કેવું હશે નવું સંસદ ભવન?
Chitralekha Gujarati|December 28, 2020
દિલ્હીની શાન બનનારા નવા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના પહેલા ચરણમાં હમણાં સંસદ ભવનનું ભૂમિપૂજન થયું. જાણીએ, શું છે એની વિશેષતા?
મહેશ શાહ (અમદાવાદ)

૫ ઓગસ્ટઃ અયોધ્યા શ્રી રામમંદિરનો શિલાન્યાસ.

૧૦ ડિસેમ્બરઃ નવી દિલ્હીમાં સંસદ ભવનનો શિલાન્યાસ.

સામ્યતા ગણો તો બન્ને શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા. શ્રી રામમંદિર નિર્માણ પૂર્વે વિનો આવેલાં એમ લોકશાહીના મંદિર એવા સંસદ ભવન સહિતની ઈમારતોને આવરી લેતા નવા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આડે કાનૂની વિન હજી ઊભાં છે. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દસ ડિસેમ્બરે વડા પ્રધાન મોદીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાનનું સપનું વર્ષ ૨૦૧૨માં આઝાદીની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી વખતે નવા સંસદ ભવનનાં બન્ને ગૃહમાં સત્રયોજવાની છે. જો કે હાલ કોટકસના લીધે બાંધકામ ક્યારે શરૂ થશે એ અનિશ્ચિત છે.

હાલનું સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા બ્રિટિશ આર્કિટેક્ટ તૈયાર કર્યું હતું. એમાં કાઉન્સિલ હાઉસ ગણાતી ગોળાકાર ઈમારતની આઝાદી બાદ લોકસભા અને રાજ્યસભા તરીકે ઉપયોગ શરૂ થયો એમાં સુવિધા વધારવા વખતોવખત અનેક સુધારા-વધારા થયા એથી એકરૂપતા જળવાઈ નથી. હાલ લોકસભાની ૫૪ર અને રાજ્યસભાની ૨૪૫ બેઠક છે. વધતી વસતિ સાથે ભવિષ્યમાં બેઠકો વધારવી પડે એમ છે, પરંતુ ત્રાણું વર્ષ જૂના હેરિટેજ બિલ્ડિંગમાં હવે રિપેરિંગ તથા સુવિધા અને ટેકનોલૉજીમાં સુધારા માટે અવકાશ રહ્યો નથી. એ સંજોગમાં આયોજનબદ્ધ રીતે વિસ્તૃતિકરણનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે.

સંસદ ભવન સહિત નવું સેન્ટ્રલ વિસ્ટા બનાવવા માટે કેન્દ્ર સરકારના સાર્વજનિક બાંધકામ વિભાગે ગયા વર્ષે ટેક્નિકલ એન્ડ ફાઈનાન્સિયલ બીડ બહાર પાડ્યું. એમાં છ આર્કિટેક્ટ ફર્મ હાફિક્ઝ કોન્ટ્રાક્ટર, સી.પી. કૂકરેજા, સિક્કા ઍસોસિયેટ, આઈ.એન.આઈ. ડિઝાઈન સ્ટુડિયો, સ્ટુડિયો આરકોમ અને એચસીપી ડિઝાઈન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટે ભાગ લીધો, જેમાંથી અમદાવાદની એચસીપી ડિઝાઈનની પસંદગી થઈ, જ્યારે કન્સ્ટ્રક્શન ટાટા પ્રોજેક્ટ કરશે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

ફેફસાંને રાખો સાબૂત... કોવિડને કરો નાબૂદ!

વેક્સિન એનું કામ કરશે, પણ આપણે ઢાલ નીચે મૂકી દેવાની જરૂર નથી. કોવિડને કારણે જેમાં સૌથી વધુ ખાનાખરાબી થાય છે એ ફેફસાંને સલામત રાખવાના ઘણા આસાન ઉપાય છે. શું કહે છે નિષ્ણાતો...

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

તેજસ્વી અદાકારની ઓચિંતી એક્ઝિટ...

રઘુ ગુસ્સામાં છે. એક પછી એક અતિપ્રતિભાશાળી વ્યક્તિત્વ વિદાય લઈ રહ્યાં છે, જેમ કે ૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં આશિકી, સાજન, દીવાના, રાજા, રાજા હિંદુસ્તાની, હમ હૈ રાહી પ્યાર કે, વગેરે ફિલ્મથી બોલીવૂડ પર રીતસરની છવાઈ જનારી જોડી નદીમ-શ્રવણના ૬૬ વર્ષ શ્રવણકુમાર રાઠોડ, યાત્રી નાટ્યસંસ્થાના અભિનેતા રાજેશ બૉમ્બેવાલા અને... ઉદ્દ, તેજસ્વી ઍક્ટર તથા ગજબની સ્ટેજ પ્રેઝન્સ ધરાવતો એક્ટર અમિત મિસ્ત્રી.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

કોરોનાની લહેરમાં ખીલી લેખનકળા

કોરોના નામની મહામારીએ તો આપણું જીવન દોહ્યલું બનાવી દીધું છે. સામાન્ય વાતચીતથી માંડી સોશિયલ મિડિયા અને અખબારથી લઈ ટીવી સુધી આ વાઈરસ બધે છવાઈ ગયો છે અને જ્યાં જુઓ ત્યાંથી મોકાણના સમાચાર આવે છે. આખો માહોલ જ ગમગીનીભર્યો છે. હજારો મોત અને લાખો લોકો માટે હોસ્પિટલના ખાટલા કોરોનાને નામે ચડ્યા છે.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

ગુજરાતનું ગુલકંદધામ

પાલિતાણા એ જૈન ધર્મનું અતિ મહત્ત્વનું તીર્થસ્થાન. આ તીર્થ-શેત્રુંજય પર્વત પર અંદાજે ૩૦૦૦ જેટલાં જૈન મંદિર આવેલાં છે. પાલિતાણામાં તૈયાર થતાં હાર્મોનિયમ બહુ વખણાય છે. એ ઉપરાંત, પાલિતાણા જાણીતું છે ગુલકંદ માટે. રાજસ્થાનના અજમેરની જેમ પાલિતાણામાં અસલ દેશી ગુલાબમાંથી ગુલકંદ તૈયાર કરવામાં આવે છે. આજના વિલાયતી દવાના જમાનામાં પણ અસંખ્ય લોકો ગરમીના દિવસોમાં ગુલકંદ ખાવાનું પસંદ કરે છે.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

કોરોના કાળમાં કન્યા પધરાવો સાવધાન..

લેડી કૉસ્ટેબલની પીઠી ચોળવાની વિધિ પોલીસસ્ટેશનમાં... તો એક લન હૉસ્પિટલમાં!

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

કોરોનાએ વેર્યો છે આતંક આ મહામારી કેટકેટલા લોકોને હજી છીનવશે આપણી પાસેથી?

કવિ દાદઃ લોકકવિતાની રૂપાળી નદી કાળના મહાસાગરમાં ભળી ગઈ!

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

ક્યા સે ક્યા હો ગયા

કુદરતના ખેલ ઘણી વાર સમજમાં નથી આવતા. કોરોનાની સેકન્ડ ઈનિંગ્સ આપણને કરગરતા કરી નાખ્યા. બેડ મેળવવા માટે કરગરવું પડે. ઑક્સિજન માટે કરગરવું પડે. રેમડેસિવિર ઈજેક્શન માટે કરગરવું પડે. શું કામ આવી પરિસ્થિતિ નિર્માણ થઈ એ વિશે ધરમૂળથી વિચારવાની નોબત આવી પડી. સરકારો સામે ગજા અને ગજવા બહારના પડકારો ઊભા થઈ ગયા. એક વર્ષનો નાનકો અનુભવ પર્યાપ્ત પુરવાર ન થયો. છેલ્લા થોડા અરસામાં ઉમેરાયેલી નવી વહુવારુ જેવી માળખાકીય સુવિધા ઝંખવાણી પડી ગઈ.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

એક આંખ નથી, પણ જોશ બમણું છે...

કોરોનાએ લોકોને હતાશ કરી નાખ્યા છે, છતાં કેટલાક લોકો રચનાત્મક પ્રવૃત્તિ અને સાહસિક અભિગમને પ્રોત્સાહિત કરી આવા દિવસોમાં પણ પોતાને પ્રવૃત્ત રાખે છે. ભૂજનાએક યુવાને આંખની ખામી હોવા છતાં આ દિવસોમાં જ બાઈક પરએકહજાર કિલોમીટરલાંબું અંતર કાપી વિક્રમ બનાવ્યો.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

આપણે ઘોરતા રહ્યા... એમાં ઘોર ખોદાઈ ગઈ!

નજર સામે બીજા દેશોના દાખલા હતા, નિષ્ણાતો ખતરાની ઘંટડી વગાડતા હતા અને તેમ છતાં આપણે આપણી મસ્તીમાં ગુલતાન હતા. પરિણામ આપણી સામે છે. એક અઠવાડિયામાં લાખો કેસ અને હજારો મોતના આંકડા સાથે કોરોના વાઈરસે આપણને તદ્દન લાચાર અને દયામણી સ્થિતિમાં મૂકી દીધા છે.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021

અનેકને આમંત્રણ... તો એકની વિદાય કેમ?

એક તરફ સરકાર ગિફ્ટ સિટીમાં આવેલા “ઈન્ટરનૅશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર’માં એનબીએફસી” પણ બિઝનેસ કરી શકે એવી તૈયારી કરી રહી છે તો બીજી તરફ ‘સિટી બૅન્ક' જેવી ટોચની ગ્લોબલ બૅન્ક ભારતમાં પોતાના રિટેલ બિઝનેસ વેચી દેવાની પેરવીમાં છે.

1 min read
Chitralekha Gujarati
May 10, 2021
RELATED STORIES

LICENSE TO THRILL

Actress and model Natalie Martinez has secret agent skills among her many talents

4 mins read
Maxim
May - June 2021

DARK DELUXE

The work of Bob Carlos Clarke is revealed in one of the most impressive photography books ever published

5 mins read
Maxim
May - June 2021

ZILLERS' KILLER

A bespoke bike created from a BMW R nineT blasts out of Russia

2 mins read
Maxim
May - June 2021

THE GOLDEN AGE OF AGAVE

An exclusive excerpt from Mezcal and Tequila Cocktails: Mixed Drinks for the Golden Age of Agave, published by Ten Speed Press

3 mins read
Maxim
May - June 2021

BLADE RUNNER

Jessica McNamee is ready to knock us out in the new Mortal Kombat

4 mins read
Maxim
May - June 2021

STATUS SPIRITS

Beyond single malt Scotch, rare Irish whiskey, cognac and armagnac are commanding ever-increasing prices

7 mins read
Maxim
May - June 2021

Southern Belle

Nurse-turned-supermodel Maggie Rawlins is a true angel of mercy

5 mins read
Maxim
May - June 2021

SPIRITS OF ECSTASY

A new book celebrates Rolls-Royce’s singular achievements in the bespoke luxury world

5 mins read
Maxim
May - June 2021

THUNDERBOLT 3 DOCK - CORSAIR TBT100 THUNDERBOLT 3 DOCK: TURNS A THUNDERBOLT 3 MAC INTO A PORT-FESTOONED POWERHOUSE

The sleek Corsair TBT100 Thunderbolt 3 Dock (fave. co/332D0r8) ups the game for a Mac laptop, Mac mini, or iMac by providing a full complement of ports for those that lack them and offering additional—and more easily accessible— ports for those that already possess many.

3 mins read
Macworld
June 2021

Fun with Moose and Squirrel

’Cause, it’s hard to say what’s real / When you know the way you feel —Flaming Lips, “One More Robot/Sympathy 3000-21,” from Yoshimi Battles the Pink Robots

4 mins read
Stereophile
June 2021