યાં અને એમના પિતાનો પત્તો મેળવ્યો. બાળકોની માતા અલબત્ત, હજી લાપતા છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

રદ્દીમાંથી ફરી બેઠો થયો ગાંધીચિત્રોનો ઈતિહાસ!

મહાત્મા ગાંધીની પ્રેરણાથી ચિત્રકાર બનેલા છગનલાલ જાદવે પછી તો બાપુના અનેક સ્કેચ દોર્યા. કાળક્રમે એમની એ ચિત્રપોથી વેચાઈને ફરતી ફરતી અમદાવાદની ગુજરી બજારમાં પહોંચી. એક ઈતિહાસકારની મહેનતથી એના પરથી એક પુસ્તિકા બની, જે વડા પ્રધાનના હાથમાં ગઈ. પછી તો દિલ્હીમાં એ ચિત્રોનું એક્ઝિબિશન યોજાયું અને હમણાં છગનભાઈની જન્મભૂમિ એવા અમદાવાદમાં એક દિવસ માટે એ સ્કચ પ્રદર્શિત કરવામાં આવ્યા

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ચારણી સાહિત્યના સાગરનો મરજીવો

સૌરાષ્ટ્રના મજાદર-કાગધામ ખાતે દર વર્ષે મોરારિબાપુની પ્રેરણાથી આપવામાં આવતા ‘કાગ’ એવૉર્ડ માટે આ વખતે સ્વર્ગીય મનુભાઈ ગઢવી અને બળવંત જાનીની પસંદગી થઈ છે. ‘ગુજરાતી ભાષા સાહિત્ય ભવન’ના અધ્યક્ષ રહી ચૂકેલા ડૉ. જાની ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસુ છે. ડાયસ્પોરા લિટરેચરમાં પણ એમનું ખેડાણ નોંધપાત્ર છે. ‘કાગ’ એવૉર્ડ નિમિત્તે આ જાણતલ વ્યક્તિ સાથે થોડી ગોઠડી.

1 min read
Chitralekha Gujarati
March 22, 2021

પ્રામાણિકતાનું વસ્ત્રાહરણ

માણસનો સ્વભાવ વિલક્ષણ છે. ક્યારેક બે માકડા એવા મળે કે માનવતાની પ્રતિષ્ઠા થાય. ક્યારેક બે છેડા એવા વિખૂટા પડે કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેવો વિરોધાભાસ રચાય.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

સ્વીટ, તાજગીસભર આજની આપણી વાત...

કોવિડ-૧૯ના કેસમાં ફરી એક વાર આવેલા ઉછાળાને લીધે સિનેમાઘરમાં નવી ફિલ્મોની રિલીઝ ફરી એક વાર લથડી શકે છે, પણ ઓટીટી મંચ પર એક પછી એક મનોરંજન, જેમ કે વીતેલા વીકએન્ડમાં ઓકે કમ્યુટ (ડિઝની હૉટસ્ટાર) એન્ટ્રી મારી. ૪૦-૪૦ મિનિટના છે એપિસોડ્યવાળી ફ્યુચરિસ્ટિક ભારતની વાત કરે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નારીવાદ કરતાં વધુ વહાલો માનવતાવાદ વિશ્વવિખ્યાત હીરાની પેઢીના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળાઓના સંચાલનમાં સક્રિય એવી આ યુવતીને લાવવું છે શિક્ષણ પ્રથમ આમૂલ પરિવર્તન. કોરોના કાળમાં ભણતરના પડકાર અને એમાંથી ખૂલેલા ઑનલાઈન એજ્યુકેશનના વિકલ્પ માટે પણ એ બહુ આશાવાદી છે.ફ્સસલ બકીલી

દાયકાઓ પહેલાં સૌરાષ્ટ્રથી આશરે ૧૫ KI લાખ લોકો રોજી-રોટી માટે સુરત આવ્યા ત્યારે પોતાની સાથે કાઠિયાવાડી સંસ્કૃતિ અને બોલી પણ લાવેલા, જેનું જતન એમણે બખૂબી કર્યું. એમાંથી મોટા ભાગના તો સુરતમાં જ વસી ગયા. હવે સુરત જ એમનું કાયમી સરનામું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નાણાકીય વર્ષનો આરંભઃ સમય વર્તીને ચાલજો...

આ વરસે જીડીપી ગ્રોથ રેટ પોઝિટિવ થઈને દસથી ૧૨ ટકા આસપાસ પહોંચી જવાની આશા વ્યક્ત થઈ રહી છે. કંપનીઓનાં ક્વાર્ટરલી પરિણામ સુધારાતરફી બનતાં જાય છે. ડિમાન્ડ અને વપરાશને કરન્ટ મળવો શરૂ થયો છે. જીએસટી ક્લેક્શન ફરી મહિને એક લાખ કરોડ ઉપર જવા લાગ્યું છે. જો કે અત્યારે સૌથી મોટું અને અનિશ્ચિત જોખમ કોરોનાનું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ગાય, બાઈ ને ભાઈ

મુંબઈમાં સની લિયોની નામનાં બહેન ફિલ્મોમાં એક્ટિંગ કરે છે અને ત્યાં તામિલનાડુમાં ડિડિગલ લિયોની નામના ભાઈ રાજકીય સભાઓમાં અફલાતૂન એકિટંગ કરી જાણે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

એક જહાજ ખરાબે ચડ્યું અને અટકી પડ્યો દુનિયાનો વેપાર

વિશ્વવેપારની ધોરી નસ ગણાતી સાંકડી સુએઝ કેનાલમાંથી મસમોટાં જહાજો પસાર કરાવવા સામે નિષ્ણાતો અગાઉ પણ ચેતવી ચૂક્યા છે. આ વ્યુહાત્મક દરિયાઈ માર્ગ વર્ષોથી પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોને જોડતો રહ્યો છે તો બીજી તરફ, આ ખૂબ મહત્ત્વનો રૂટ સતત વિવાદમાં પણ રહ્યો છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

અનામતની લક્ષ્મણરેખા

આઝાદી સાથે કે એ પછીના ટૂંકા ગાળામાં દેશ સામે જે પ્રશ્ન આવીને ઊભા રહ્યા એમાંથી એક હતો અનામત એટલે કે સરકારી નોકરી, ધારાસભા તથા શૈક્ષણિક સંસ્થામાં અમુક વર્ગના લોકો માટે રિઝર્વેશનનો.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નજર રાખો આ દર્પણ જેવી!

લક્ષ્ય હાંસલ કરવા માટે શારીરિક ક્ષતિ પ્રગતિના માર્ગે આડે આવતી નથી. એક વખત માણસ એની મંજિલ ઠેરવી લે તો એને કોઈ રોકી ન શકે. વડોદરાનો યુવાન દર્પણ ઈનાની દૃષ્ટિહીન છે. કિશોરાવસ્થામાં જ એણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું નક્કી કર્યું હતું. એ યુવકે આજે પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021
RELATED STORIES

Women & Spirituality

MIRABAI BUSH is the author of Working With Mindfulness, co-creator of Google’s “Search Inside Yourself” program, cofounder of the Center for Contemplative Mind and Society and a founding board member of the Seva Foundation. She teaches contemplative practices, and has facilitated retreats, workshops and courses on spirit and action for over 20 years. To commemorate International Women’s Day, Mirabai spoke with PURNIMA RAMAKRISHNAN on March 6, 2021.

10+ mins read
Heartfulness eMagazine
May 2021

UNITY IN A WORLD OF DIVERSITY

BRIAN JONES explores unity in a world full of challenges and diversity. Through different analogies and his own personal experience with meditation, he finds effective ways to achieve unity through the silence of the heart.

6 mins read
Heartfulness eMagazine
May 2021

Spirituality

DR. ZACH BUSH is a renowned, multi-disciplinary physician and educator on the microbiome as it relates to human health, the environment, and our interconnected future. Here he extends this worldview into the spiritual realm and the field of consciousness, so as to co-create a sustainable and regenerative future for all of us, and understand the role of humanity in the greater scheme of things.

4 mins read
Heartfulness eMagazine
May 2021

What is Success?

DR. ICHAK ADIZES shares what true success really means and what is needed to find success in everything we do.

3 mins read
Heartfulness eMagazine
May 2021

PROTECTING A MONSTER

AS ACCUSATIONS OF ABUSE MOUNT AGAINST POWERFUL HOLLYWOOD PRODUCER SCOTT RUDIN, A-LISTERS ARE UNDER FIRE FOR NOT TAKING STAND.

4 mins read
Star
May 17, 2021

THE HAMPTONS' BIGGEST LOSER

This used to be his playground! Matt Lauer was a fixture in the tony Hamptons area of New York’s Long Island, summering with then-wife Annette at their $44.8 million waterfront estate.

1 min read
Star
May 17, 2021

BIG TECH STOCKS FLEX MUSCLES AGAIN AFTER A ROUGH WINTER

Big Tech stocks are flexing their enormous strength again, after getting knocked around a bit earlier this year.

3 mins read
AppleMagazine
AppleMagazine #497

Miranda's Baby Dreams: PUT ON ICE

The couple pause their plans to have children as the country singer gets back to work.

1 min read
Star
May 17, 2021

BEFRIEND YOUR MONEY AND REAP THE BENEFITS

What’s your relationship with money? Maybe your personal finances are like a distant cousin you barely think about — or an unsettling stranger you avoid. Or perhaps money feels like your enemy, frustrating you and rarely doing what you want.

4 mins read
AppleMagazine
AppleMagazine #497

Rihanna: PARTYING HARD WITH A$AP ROCKY

A HOPELESS PLACE

1 min read
Star
May 17, 2021