દ. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે હિન્દુ અભ્યાસક્રમ
ABHIYAAN|December 04, 2021
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુ વિષયને લઈને અભ્યાસ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ યુનિવર્સિટી હિન્દુ વિષયને લઈને અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેને લઈને પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ પણ ખુશ છે.
હેતલ રાવ

હિન્દુ ધર્મનું સાહિત્ય ઘણુ વિરતીર્ણ છે, એટલું જ નહીં, પરંતુ હિન્દુ ધર્મને પ્રાચીન ધર્મ પણ છે, માનવામાં આવે છે. હિન્દુ જીવનમાં, હિન્દુ સંસ્કૃતિમાં ધર્મ અને અધ્યાત્મ કેન્દ્રસ્થ અને સૌથી મહત્ત્વ તત્ત્વ છે. જેના કારણે હિન્દુ ધર્મમાં અપરંપાર ગ્રંથોની રચના થઈ છે અને હવે હિન્દુ ધર્મનો અભ્યાસ શરૂ થવા જઈ રહ્યો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી પછી ગુજરાતમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ અભ્યાસમાં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરશે. આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રથમ વખત હિન્દુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે. એમ કહી શકાય કે વીએનએસજીયુ આ કોર્સ શરૂ કરનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી છે.

આ સંદર્ભે 'અભિયાન' સાથે વાત કરતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાએ કહ્યું કે, હિન્દુ અભ્યાસક્રમની શરૂઆત આ વર્ષથી જ કરવામાં આવશે. આ અભ્યાસ સૌ પ્રથમ ગુજરાતી માધ્યમમાં હશે. અમે બનારસ હિન્દુ યુનિવર્સિટીએ જે અભ્યાસક્રમ બનાવ્યો છે તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરીશું નહીં. તેની જેમ જ આ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કરાવવામાં આવશે. વધુમાં ડૉ. ચાવડા કહે છે કે, “દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ કૉલેજ હિન્દુ અભ્યાસક્રમ શરૂ કરી શકશે. વીએનએસજીયુ સમાજશાસ્ત્ર ભવનમાં ૪થી ૯ કલાક દરમિયાન હિન્દુ વિભાગ શરૂ કરશે. જે પણ શિક્ષક હિન્દુ વિષયનો અભ્યાસ કરાવશે તે તમામ આ વિષયમાં નિપુણ હોય તે જરૂરી છે. માટે અમે એવા શિક્ષકોને જ આ જવાબદારી આપીશું જે વિદ્યાર્થીઓને બરોબર રીતે વિષયને સમજાવી શકે અને અભ્યાસ કરાવી શકે. શિક્ષણના મૂલ્યાંકન માટે પણ અમે ઓનલાઈન જ વ્યવસ્થા રાખી છે. જેથી ભારતની કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું મૂલ્યાંકન કરી શકશે.”

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

હકાર નકાર ભેદતું સૂર્યનું ઉત્તરાયન

કાઇટ જોડે મન 'ને મગજ જાય છે, પણ શરીર તો નીચે જમીન સાથે જોડાયેલું જ રહે છે. એવી ઉતરાણ કોઈએ સાંભળી છે જેમાં હવામાં ઊડતાં વિમાનોમાંથી માણસો પતંગબાજી કરતાં હોય?

1 min read
ABHIYAAN
January 22, 2022

અમદાવાદનો પતંગ ઉધોગઃ કરોડોનું ટર્નઓવર, હજારોને રોજીરોટી

૧૪ જાન્યુઆરીની વહેલી સવાર..આકાશમાં ઊડતા રંગબેરંગી પતંગ.. અને લપેટ..કાઈપો છે.. જેવી બૂમોથી ગૂંજી ઊઠતો માહોલ.… આ ઉત્સાહ જે આપણે બે દિવસ માણીએ છીએ તેની પાછળ આખા વર્ષની મહેનત રહેલી છે. ઉત્તરાયણની તો અનેક વાતો થતી હોય છે, પરંતુ આપણે વાત કરવી છે જેના થકી તે ઉત્સાહિત બને છે તે પતંગ બિઝનેસની..

1 min read
ABHIYAAN
January 22, 2022

વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ પંજાબની શરમ

પંજાબમાં સરકારી તંત્ર અને પોલીસ તંત્રનો વ્યવહાર માત્ર અક્ષમ્ય જ નહીં તો દંડનીય હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. માત્ર પ્રોટોકોલની રીતે જ નહીં તો સુરક્ષા વ્યવસ્થાના માર્ગદર્શન અને ફરજ માટે પણ જે અધિકારીઓ હાજર રહેવું જોઈતું હતું એવા ડીજીપી, રાજયના મુખ્ય સચિવ, ગૃહ સચિવ જેવા તમામ અધિકારીઓ નદારદ હતા તો એ બધા ક્યાં ફરજ બજાવી રહ્યા હતા?

1 min read
ABHIYAAN
January 22, 2022

મકરસંક્રાંતિમાં પાંજરાપોળોને મળતું દાન ઘટ્યું

પોષ મહિનામાં જ્યારે સૂર્ય ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જપ, તપની સાથે સાથે દાનનું ભારે મહત્ત્વ રહેલું છે. તેમાં પણ ગાયો માટે ઘાસચારાનું દાન શ્રેષ્ઠ મનાય છે. આથી જ આ દિને પાંજરાપોળ – ગૌશાળાને ખૂબ દાન મળતું હોય છે, પરંતુ હાલ આ સ્થિતિમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે.

1 min read
ABHIYAAN
January 22, 2022

પુસ્તકોનો નહીં, પુણ્યનો વેપાર

આ દુનિયામાં એકમાત્ર સારી વસ્તુ જ્ઞાન છે અને એકમાત્ર ખરાબ વસ્તુ અજ્ઞાન છે. જો અજ્ઞાનને દૂર કરી દેવામાં આવે તો કોમી રમખાણો, ધર્મો વચ્ચેના વિવાદો એ બધું જ બંધ થઈ જશે

1 min read
ABHIYAAN
January 22, 2022

સુરત જ્યારે ધમધમતું બંદર હતું

ખંભાતનો અખાત વેપારી જહાજો માટે પ્રતિકૂળ બનતો ગયો અને બંદર તરીકે તેનું આકર્ષણ ઘટતું ગયું. પરિણામે ત્યાંથી આશરે દોઢસો માઈલ દૂર એક નવા નગરનો બંદર તરીકે ઉદય થયો

1 min read
ABHIYAAN
January 22, 2022

હદયને અમીરસ!

વધતા-ઓછા પ્રમાણમાં આપણે સૌ એ હકીકત જાણીએ છીએ. માણસ જાય છે અને એક સુવાસ મૂકી જાય છે. એ ખરેખર દુનિયાની નજરે મોટો હોય કે ન હોય, પણ તેની સુવાસને કારણે તેને કદી સ્મશાનયાત્રામાં કે બેસણા-ઉઠમણામાં માણસોની જાડી હાજરીની ખોટ પડતી નથી

1 min read
ABHIYAAN
January 22, 2022

હાર્દિક મહેતા : 'કામયાબ' અને 'ડિકપલ્ડ'ના ફેમસ ડિરેક્ટર

વિશ્વભરમાં જાણીતા ગુજરાતના પતંગોત્સવને ડૉક્યુમેન્ટ્રી રૂપે કંડારનાર વડોદરાના રાઇટર-ડિરેક્ટર હાર્દિક મહેતાના ખાતામાં અત્યારે કોન્ટેન્ટ ડ્રિવન હિન્દી ફિલ્મ તથા સિરીઝ બોલે છે. થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલી માધવના અભિનીત સિરીઝ 'ડિકપલ્ડ'ના તેઓ ડિરેક્ટર અને શૉ-રનર છે. તેમની સાથે નેશનલ ઍવૉર્ડ વિનર ડૉક્યુમેન્ટ્રી ‘અમદાવાદમાં ફેમસ’ અને ‘ડિકલપ્ડ' તથા તેમની સફર વિશે ગોષ્ઠિ કરી છે.

1 min read
ABHIYAAN
January 22, 2022

ઉત્તરાયણ પણ કેટલાક લોકોને 'ઉજાગરા' કરાવે છે !

મજાલ છે બેમાંથી કોઈનીય કે આડાઅવળી નજર કરે. તમે 'બાબુભ'ઈને ઓળખો છો તો હુંય ટિચુડાના પપ્પાને ક્યાં નથી ઓળખતી?

1 min read
ABHIYAAN
January 22, 2022

ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ બંને અલગ ખગોળીય ઘટના છે

શુકદેવજીની ગણતરી પ્રમાણે એક દિવસ-રાતમાં ૩,૨૮,૦૫,૦૦,૦૦૦ પરમાણુ કાલ બને છે. એક દિવસ-રાતમાં ૮૬,૪૦૦ સેકન્ડ થાય છે. આ કાલગણના ચાર યુગ સુધીની છે અને તેમાં વર્તમાનમાં ચાલતા કલિયુગના કુલ ૪,૩૨,૦૦૦ વર્ષ ગણાવાયા છે

1 min read
ABHIYAAN
January 22, 2022
RELATED STORIES

Forget about the sound of the recording.

MY BACK PAGES

5 mins read
Stereophile
February 2022

Monitor Audio Silver 500 7G

LOUDSPEAKER

10+ mins read
Stereophile
February 2022

PARIS KNIFE PLAY FREAKS OUT FANS

EDGY Paris Jackson, who once tried to take her own life by slitting her wrists with a meat cleaver, earned the ire of sharp-tongued critics by provocatively posing with a knife at a Las Vegas steak house!

1 min read
National Enquirer
January 24, 2022

Iron OOR

GRAMOPHONE DREAMS

10+ mins read
Stereophile
February 2022

‘VIEW' SNAKEPIT RATTLES CO-HOST CONTENDERS!

FRAZZLED producers at “The View” are struggling to find a conservative voice to replace mouthy Meghan McCain because no one is willing to dive into the daytime snakepit, sources spilled.

1 min read
National Enquirer
January 24, 2022

The Fed's Mind Control

The idea that monetary policy shapes inflation expectations is about to get road-tested

5 mins read
Bloomberg Businessweek
January 24, 2022

Topping Pre90

LINE PREAMPLIFIER

10+ mins read
Stereophile
February 2022

THE ROCK ROLLS OVER VIN – AGAIN!

Vin’s been pressuring The Rock to do another “Fast & Furious”

1 min read
National Enquirer
January 24, 2022

Sheltered Paradise

With spectacular beaches, top-tier resorts, and a stellar Covid record, Anguilla is growing even more irresistible.

6 mins read
Bloomberg Businessweek
January 24, 2022

“MUSIC WAS MINE TO EXPERIENCE.”

FOR ALL ITS GHASTLINESS and heartbreak, the COVID-19 pandemic has been good to Keb’ Mo’. When the virus hit the US, it forced the cancelation of a string of his concerts. “I was getting a little burned out on touring,” he confesses.

10+ mins read
Stereophile
February 2022