તન્હા તન્હા મત સોચા કર...મર જાયેગા, મત સોચા કર!
Chitralekha Gujarati|November 23, 2020
કુદરત બ્યુટિફુલ છે, સમગ્ર બ્રહ્માંડ બ્યુટિફલ છે. એ કુદરતનો, બ્રહ્માંડનો આપણે હિસ્સો છીએ એટલે આપણું જીવન, આપણું જીવવું બ્યુટિફુલ છે. આસપાસ મચેલી ગોંધન વિશે ઝાઝું વિચાર્યા કરવાની જરૂર નથી. જરૂર છે ગોંધળથી આપણે બચી શક્યા છીએ એનો પાડ માનવાની.
દીપક સોલિયા


શેઠ મૂળ કાઠિયાવાડના. રાજુલા પાસેના કોઈ સાવ જ નાનકડા ગામડામાં એમનું બાળપણ વીતેલું. પછી જુવાનીમાં દોરી-લોટો લઈને મુંબઈ આવેલા. મુંબઈમાં એ બહુ કમાયા. બહુ એટલે બહુ કમાયા. પછી પ્રૌઢાવસ્થામાં એમણે ચિક્કાર કમાણીમાંથી મુંબઈના જુહૂ જેવા અતિ પૉશ વિસ્તારમાં અતિ મોંઘો બંગલો બનાવવાનું નક્કી કર્યું. બંગલો બનાવવાનું કામ એમણે શહેરના અતિ મોંઘા આર્કિટેક્ટને સોંપ્યું.

છેવટે બંગલો તૈયાર થઈ ગયો. શેઠજી ફાઈનલ ઈન્સ્પેક્શન માટે આવ્યા. આખું ઘર જોયા પછી એ માસ્ટર બેડરૂમના વૉશરૂમમાં પ્રવેશ્યા. ૧૫૦ ક્વેર ફીટ (કાર્પેટ)ના એ વિશાળ વૉશરૂમમાં શું નહોતું! સ્ટેઈન્ડ ગ્લાસ, જર્મન ફિટિંગ્સ, ઈટાલિયન માર્બલ, સ્પેનિશ વિન્ડો.. આપણને તો એનું વર્ણન પણ ન આવડે એવી સજાવટ. શેઠજીને બાવળનું દાતણ ગમતું હોવાથી વોશ બેસિન પાસે ક્રિસ્ટલના ગ્લાસમાં તાજાં દાતણ પણ બોળી રાખવામાં આવેલાં.

શેઠજીએ આખો વૉશરૂમ શાંતિથી જોયો. પછી એ બોલ્યા:

“હં... બાકી બધું તો ઠીક છે, પણ હું જ્યારે નાનપણમાં ગામડે રહેતો ત્યારે મોંસૂઝણું થાય એટલે અમે બે-ત્રણ ગોઠિયા ડબલાં લઈને દૂર જાતા. બાવળની ડાળ તોડી દાતણ કરતા. પછી બેઠાં બેઠાં કામ પતાવીએ ને અલકમલકની વાતો કરીએ. એ વખતે સામે મોર નાચતા... આયાં મોર નથી.”

પત્યું?

યે દિલ માંગે મોર, મોર... મોર... મચ મોર...

આ ખોટું.

એમ તો આ કથા પોતે પણ ખોટી જ છે, કાલ્પનિક છે, વાંચેલી જોકનું વિસ્તારેલું નિરૂપણ છે, પણ એમાં ખાસ સમજવા જેવો મુદ્દો એ છે કે વાંધા કાઢવા જ હોય તો બધી વાતે વાંધા કાઢી શકાય. બાથરૂમમાં મોર નથી નાચતા એવા વાંધા પણ કાઢી શકાય, પણ એ મૂર્ખામી છે.

પહેલાં બાથરૂમનું સૌંદર્ય તો જુઓ, એનો વૈભવ તો જુઓ.. પછી વાંધા કાઢો.

આખી સૃષ્ટિ પોતે શેઠજીના બાથરૂમ કરતાં ઘણી વધારે સમૃદ્ધ અને સુંદર છે, પરંતુ આપણને એ બધું દેખાય તો ને? આપણને લોચા તરત દેખાય. ઘણા લોકોને તો ચોતરફ લોચા જ દેખાય.

અલબત્ત, જીવનમાં અને જગતમાં અમુક વાજબી લોચા પણ હોય છે, જેમ કે અત્યારે કોરોનાનો પડકાર આપણને સૌને ભારે તંગ કરી રહ્યો છે. આપણા સૌના માથે મોતની તલવાર જાણે ઝઝૂંબી રહી છે. આટલું ઓછું હોય એમ ઘણાની નોકરી ગઈ છે, ઘણાની આવક ઘટી છે, કેટલાક તો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. આ હકીક્તનો ઈનકાર થઈ શકે નહીં.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

વર્ષાઋતુમાં ખીલી ઊઠતું રંગીલું રાજ્ય

કાળા ભમ્મર મેઘ વિશાળ આકાશમાં છવાતા જાય છે. વેગથી વાતો પવન અડાબીડ જંગલનાં વૃક્ષોમાં એક કંપન ઉત્પન્ન કરી જાય છે. પંખીઓ મૌન છે. લાંબા સમયથી તરસી ધરતી પણ જાણે પોતાનો શ્વાસ રોકીને બેઠી છે વીજળીના કડાકાભડાકાના અવાજની પ્રતીક્ષામાં. હા, અવાજ... સૃષ્ટિને જીવન આપતી ઋતુ એટલે કે પહેલા વરસાદના સંદેશાનો અવાજ

1 min read
Chitralekha Gujarati
February 01, 2021

મળો સિંહના સખાને...

ગીરના સિંહ રાજકોટ તરફ આવ્યા અને કોઈ ને કોઈ પશુનું મારણ કર્યું. આવી ઘટના એકાદ મહિનાથી છાશવારે બને છે. સિંહ અને માણસનું સહઅસ્તિત્વ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યું છે. શહેર-ગામ ભણી સિંહનાં પગલાં વળી રહ્યાં છે એવા બનાવો વચ્ચે મળીએ સિંહના એક પ્રેમીને. સિંહ એમના વિશે અભ્યાસનો નહીં, અનુભવનો વિષય છે. સિંહને એમણે જાગ્યો હોય કે ન હોય, માણ્યો બહુ છે.

1 min read
Chitralekha Gujarati
February 01, 2021

વાહ, હીરો!

મુંબઈ ટ્રાફિક પોલીસનો પહેલો 'હીરો એવોર્ડ' મળ્યો એક મહિલા ટ્રાફિક કૉસ્ટેબલને.

1 min read
Chitralekha Gujarati
February 01, 2021

મહાત્મા ગાંધી-કલ, આજ ઔર કલ!

મુંબઈસ્થિત કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) સ્થાપિત ગુજરાતી ભાષા ભવન અને પરિવર્તન પુસ્તકાલયે સંયુક્ત રીતે મહાત્મા ગાંધી પુણ્યતિથિ નિમિત્તે ૩૦ જાન્યુઆરીએ ગાંધીજીના જીવન વિશે એક વાર્તાલાપનું આયોજન કર્યું છે, જેનું શીર્ષક છે: મહાત્મા ગાંધીગઈ કાલે, આજે અને આવતી કાલે.

1 min read
Chitralekha Gujarati
February 01, 2021

મામલો મમતે ચડ્યો છે...

કૃષિ સુધારણા કાયદા સામેનું ખેડૂતોનું આંદોલન ખેંચાતું જ ચાલ્યું છે. સરકારે કાયદા પાછા ખેંચવાની ખેડૂત આગેવાનોની એકસૂત્રી માગણી નકારી કાઢી એ પછી મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો અને ધારણા મુજબ જ અદાલતે એક સમિતિ રચવાનું જાહેર કરી દીધું. જો કે સમિતિ માટે કોર્ટે સૂચવેલા ચારેચાર સભ્યો અગાઉ સરકારી કાયદાની તરફેણ કરી ચૂક્યા હોવાથી કિસાન સંગઠનોએ એમનામાં અવિશ્વાસ વ્યક્ત કરી સમિતિનો બહિષ્કાર ઘોષિત કર્યો. પછી તો સમિતિના એક સભ્ય પણ એમાંથી છૂટા થઈ ગયા. અદાલતે સમિતિને દસ દિવસમાં પહેલી બેઠક યોજવાની મહેતલ આપી હતી, પણ ખેડૂતો આ સમિતિ સામે ઉપસ્થિત થવાના જ ન હોય તો આખી કસરત નકામી કરે.

1 min read
Chitralekha Gujarati
February 01, 2021

વનઅધિકારીનાં પગલાંએ ગભરાવ્યા...

૧૬ જાન્યુઆરીની રાતે દીપડાનાં પદચિહ્ન (ફૂટપ્રિન્ટ) અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જોવા મળ્યાં હોવાથી ગામલોકો તથા પશુપાલકોને જાણ કરવામાં આવે છે કે ખુલ્લામાં સૂવું નહીં તથા રાતે આવતાં-જતાં ધ્યાન રાખવું.મોડી રાતે જવું અનિવાર્ય હોય તો સાથે બૅટરી અને અવાજ કરે એવી વસ્તુ રાખવી. જો દીપડા જેવું વન્યપ્રાણી દેખાય તો અમારા કર્મચારીઓનો સંપર્ક કરવા વિનંતી...

1 min read
Chitralekha Gujarati
February 01, 2021

સુપરકારના મહાન સર્જકની સુપર મહામુશ્કેલી!

બોલીવૂડ સ્ટાર્સ, સેલિબ્રિટી તથા કૉર્પોરેટ માંધાતા માટે વૈભવશાળી, આધુનિક સાજસજાવટવાળાં વાહન તૈયાર કરનારા કાર-ડિઝાઈનરની ચીટિંગ માટે થયેલી ધરપકડે ઑટો-વર્લ્ડમાં આશ્ચર્યનાં વમળ સર્યો છે. અન્ય કૌભાંડ ઉપરાંત કોમેડિયન કપિલ શર્મા પાસેથી વેનિટી વેન બનાવવા આશરે છ કરોડ રૂપિયા લઈને પછી ‘બાબાજી કા ઠુલ્લુ’ બતાવનારા ને હાલ જેલની હવા ખાઈ રહેલા દિલીપ છાબરિયાના ઉત્થાન ને પતનની કહાણી દિલચસ્પ છે.

1 min read
Chitralekha Gujarati
February 01, 2021

...ને હવે પડદો ઊઘડે છે!

કોરોનાને પગલે આવેલા લૉકડાઉન પછી ફિલ્મ અને નાટક થિયેટર ધીમે ધીમે ઊઘડી રહ્યાં છે. કોરોનાની ગાઈડલાઈન સાથે જે થિયેટર શરૂ થયાં છે ત્યાં હજી એની રોનક પાછી નથી આવી.

1 min read
Chitralekha Gujarati
February 01, 2021

કચ્છ ભૂકંપનાં વીસ વર્ષ....ઔદ્યોગિક વિકાસના પાયામાં શું છે?

શરીરને તંદુરસ્ત અને ટટ્ટાર રાખવું હોય તો કરોડરજજુ મજબૂત હોવી જોઈએ. એ અર્થમાં શહેર કે જિલ્લાની કરોડરજ્જુ એટલે વેપાર અને ઉદ્યોગને મજબૂત રીતે ઊભા રહેલા જોવા હોય તો એ પ્રવૃત્તિને વેગ મળે એવું સશક્ત સંગઠન હોવું જરૂરી છે. એમાં પણ ભૂકંપ જેવી કારમી હોનારતમાં સાવ જ ઉધ્વસ્ત થઈ ગયેલા વેપાર-વણજને ફરી પગભર કરવા તો એક વિશાળ વડલો જોઈએ જ. કચ્છને લાગે-વળગે છે ત્યાં સુધી આ કામ ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ કર્યું છે.

1 min read
Chitralekha Gujarati
February 01, 2021

પથ્થર પર કરી છે કુદરતે રંગોળી

નકશામાં નજરે ન પડે એવાં સ્થળોની 'શોધ' કરવાનો શોખ ધરાવતા કચ્છના યુવાનને કાને એક શબ્દ પડ્યો અને કાચી સડક પર એ ઊતરી પડ્યો. શું મળ્યું એને જોવા?

1 min read
Chitralekha Gujarati
February 01, 2021
RELATED STORIES

Tips to Help You Get Your Work Mojo Back

Do you ever wake up on a workday and say, “I don’t want to do it”? Is there a task you just can’t find the wherewithal to finish? Are you tempted to transition from working at home to taking a nap at home?

5 mins read
PC Magazine
January 2021

Tips to Boost Your Android Phone's Battery Life

A number of factors contribute to poor battery life on your Android phone. Thinner bodies, brighter screens, faster processors, more background software, and speedier internet connections all take their toll on phone batteries, though manufacturers are incorporating more powerful batteries to compensate. The Motorola Moto G Power has a 5,000mAh battery that can last for over 18 hours. Samsung’s Galaxy S phones, the most popular Android devices, can now last anywhere between 11 and 13 hours, depending on the model. Still, there are ways to get more out of any phone.

6 mins read
PC Magazine
January 2021

Steve Wozniak's New Startup Melds Blockchain and Green Tech

Apple co-founder Steve Wozniak has a new company that’s promising energy industry innovation through a virtual currency called “WOZX.” We know, it sounds weird. But Wozniak is hoping the new startup, called Efforce, will help stop climate change by promoting “green” energy-efficient technologies.

2 mins read
PC Magazine
January 2021

Heading Back to the Office: An Employee's Guide

Many businesses are preparing to transition employees back to offices, either to alleviate the stress of isolation or simply to stay afloat financially. Whatever the reason, keeping employees safe means employers must overcome a variety of hurdles, including adhering to new health and safety regulations that will likely include all-new considerations such as contact tracing and keeping employees properly distanced using space management tools.

8 mins read
PC Magazine
January 2021

THE ULTIMATE GUIDE TO HEALTH & FITNESS TECH - THE WFH (WORKOUT FROM HOME) EDITION

If the new year has you motivated to drop your quarantine 15 or take steps to boost your immunity amid the still-raging COVID-19 pandemic, there’s no shortage of smart health and fitness technologies that can help you meet your goal.

10+ mins read
PC Magazine
January 2021

YOUR GPS MAY BE SPYING ON YOU

Beware. Your GPS may be collecting evidence against you.

2 mins read
Born To Ride Southeast Magazine
January 2021

NEFARIOUS JAMES GET OFF YOUR ASS AMERICA

Here we are finally in the new year of 2021.

3 mins read
Born To Ride Southeast Magazine
January 2021

SPYKE AND MIKE

“Woohoo, it’s 2021! Mike and I are both looking forward to 2020 being over, my BTR friends.

4 mins read
Born To Ride Southeast Magazine
January 2021

Sensi Touch Smart Thermostat ST75: Versatile and Affordable

Smart thermostats make it easy to control your home’s heating and cooling system from just about anywhere, and the Sensi Touch Smart Thermostat ST75 is no different. But in addition to phone and voice control, it offers a responsive color touch-screen control panel. Easy on the eyes and simple to install, the ST75 is a bit more expensive than our Editors’ Choice winner for affordable thermostats, the Nest Thermostat ($129.99). That said, the Sensi model adds support for Apple’s HomeKit and Samsung’s SmartThings home automation platforms, as well as native Siri voice control, making it an excellent alternative to the Nest Thermostat for those who use any of those systems.

5 mins read
PC Magazine
January 2021

THE ICONIC AMAZING ARTIST

It all started with the buffalo bike.

3 mins read
Born To Ride Southeast Magazine
January 2021