ખાનગી શાળાને ટક્કર આપે એવી છે આ સરકારી શાળા
ABHIYAAN|October 30, 2021
વર્તમાન સમયમાં શિક્ષણ એટલું મોંઘું બની ગયું છે કે, માતા-પિતા માટે સંતાનોને સારો અભ્યાસ કરાવવો ખૂબ કપરું બન્યું છે. તેમાં પણ આદિવાસી બાળકો માટે તો શિક્ષણ માત્ર વિચાર સુધી જ સીમિત રહી જાય છે. ખાનગી શાળાની ફી ના પોસાય અને સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ, પરંતુ આપણે જેવું વિચારીએ છીએ એટલું સત્ય નથી, કારણ કે આદિવાસી બાળકોને પગભર કરવા અને ઉમદા શિક્ષણ આપવાની નેમ વાંસદા તાલુકાની એક સરકારી શાળાએ લીધી છે.
હેતલ રાવી

આદિવાસી બાળકો અને શિક્ષણને તો દૂર-દૂર સુધી કોઈ લેવા દેવા નથી હોતી ઉચ્ચ શિક્ષણ મેળવતા અને ખાનગી શાળામાં મસમોટી ફી ભરતા પેરેન્ટ્સના મનમાં આવા વિચારો આવતાં જ હશે. ઘણીવાર એવો પણ વિચાર આવે કે આદિવાસી લોકોની તો જુદી જ દુનિયા હોય છે, વળી તેમને આપણી સાથે શું લાગે વળગે, પરંતુ આ દરેક વિચારો માત્ર કાલ્પનિક છે, કારણ કે આજે સરકારની અનેક એવી યોજનાઓ છે જેનો લાભ લઈને આદિવાસી લોકો પણ હવે ડગથી ડગ માંડીને ચાલતા થયા છે. જેનું ઉમદા ઉદાહરણ છે, રંગપુરની પ્રાથમિક શાળા.

એક કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ અભ્યાસુ મહિલાઓને મળવાની તક મળી. પોગ્રામ પૂર્ણ થયા પછી અનેક મિત્ર સાથે ઊભા રહીને વાર્તાલાપ દરમિયાન મહિલાઓની વાત સંભળાઈ રહી હતી. જેમાં આદિવાસી, શાળા, વાંસદા, રંગપુર જેવા તૂટક શબ્દો કાને અથડાઈ રહ્યા હતા. ત્યારે સહજતા જ પૂછવાની ઇચ્છા થઈ આવી કે તમે કોઈ આદિવાસી શાળાની વાત કરી રહ્યા છો? ત્યારે મિતાલીબહેને જવાબ આપ્યો હા, રંગપુરની એક અત્યાધુનિક શાળા છે, જયાં આદિવાસી બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે. ઔપચારિક વાત થયા પછી, પરત ફરતા મનમાં વિચાર આવ્યો હવે સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે, પરંતુ આદિવાસી બાળકો અભ્યાસ કરતા હોય અને પાછા ડુંગરાળ વિસ્તારમાં, ત્યાંની શાળા અત્યાધુનિક હશે..!

આપણા માનસપટ પર સરકારી શાળાઓ એટલે એ જ અવાજ કરતા પંખા, સમય કરતાં મોડા આવતા શિક્ષકો, શાકભાજી ફોલતાં બાળકો, પાણીની પરબે જામેલી લીલ, વારંવાર ખુલ્લામાં શૌચ કરવા જતાં નાનાં ભૂલકાઓ, નાકના લસરકા લેતાં અને ઢંગધડા વગરનાં કપડાં પહેરેલા વિદ્યાર્થીઓ, લગભગ દરેક વર્ગે બે ધોરણ સાથે ચાલે તેવા તૂટેલા-ફૂટેલા વર્ગખંડ અને માત્ર રિસેસમાં ભોજન માટે થાળી આપવા આવતા વાલીઓ. સરકારી ઓફિસર કે નેતાઓની મુલાકાત વખતે ઇસ્તરી ટાઇટ કપડાં પહેરીને આવતા પ્રિન્સિપાલ. કંઈક આવી જ રૂપરેખા હોય છે. સરકારી શાળાની અને તેમાં પણ આ તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના છેવાડે આવેલા રંગપુર ગામની શાળાની વાત છે, પરંતુ આ શાળાની વાત કંઈક જુદી છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

સૌંદર્ય, સાહસ અને સફળતા : ફાલ્ગુની નાયરની નાયકાના પાયા

ફાલ્ગુની નાયર બ્યુટી અને પર્સનલ કેર ફર્મ નાયકાનાં સ્થાપક છે. નાયકાને લોકપ્રિય બનાવવાનો શ્રેય ફાગુનીને જાય છે. થોડા સમય પહેલાં જેમના નામથી લોકો અપરિચિત હતા એવાં ફાગુની નાયર આજે ભારતના સૌથી ધનિક મહિલાની યાદીમાં સામેલ છે. ઓનલાઇન સ્ટોરથી બિઝનેસની શરૂઆત કરનારાં ફાગુનીએ આપબળે આ મુકામ હાંસલ કર્યો છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

હવે વર્ષો સુધી દેશમાં કોઈ કૃષિ સુધારાની હિંમત નહીં કરે

સરકારના આ નિર્ણય સાથે દેશના કૃષિ સુધારાને જબ્બર આંચકો લાગ્યો છે. કૃષિ સુધારમાં પીછેહઠ અંગેના આ આઘાતમાંથી દેશને બહાર આવતાં સમય લાગશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

માનસિક વિકલાંગ બાળકો આત્મનિર્ભર બની શકે છે

કચ્છની સંસ્થાઓ 'માનસ' અને “માનસી”માં મંદબુદ્ધિ બાળક અને બાલિકાઓને સામાન્ય વ્યક્તિ બનીને જીવન જીવી શકે તેવી તાલીમ અપાય છે. તેમને આત્મસન્માનભેર જીવતા શીખવીને તેમનાં રોજિંદા કામ કરતાં, થોડું અર્થોપાર્જન કરતાં શીખવાડાય છે,

1 min read
ABHIYAAN
December 04, 2021

કૃષિ કાનૂનોની વાપસીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો દૃષ્ટિકોણ

આંદોલન નબળું પડી રહ્યું હતું ત્યારે જ કેમ ત્રણે કાયદાઓ પરત લેવાની જરૂર પડી?

1 min read
ABHIYAAN
December 04, 2021

ઓહ... ઓવરથિન્કિંગા ચ હ !

વિચારને વાયુ સાથે લેવાદેવા એટલે વધઘટ તો થવાની વાય આવે જાય ત્યાં સમસ્યાની આપલે ચાલ્યા કરવાની

1 min read
ABHIYAAN
December 04, 2021

દ. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે હિન્દુ અભ્યાસક્રમ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુ વિષયને લઈને અભ્યાસ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ યુનિવર્સિટી હિન્દુ વિષયને લઈને અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેને લઈને પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ પણ ખુશ છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

બે આંગળીથી સર્જાય છે જીવન કથા!

આખી દુનિયા માટે જે શિલ્પકલા છે તે પુરુલિયાના માનભૂમિના લોકો માટે પેઢીઓથી આલેખાતી જીવન પોથી છે. પ્રવાસીઓ તે જોઈ ખુશ થાય

1 min read
ABHIYAAN
December 04, 2021

સ્મૃતિમાં ચકરાવો લેતી નવલકથા લાલ સલામ!

સ્મૃતિ ઝુબેન ઈરાનીએ આ પુસ્તક લખ્યાં પહેલાં દેશ અને સમાજની કટોકટીની પળે રક્ષા કરતાં જાનની બાજી લગાવી દેનાર જવાનોની જિંદગી પર વર્ષો મનોમંથન કર્યું છે. પોતાના પ્રથમ પુસ્તકનો પરિચય આપતાં પોતાની લેખિકા તરીકેની વ્યાખ્યા અભ્યાસુ તરીકે આપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાચકો સુધી આ પુસ્તક જશે ત્યારે પહેલું પાનું વાંચતા તેઓ છેલ્લા પાના સુધી સળંગ જશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

એક વર્ષથી ચાલી રહેલા ખેડુત આંદોલનનો ઘટનાક્રમ

વર્ષ બદલાયું પણ કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતોની વિચારધારા ન બદલાઈ

1 min read
ABHIYAAN
December 04, 2021

કાયદા પાછા ખેંચવાનો લાભ વિધાનસભા ચૂંટણીમાં મળશે ખરો?

આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જ પ્રતિષ્ઠા દાવ પર છે

1 min read
ABHIYAAN
December 04, 2021
RELATED STORIES

“I hate it, but it's over fast.”

In the morning, I take five Duolingo lessons. I do three French lessons, one Portuguese lesson, and, of late, a Japanese lesson.

3 mins read
Fast Company
Winter 2021-2022

Mind Over Matter

In an era of body positivity, some companies are selling mindfulness as a way to lose weight. The approach is not as healthy as it seems.

6 mins read
Fast Company
Winter 2021-2022

Parks and Recreation

With its new Public Lands stores, Dick’s Sporting Goods is venturing further into the values driven terrain that has defined its past few years.

5 mins read
Fast Company
Winter 2021-2022

High-speed 5G drives new opportunities for small businesses

AS THE 5G ROLLOUT CONTINUES, IT OFFERS SMALL AND MIDSIZE BUSINESSES A FAST, SIMPLE, AFFORDABLE ALTERNATIVE TO CONVENTIONAL BROADBAND

5 mins read
Fast Company
Winter 2021-2022

Space Jam

NASA astronaut Jeanette Epps is training to fly into the unknown. She shares how she prepares mentally and physically while still managing to stay grounded.

4 mins read
Fast Company
Winter 2021-2022

Intelligently electrifying the planet

NUVVE TRANSFORMS ELECTRIC VEHICLES INTO ENERGY-EARNING ASSETS

3 mins read
Fast Company
Winter 2021-2022

SLY GERALDO OUTFOXING FOX

Positions himself to plant his flag at rival network

2 mins read
National Enquirer
December 06, 2021

Giving new life to old roofing shingles

GAF IS BLAZING A PATH TOWARD MORE ENVIRONMENTALLY RESPONSIBLE MANUFACTURING AND CONSTRUCTION

2 mins read
Fast Company
Winter 2021-2022

Horizon Lines

How Safdie Architects created a daring new skyscraper that reaches both up—and across—the skyline

2 mins read
Fast Company
Winter 2021-2022

Before & After

Productivity means something different now. Let's embrace that.

4 mins read
Fast Company
Winter 2021-2022