ડબલ ડેકરમાં પ્રવાસનો ડબલ આનંદ!
Chitralekha Gujarati|December 07, 2020
નૂતન વર્ષમાં મુંબઈગરાને મળશે નવાં રૂપ-રંગવાળી આરામદાયક ડબલ ડેકર બસ. )
દેવાંશુ દેસાઈ (મુંબઈ


ભારતીય સિનેમાની એક સીમાચિહૂનરૂપ ફિલ્મ શોલેના સર્જક રમેશ સિપ્પીએ એ પછી શાન બનાવી. ફિલ્મમાં એક સોંગ છે: જાનૂ મેરી જાન, મેં તેરે કુરબાન... અમિતાભ બચ્ચન-શશી કપૂર અને બિંદિયા ગોસ્વામી-પરવીન બાબી પર ચિત્રિત થયેલું આ ગીત મુંબઈ શહેરની ઓળખ સમી ડબલ ડેકર બસને આપવામાં આવેલી બેસ્ટ અંજલિ છે, કેમ કે ગીત ડબલ ડિકર બસમાં શૂટ થયું છે.

હાલ આ ડબલ ડેકર બસ ચર્ચામાં છે. વીતેલી દિવાળીના સપરમા દિવસોમાં ૧૦૦ જેટલી નવી ડબલ ડેકર બસ ખરીદવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો ઘણા સમયથી મુંબઈના સાંસ્કૃતિક વારસાના રખેવાળના આગ્રહ તથા દેશ-વિદેશના ટુરિસ્ટોને ધ્યાનમાં રાખીને ડબલ ડેકર બસને ફરી દોડાવવાની વિચારણા ચાલી જ રહી હતી.

મુંબઈમાં તથા મુંબઈબહાર વસતા લોકોને આ શહેરની બે બાબત હંમેશાં આકર્ષિત કરતી રહી છે. એક ચોપાટી, ચોપાટીની ભેળ અને બીજી લાલ રંગની ડબલ ડેકર બસ. એક-બે નહીં, પણ ત્રણ-ચાર પેઢી એવી થઈ ગઈ, જેમણે ડબલ ડેકર બસના ઉપલા માળે બેસીને મુંબઈદર્શન કર્યા હશે. આ અજબગજબના પબ્લિક પરિવહનનો ઈતિહાસ બડો રસપ્રદ છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

નામનાં નામે બાધણું

સત્તા માટે સમાધાન એ કંઈ આજની વાત નથી. લોકશાહી ઢબે થતી ચૂંટણી પ્રક્રિયામાં દરેક વખતે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી જરૂરી નથી અને એટલે જ બે-પાંચ-દસ પક્ષની મિશ્ર સરકાર આપણે ત્યાં પણ સ્વીકાર્ય બનતી જાય છે. કેન્દ્રીય સ્તરે તો ૧૯૯૦ના દાયકાથી મોરચા સરકાર જ બની છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

ભૂજનું સ્મૃતિવન ને અંજારનું સ્મારક: બન્નેની વિસ્મૃતિ

કચ્છના ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં ભૂજને ઓળખ આપતા ભૂજિયા ડુંગરની તળેટીમાં એક સ્મૃતિવન વિક્સાવવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી કામ તો ચાલુ થયું, પરંતુ કામને લગભગ પાંચેક વર્ષ થયાં છતાં હજી ક્યારે પૂરું થશે એ કહી શકાય એમ નથી. રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને અડચણોને કારણે કામની ગોકળગાય ગતિ ડંખે છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

જીવનની ઈમારત તો બાંધી, પણ...એ દટાઈ ગયેલું ઘર હજી યાદ આવે છે!

ઘર સાથે મા-બાપ ગુમાવી બેસેલો એ કિશોર મોમાયા ચૌધરી સુરત આવી હૉસ્ટેલમાં રહી ભણ્યો અને ઠરીઠામ થયો. ૨૬ જાન્યુઆરીની હોનારતમાં એનાં જેવાં સેંકડો બાળક અનાથ થયાં હતાં.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

બે નહીં ચાલે, બૉસ...

અમારી એક બહેનપણી લોકડાઉનમાં પરણી. હવે એ સાઉથ કોરિયાના ચાન્ગોંગ શહેરમાં સ્થાયી થવા માગે છે. કારણ પૂછવું તો કહે કે ચાન્ગોંગ શહેરની સુધરાઈ દરેક પરિણીત યુગલને અમુક શરતો સાથે ૯૨,૦૦૦ ડૉલર (આશરે ૬૭,૫૦,૦૦૦ રૂપિયા) આપે છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

કચરિયાથી વધારો રોગપ્રતિકારક શક્તિ

કોરોના કાળમાં અને આજે સૌથી વધુ બોલાતો શબ્દ છે: ઈમ્યુનિટી. આમ તો ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને એ રીતે કોરોનાથી બચવા જમાનાથી શિયાળામાં વસાણાં ખાવાની પરંપરા રહી છે, જેની સવિશેષ માહિતી આપતો એક લેખ થોડા સમય પહેલાં જ ચિત્રલેખમાં આપે વાંચ્યો હશે. આ વસાણાંમાં સર્વસામાન્ય છે કાળાં અને સફેદ તલનું કચરિયું.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

કેળના થડમાં છે સંજીવની...

એક વખત ફળ આપી દેનારા કેળનું થડ આમ તો નકામું ગણાય, પણ ‘નવસારી કૃષિ યુનિવર્સિટી’ના વિજ્ઞાનીઓએ બિન-ઉપયોગી થડની અંદર છુપાયેલાં પોષક તત્ત્વમાંથી ‘નોવેલ’ નામનું પ્રવાહી ખાતર બનાવ્યું અને એની આંતરરાષ્ટ્રીય પૅટન્ટ પણ મેળવી. સજીવ ખેતી કરતા ખેડૂતોમાં સમગ્ર દેશમાં ‘નોવેલ’ ખૂબ લોકપ્રિય છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર પણ આ ખાતરને વ્યાપક પ્રોત્સાહન આપી રહી છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

વાત વિસર્જન પછીના કચ્છના નવસર્જનની..

૨૭ જાન્યુઆરી, ૨૦૦૧ની નમતી બપોર.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

ચાર-ચાર વર્ષ પ્રજ્વલિત રહ્યો સેવાયજ્ઞ...

રાહતરસોડાં, આરોગ્ય તથા રોજગારથી લઈને વૈજ્ઞાનિક ઢબે ભૂકંપગ્રસ્ત ગામો-શાળાની નવરચના..

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

હવે ટ્રમ્પ કી ભી ચૂપ...

હિંસા ફેલાવે એવી ભડકાઉ પોટ્સને સેન્સર કરવાના બહાને મોટાં સોશિયલ મિડિયા પ્લેટફૉર્મ્સ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં એકાઉન્ટ બંધ કરી દઈને શાંત પાણીમાં પથરા ફેંક્યા છે. આને પગલે ઈન્ટરનેટ પર થતાં લગભગ તમામ કમ્યુનિકેશન પર અંકુશ ધરાવતી જાયન્ટ ટેક કંપનીઓના ઈરાદા સામે શંકા વ્યક્ત થવા માંડી છે. શું છે આ વિવાદનું મૂળ?

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

ગુરુનો આદેશ આંખ-માથા પર…

નવા વર્ષે બ્રિટનમાં શાહી સમ્માન મેળવનારા કચ્છી માડું સંજય કારા સાંભરે છે રાહતકાર્ય માટે લંડનમાં ફંડ ઉઘરાવવાનો અલૌકિક અનુભવ.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021
RELATED STORIES

iOS system maintenance

Use iMazing’s tools to keep your iOS device spick and span

3 mins read
Mac Life
February 2021

Nanoleaf Shapes Hexagon

Colorful, configurable panels that’ll light up your home

3 mins read
Mac Life
February 2021

iPhone 12 Pro Max

Capture stunning stills and richly detailed HDR clips with this top–of–the–range device

6 mins read
Mac Life
February 2021

Luminar AI photo editor

A great way for novices and experts to enhance images

3 mins read
Mac Life
February 2021

Plugable Thunderbolt 3 Docking Station

The TBT3–UD1–85W provides compact connectivity

2 mins read
Mac Life
February 2021

Twobird

Get your email under control: this is Gmail done right

2 mins read
Mac Life
February 2021

POWER UP YOUR MAC

How well do you know macOS? With Big Sur newly arrived, follow our tips and brush up on the basics that can save you seconds every, well, second

10+ mins read
Mac Life
February 2021

HomePod mini

The little speaker with a big, big sound

4 mins read
Mac Life
February 2021

iPhone 12 mini

Finally — smaller hands get the iPhone they deserve

4 mins read
Mac Life
February 2021

IT'S ALL IN THE DETAILS

2020 TOP GUN SCALE INVITATIONAL

10+ mins read
Model Airplane News
February 2021