રાવણ ૧.૦ જોયો...‘રાવણા' ૨.૦ ક્યારે?
ABHIYAAN|October 23, 2021
રાવણનું પહેલું વર્ઝન સમગ્ર સૃષ્ટિ માટે લર્નિગ લેસન છે. તેના પરથી ધ્યાન રાખવું ઘટે કે લેટેસ્ટ ફેશન મુજબ ઇંગ્લિશમાં રાવણને રાવણા કહેવાય છે તો રાવણનું બીજું વર્ઝન રાવણા-ટુ પોઇન્ટ ઝીરો હવે અસ્તિત્વમાં ન આવે અને આપણે તેના વાહક ન બનીએ.
અભિમન્યુ મોદી

રાવણ કંઈ ચારિત્રવાન ન હતો. તેને શંકર અને કુબેર બંનેનો શ્રાપ હતો કે તે કોઈ સ્ત્રીને તેની ઇચ્છા વિરુદ્ધ સ્પર્શ કરશે તો તેનું માથું ફાટી જશે. માટે સીતાને સ્પર્શ ન કરવામાં રાવણની મહાનતા કે કન્સેટ હતી. એવું ન કહી શકાય. રાવણે રંભાનો બળાત્કાર કરેલો એવું પણ અમુક શાસ્ત્રોમાં લખ્યું છે. જોકે નાનપણથી રાવણને ખરાબ રાક્ષસ બનાવવાનું કામ તેના મોસાળ પક્ષથી વધુ થયું છે. રાક્ષસ કુળમાં તો વિભીષણે પણ જન્મ લીધો હતો, પણ તે અંધકારમાં વિટાયેલો ન હતો. સરસ્વતીનો અવતાર કહેવાય છે મંથરા. જેણે રાવણનો નાશ કરવા માટે થઈને કૈકેયીના કાન ભર્યા. રામરાજ્ય જ્યાં હતું એવી અયોધ્યાનગરીમાં પણ એક અંધકાર તો હતો જ. લંકામાં પણ વિભીષણ થકી થોડો ઉજાસ હતો.

એ બહુ જ દુઃખદ યોગાનુયોગ છે કે દશેરા પહેલાં લંકેશનું નિધન થયું. ગુજરાતી રંગભૂમિને રળિયાત કરનારા અમુક ચોક્કસ કલાકારોમાંના એક અરવિંદ ત્રિવેદીનું નિધન થયું. રાવણ શબ્દ કાને પડતા સમગ્ર ભારતના માનસ પટલ ઉપર જે ચહેરાનું ચિત્ર સામે આવે છે તેમણે દશેરા પહેલાં જ વિદાય લીધી. માનવ ઇતિહાસમાં આલેખાયેલા સૌથી રસપ્રદ પાત્રોમાંથી એક પાત્રને આ રીતે આત્મસાત કરીને ભજવવું એ ઐતિહાસિક વાત કહેવાય.

હા, રાવણ સૌથી રસપ્રદ પાત્રોમાંનું એક હતું. એનાથી વધીને એમ પણ કહી શકાય કે રામાયણ અને મહાભારતમાં કૃષ્ણને બાદ કરતાં રાવણ જેટલું રસપ્રદ પાત્ર બીજું કોઈ ન હતું. અહીં રસપ્રદનો અર્થ સારો એવો નથી થતો. રાક્ષસી માતાના ગર્ભે જન્મેલો રાવણ રાક્ષસ જ હતો. ઘણાને થોડી ગમે એવી વાત કરીએ. એક રાવણનું આયુષ્ય ફક્ત બે મહિના રહ્યું હતું. તે એક રાવણ એટલે રાવણ-વન, જે શ્રીલંકાનો પ્રથમ સેટેલાઇટ હતો. એપ્રિલ, ૨૦૧૯થી જૂન, ૨૦૧૯ સુધી રાવણ-૧એ અવકાશમાં રહીને પૃથ્વીના ચક્કર કાપ્યા હતા. ત્રિલોકના સ્વામી કહેવાતા રાવણના નામે હવે પેટાળમાં કોઈ સબમરીન મોકલી દેવામાં આવે તો કળયુગમાં પણ ત્રણે લોકમાં તેના નામના નિશાન પહોંચી જાય.

દશેરાના દિવસે બ્રહ્માના પ્રપૌત્રનાં પૂતળાં સળગાવવામાં આવે છે. બિસરખ-ઉત્તર પ્રદેશ, મંદસૌરમધ્યપ્રદેશ, મંડ્યા અને કોલાર-કર્ણાટક, ગઢચીરોલીમહારાષ્ટ્ર કે જોધપુર-રાજસ્થાન, કાંગરા-હિમાચલ પ્રદેશ અને ઇન્ડોનેશિયાના અમુક ટાપુઓ ઉપર દશેરાના દિવસે રાવણનાં પૂતળાં બાળવામાં નહીં આવે બલકે રાવણની પૂજા-અર્ચના થશે. ઉત્તર પ્રદેશના બિસરખમાં તો વિજયાદશમીના જ રાવણનું મંદિર ખૂલે અને રાવણના ભક્તો દશાનનનાં દર્શન કરે. બીસરખના લોકો માને છે કે રાવણના પિતા વિશ્રવા તેમના પ્રદેશના હતા. રાવણને શંકર ભગવાન કે શિવલિંગ સાથે પણ ઘણી જગ્યાએ રજૂ કરવામાં આવે છે. પરમ શિવભક્ત એવા રાવણનું નામ પણ ભગવાન શંકરે આપ્યું હતું એવું ગ્રંથો કહે છે, પણ બાકીના શેષ જગતમાં આ તહેવાર દરમિયાન મીઠાઈઓ ખાવામાં આવે છે (એકલ દોકલ શહેરમાં ફાફડા-જલેબીની નવતર પ્રથા શરૂ થઈ છે!) તથા અંદરના રાવણને મારવાની વાત કરવામાં આવે છે. અંદરનો રાવણ એટલે શું? તો એના સીધા જવાબમાં અમુક દુર્ગુણો અન્ડરલાઇન કરીને અહંકારનો ઉલ્લેખ થતો હોય છે. તો બીજી બાજુ રાવણના ચાહકો કે સારા ગુણો તારવીને તેની પોઝિટિવ સાઇડ જોનારા લોકોની સંખ્યામાં પણ વધારો થતો આવ્યો છે.

શાહરુખ ખાનની એક પ્રયોગાત્મક ફિલ્મ આવી હતી, જેનું નામ રા.વન.જી-વનના દીકરાને એક એવી વીડિયોગેમ બનાવવી હતી જેમાં વિલન મરે જ નહીં. એવો અમરત્વનો પટ્ટો લખવીને આવેલો વીડિયોગેમનો વિલન છેવટે રિયલ લાઇફ જીવન માટે પ્રાણઘાતક પુરવાર થાય છે. કુદરત સતત ચલાયમાન છે અને સાથે સાથે સ્થિરતાને પણ ધારણ કરનારી છે. કુદરતની વિરોધાભાસી લાગતી આ બંને લાક્ષણિકતાઓ હકીકતમાં એકબીજાની પૂરક છે. તેને સમજવી પડે. કુદરતના નિયમોમાં બાધા લાવે તેનું પતન નિશ્ચિત છે. રાવણ નામના રાક્ષસની જીવની તેની સૌથી મોટી સાબિતી છે. કુદરત જ પરમસત્ય છે. રાવણે તેને પડકાર ફેંકવા માટે હજારો વર્ષો તપશ્ચર્યા કરી. છેવટે તેમના આયુષ્યને બદલે બદનામી અને અમરત્વ મળ્યું.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

સૌંદર્ય, સાહસ અને સફળતા : ફાલ્ગુની નાયરની નાયકાના પાયા

ફાલ્ગુની નાયર બ્યુટી અને પર્સનલ કેર ફર્મ નાયકાનાં સ્થાપક છે. નાયકાને લોકપ્રિય બનાવવાનો શ્રેય ફાગુનીને જાય છે. થોડા સમય પહેલાં જેમના નામથી લોકો અપરિચિત હતા એવાં ફાગુની નાયર આજે ભારતના સૌથી ધનિક મહિલાની યાદીમાં સામેલ છે. ઓનલાઇન સ્ટોરથી બિઝનેસની શરૂઆત કરનારાં ફાગુનીએ આપબળે આ મુકામ હાંસલ કર્યો છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

હવે વર્ષો સુધી દેશમાં કોઈ કૃષિ સુધારાની હિંમત નહીં કરે

સરકારના આ નિર્ણય સાથે દેશના કૃષિ સુધારાને જબ્બર આંચકો લાગ્યો છે. કૃષિ સુધારમાં પીછેહઠ અંગેના આ આઘાતમાંથી દેશને બહાર આવતાં સમય લાગશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

માનસિક વિકલાંગ બાળકો આત્મનિર્ભર બની શકે છે

કચ્છની સંસ્થાઓ 'માનસ' અને “માનસી”માં મંદબુદ્ધિ બાળક અને બાલિકાઓને સામાન્ય વ્યક્તિ બનીને જીવન જીવી શકે તેવી તાલીમ અપાય છે. તેમને આત્મસન્માનભેર જીવતા શીખવીને તેમનાં રોજિંદા કામ કરતાં, થોડું અર્થોપાર્જન કરતાં શીખવાડાય છે,

1 min read
ABHIYAAN
December 04, 2021

કૃષિ કાનૂનોની વાપસીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો દૃષ્ટિકોણ

આંદોલન નબળું પડી રહ્યું હતું ત્યારે જ કેમ ત્રણે કાયદાઓ પરત લેવાની જરૂર પડી?

1 min read
ABHIYAAN
December 04, 2021

ઓહ... ઓવરથિન્કિંગા ચ હ !

વિચારને વાયુ સાથે લેવાદેવા એટલે વધઘટ તો થવાની વાય આવે જાય ત્યાં સમસ્યાની આપલે ચાલ્યા કરવાની

1 min read
ABHIYAAN
December 04, 2021

દ. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે હિન્દુ અભ્યાસક્રમ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુ વિષયને લઈને અભ્યાસ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ યુનિવર્સિટી હિન્દુ વિષયને લઈને અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેને લઈને પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ પણ ખુશ છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

બે આંગળીથી સર્જાય છે જીવન કથા!

આખી દુનિયા માટે જે શિલ્પકલા છે તે પુરુલિયાના માનભૂમિના લોકો માટે પેઢીઓથી આલેખાતી જીવન પોથી છે. પ્રવાસીઓ તે જોઈ ખુશ થાય

1 min read
ABHIYAAN
December 04, 2021

સ્મૃતિમાં ચકરાવો લેતી નવલકથા લાલ સલામ!

સ્મૃતિ ઝુબેન ઈરાનીએ આ પુસ્તક લખ્યાં પહેલાં દેશ અને સમાજની કટોકટીની પળે રક્ષા કરતાં જાનની બાજી લગાવી દેનાર જવાનોની જિંદગી પર વર્ષો મનોમંથન કર્યું છે. પોતાના પ્રથમ પુસ્તકનો પરિચય આપતાં પોતાની લેખિકા તરીકેની વ્યાખ્યા અભ્યાસુ તરીકે આપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાચકો સુધી આ પુસ્તક જશે ત્યારે પહેલું પાનું વાંચતા તેઓ છેલ્લા પાના સુધી સળંગ જશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

એક વર્ષથી ચાલી રહેલા ખેડુત આંદોલનનો ઘટનાક્રમ

વર્ષ બદલાયું પણ કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતોની વિચારધારા ન બદલાઈ

1 min read
ABHIYAAN
December 04, 2021

કાયદા પાછા ખેંચવાનો લાભ વિધાનસભા ચૂંટણીમાં મળશે ખરો?

આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જ પ્રતિષ્ઠા દાવ પર છે

1 min read
ABHIYAAN
December 04, 2021
RELATED STORIES

The New Fighter At the CFPB

Rohit Chopra wants to know more about tech companies’ plans for financial products

5 mins read
Bloomberg Businessweek
December 06, 2021

Next on Your Plate: Bug Burgers

The faux-meat industry is starting to explore fruit fly patties and mealworm nuggets

4 mins read
Bloomberg Businessweek
December 06, 2021

Ready Aim Omicron!

Drugmakers always knew variants would arise. The latest will test their preparedness

5 mins read
Bloomberg Businessweek
December 06, 2021

Crossing Borders With Crypto

A Mexico-based startup says it can send remittances from the U.S. cheaper and faster

5 mins read
Bloomberg Businessweek
December 06, 2021

A Crash Course in Omicronomics

Sussing out the impact of the new coronavirus variant on growth and inflation

4 mins read
Bloomberg Businessweek
December 06, 2021

Treasure Hunters Of the Stalled Supply Chain

For salvage companies, an unclaimed shipping container is a potentially profitable mystery box

6 mins read
Bloomberg Businessweek
December 06, 2021

In the EV Age, Hyundai Still Has High Hopes for Hydrogen Cars

The South Korean automaker sees fuel-cell technology as key to decarbonizing global transportation

4 mins read
Bloomberg Businessweek
December 06, 2021

The Next Accounting Fiasco

Twenty years after Enron’s failure, investors are still vulnerable to corporate numbers games

5 mins read
Bloomberg Businessweek
December 06, 2021

When Same-Day Delivery Is Too Slow

Gopuffis trying to outrace its competitors in the “dark convenience store” business

6 mins read
Bloomberg Businessweek
December 06, 2021

Health The growing influence of Apple on healthcare

In a 2019 interview with Mad Money’s Jim Cramer, Apple CEO Tim Cook said: “If you zoomed out into the future, and you look back, and you ask the question, ‘What was Apple’s greatest contribution to mankind?’” After a short pause, he answered his own question: “It will be about health.” Two years on, his vision is already becoming a reality for the company.

5 mins read
AppleMagazine
December 03, 2021