દિવ્યચક્ષુથી દિવ્યતાનાં દર્શન કરાવે છે આ કથાકાર
Chitralekha Gujarati|December 21, 2020
જન્મથી દષ્ટિ ન હોવા છતાં યુવા કૃણાલ જોશીએ બે-બે માસ્ટર્સ ડિગ્રી અને ડૉક્ટરેટ પણ મેળવી. સાથોસાથ વરસોની આધ્યાત્મિક સાધના તથા મનોબળે એમને વિશેષ દૃષ્ટિકોણ પૂરા પાડ્યા છે.
સુનીલ મેવાડા (અમદાવાદ)

અમને પણ કહેતાં ખૂબ દુઃખ થાય છે, પરંતુ આ શિશુ જન્મથી જ દષ્ટિ..

૧૯૮૭ની સાલ. પુણેના એક દવાખાનામાં ડૉક્ટરના ભાગ્યએ નવજાત પુત્રજન્મના આનંદમાં રાચતા પરિવારજનોને આ વાત સાથે આંચકો આપવાનું લખ્યું હતું. આ સાંભળી પિતાની આંખમાં ચમકતાં આનંદનાં આંસુ પીડાનાં આંસુમાં બદલાઈ ગયાં. માતાને તો અઠવાડિયા સુધી કોઈએ આ વાત કહી જ નહીં, પણ ધીમે ધીમે હકીકતને સ્વીકારી એમણે મન મક્કમ કર્યું. પિતાએ ઘણો વિચારવિમર્શ કર્યો. સંસારનાં ચક્રો આગળ દોડાવવા સાથે એમણે સંકલ્પ કર્યો કે હવે બીજું સંતાન કરવું નહીં, ઈશ્વરે જે દીકરો આપ્યો છે એની મર્યાદા સામે લડતાં શીખવવું અને આગળ વધવું...

બસ, જોશી પરિવારનો આ સંધર્ષ ઘણો લાંબો ચાલ્યો છે, પણ એનાં ફળ બીજાં વરસોવરસ સુધી લોકોને ભાવતાં રહે એવાં મીઠાં આવ્યાં છે. પિતા રાજેન્દ્રભાઈ અને માતા રંજનબહેનનો સાંસારિક સંકલ્પ આજ સુધી કૃણાલભાઈની આધ્યાત્મિક ઉપલબ્ધિ બની રહ્યો.

વીસનગર પાસેના કાંસા ગામના મૂળ વતની આ પરિવારના એ પુત્રરત્નનું નામ કૃણાલ. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ પૂરું ક્રી ૧૯૯૭માં કૃણાલે વધુ શિક્ષણ અમદાવાદમાં આવી આરંખ્યું ભાગ્ય એને સોલા ભાગવત વિદ્યાપીઠ લઈ આવ્યું અને અહીં જ સંસ્કૃતમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ ડૉક્ટરેટ સુધીની શૈક્ષણિક કારકિર્દી તથા કથાકાર તરીકેની કીર્તિના સોપાન સર કરવાની શરૂઆત પણ થઈ.

નાની ઉંમરમાં અધ્યાત્મના ઊંડા વિષય પર પ્રભુત્વ ધરાવતા અને કથાકાર તરીકે બોધવાણીની સરવાણી લોકોનાં મનહૃદયમાં ઉતારવા માટે જાણીતા થયેલા કૃણાલભાઈની અત્યાર સુધીની યાત્રા સંઘર્ષ પર સિદ્ધિની જ ગાથા નથી, પણ ભોતિકતા પર આધ્યાત્મિક્તાના વિજયનું પણ જીવંત ઉદાહરણ છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

રદ્દીમાંથી ફરી બેઠો થયો ગાંધીચિત્રોનો ઈતિહાસ!

મહાત્મા ગાંધીની પ્રેરણાથી ચિત્રકાર બનેલા છગનલાલ જાદવે પછી તો બાપુના અનેક સ્કેચ દોર્યા. કાળક્રમે એમની એ ચિત્રપોથી વેચાઈને ફરતી ફરતી અમદાવાદની ગુજરી બજારમાં પહોંચી. એક ઈતિહાસકારની મહેનતથી એના પરથી એક પુસ્તિકા બની, જે વડા પ્રધાનના હાથમાં ગઈ. પછી તો દિલ્હીમાં એ ચિત્રોનું એક્ઝિબિશન યોજાયું અને હમણાં છગનભાઈની જન્મભૂમિ એવા અમદાવાદમાં એક દિવસ માટે એ સ્કચ પ્રદર્શિત કરવામાં આવ્યા

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ચારણી સાહિત્યના સાગરનો મરજીવો

સૌરાષ્ટ્રના મજાદર-કાગધામ ખાતે દર વર્ષે મોરારિબાપુની પ્રેરણાથી આપવામાં આવતા ‘કાગ’ એવૉર્ડ માટે આ વખતે સ્વર્ગીય મનુભાઈ ગઢવી અને બળવંત જાનીની પસંદગી થઈ છે. ‘ગુજરાતી ભાષા સાહિત્ય ભવન’ના અધ્યક્ષ રહી ચૂકેલા ડૉ. જાની ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસુ છે. ડાયસ્પોરા લિટરેચરમાં પણ એમનું ખેડાણ નોંધપાત્ર છે. ‘કાગ’ એવૉર્ડ નિમિત્તે આ જાણતલ વ્યક્તિ સાથે થોડી ગોઠડી.

1 min read
Chitralekha Gujarati
March 22, 2021

પ્રામાણિકતાનું વસ્ત્રાહરણ

માણસનો સ્વભાવ વિલક્ષણ છે. ક્યારેક બે માકડા એવા મળે કે માનવતાની પ્રતિષ્ઠા થાય. ક્યારેક બે છેડા એવા વિખૂટા પડે કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેવો વિરોધાભાસ રચાય.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

સ્વીટ, તાજગીસભર આજની આપણી વાત...

કોવિડ-૧૯ના કેસમાં ફરી એક વાર આવેલા ઉછાળાને લીધે સિનેમાઘરમાં નવી ફિલ્મોની રિલીઝ ફરી એક વાર લથડી શકે છે, પણ ઓટીટી મંચ પર એક પછી એક મનોરંજન, જેમ કે વીતેલા વીકએન્ડમાં ઓકે કમ્યુટ (ડિઝની હૉટસ્ટાર) એન્ટ્રી મારી. ૪૦-૪૦ મિનિટના છે એપિસોડ્યવાળી ફ્યુચરિસ્ટિક ભારતની વાત કરે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નારીવાદ કરતાં વધુ વહાલો માનવતાવાદ વિશ્વવિખ્યાત હીરાની પેઢીના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળાઓના સંચાલનમાં સક્રિય એવી આ યુવતીને લાવવું છે શિક્ષણ પ્રથમ આમૂલ પરિવર્તન. કોરોના કાળમાં ભણતરના પડકાર અને એમાંથી ખૂલેલા ઑનલાઈન એજ્યુકેશનના વિકલ્પ માટે પણ એ બહુ આશાવાદી છે.ફ્સસલ બકીલી

દાયકાઓ પહેલાં સૌરાષ્ટ્રથી આશરે ૧૫ KI લાખ લોકો રોજી-રોટી માટે સુરત આવ્યા ત્યારે પોતાની સાથે કાઠિયાવાડી સંસ્કૃતિ અને બોલી પણ લાવેલા, જેનું જતન એમણે બખૂબી કર્યું. એમાંથી મોટા ભાગના તો સુરતમાં જ વસી ગયા. હવે સુરત જ એમનું કાયમી સરનામું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નાણાકીય વર્ષનો આરંભઃ સમય વર્તીને ચાલજો...

આ વરસે જીડીપી ગ્રોથ રેટ પોઝિટિવ થઈને દસથી ૧૨ ટકા આસપાસ પહોંચી જવાની આશા વ્યક્ત થઈ રહી છે. કંપનીઓનાં ક્વાર્ટરલી પરિણામ સુધારાતરફી બનતાં જાય છે. ડિમાન્ડ અને વપરાશને કરન્ટ મળવો શરૂ થયો છે. જીએસટી ક્લેક્શન ફરી મહિને એક લાખ કરોડ ઉપર જવા લાગ્યું છે. જો કે અત્યારે સૌથી મોટું અને અનિશ્ચિત જોખમ કોરોનાનું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ગાય, બાઈ ને ભાઈ

મુંબઈમાં સની લિયોની નામનાં બહેન ફિલ્મોમાં એક્ટિંગ કરે છે અને ત્યાં તામિલનાડુમાં ડિડિગલ લિયોની નામના ભાઈ રાજકીય સભાઓમાં અફલાતૂન એકિટંગ કરી જાણે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

એક જહાજ ખરાબે ચડ્યું અને અટકી પડ્યો દુનિયાનો વેપાર

વિશ્વવેપારની ધોરી નસ ગણાતી સાંકડી સુએઝ કેનાલમાંથી મસમોટાં જહાજો પસાર કરાવવા સામે નિષ્ણાતો અગાઉ પણ ચેતવી ચૂક્યા છે. આ વ્યુહાત્મક દરિયાઈ માર્ગ વર્ષોથી પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોને જોડતો રહ્યો છે તો બીજી તરફ, આ ખૂબ મહત્ત્વનો રૂટ સતત વિવાદમાં પણ રહ્યો છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

અનામતની લક્ષ્મણરેખા

આઝાદી સાથે કે એ પછીના ટૂંકા ગાળામાં દેશ સામે જે પ્રશ્ન આવીને ઊભા રહ્યા એમાંથી એક હતો અનામત એટલે કે સરકારી નોકરી, ધારાસભા તથા શૈક્ષણિક સંસ્થામાં અમુક વર્ગના લોકો માટે રિઝર્વેશનનો.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નજર રાખો આ દર્પણ જેવી!

લક્ષ્ય હાંસલ કરવા માટે શારીરિક ક્ષતિ પ્રગતિના માર્ગે આડે આવતી નથી. એક વખત માણસ એની મંજિલ ઠેરવી લે તો એને કોઈ રોકી ન શકે. વડોદરાનો યુવાન દર્પણ ઈનાની દૃષ્ટિહીન છે. કિશોરાવસ્થામાં જ એણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું નક્કી કર્યું હતું. એ યુવકે આજે પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021
RELATED STORIES

One Woman Show, GENERAL HOSPITAL

GH’s excellent, Alexisfocused episode was a gift to longtime fans, highlighting the rich history and relationships she’s enjoyed since Nancy Lee Grahn’s 1996 debut while illuminating the buried childhood trauma subconsciously driving the character’s notoriously questionable life choices, romantic and otherwise.

4 mins read
Soap Opera Digest
May 10, 2021

young and restless

BAIT AND SWITCH

3 mins read
Soap Opera Digest
May 10, 2021

Locher Room Talk

Alan Locher’s YouTube show, THE LOCHER ROOM, which reunites fan faves from all across the daytime dial, marked its first anniversary on April 2. Here, Locher reveals how the show came to be — and thrived.

7 mins read
Soap Opera Digest
May 10, 2021

The Mother Load

Her GH Alter Is Faking Her Pregnancy, But In Real Life, Amanda Setton Is A Busy Mom Of Three.

4 mins read
Soap Opera Digest
May 10, 2021

general hospital

HOLE IN ONE

3 mins read
Soap Opera Digest
May 10, 2021

Y&R'S NICK AND ADAM: TRAPPED!

After arriving in Kansas to search for Adam, Nick believes his brother is hiding out somewhere other than Hope’s farm.

2 mins read
Soap Opera Digest
May 10, 2021

Y&R: VICTOR ISSUES A NEW THREAT TO CHELSEA

Meanwhile, back in Genoa City, Chelsea and Chloe return to the penthouse after dining at Society, and they’re caught off-guard by an uninvited guest.

2 mins read
Soap Opera Digest
May 10, 2021

It's Only My Opinion

Daytime’s most outspokencolumnist!

5 mins read
Soap Opera Digest
May 10, 2021

days of our lives

PAYDAY

4 mins read
Soap Opera Digest
May 10, 2021

THE ASCENT OF SARA NELSON

ASSOCIATION OF FLIGHT ATTENDANTS PRESIDENT SARA NELSON HAS BECOME THE MOST PROMINENT LABOR LEADER IN AMERICA. NOW SHE’S POISED TO HELP THE ENTIRE LABOR MOVEMENT TAKE OFF.

10+ mins read
Fast Company
Summer 2021