આર્યન ખાન... વ્હોટ અ લાઇફ-સ્ટાઇલ!
ABHIYAAN|October 23, 2021
વભૌતિક સુખ મેળવવા માટે આપણે રૂપિયાનો દુરુપયોગ કરીએ છીએ અને આપણે આપણી જાતને ભૂલી જઈને અન્ય વ્યક્તિઓના પ્રભાવમાં આવીને જીવવાનું શરૂ કરી દઈએ છીએ.
લતિફા સુમન

મુંબઈ પોલીસ જ્યારે કોઈ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ શરૂ કરે છે ત્યારે એ કેસની ચર્ચા દરેકના મોઢા પર હોય છે. આવો જ એક હાઈ પ્રોફાઇલ કેસ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો છે. જેની ધરપકડ થતાં બોલિવૂડમાં વ્યાપેલાં દૂષણો પૈકીનું વધુ એક દૂષણ ફરી એકવાર ઉજાગર થયું. એવું દૂષણ જેને વારંવાર નજરઅંદાજ કરવામાં આવે છે. રૂપિયાનો દુરુપયોગ કરનારા પૈસાવાળા પિતાના દીકરાઓ જે બધાના આકર્ષણનું કેન્દ્ર હોય છે, તેઓ વાસ્તવિક જિંદગીમાં કેટલા હતાશ છે તે બધાની સામે આવ્યું છે. આટલા બધા રૂપિયાવાળા હોવા છતાં જ્યારે આર્યન પોલીસને એવું નિવેદન આપે છે કે, મારા પિતા અને મહિનાઓ સુધી નથી મળતા. તેઓ એક સાથે ઘણા પ્રોજેક્ટ પર કામ કરે છે. તેમની સાથે વાત કરવા માટે મારે તેમની સેક્રેટરી પૂજા જોડે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે – આ બધાં નિવેદનો આશ્ચર્ય પમાડનારા છે. આ નિવેદનોથી ખ્યાલ આવે છે કે પિતા અને પુત્ર વચ્ચે મહિનાઓ સુધી કોઈ વાતચીત નથી થતી. લાખો રૂપિયા ચપટી વગાડતા ખર્ચ કરનારા આર્યનને પિતા જોડે વાત કરવા માટે સમય માગવો પડે છે. આવી સ્થિતિ કેટલાં ઘરોમાં હશે એ પણ વિચારવા જેવી વાત છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

સૌંદર્ય, સાહસ અને સફળતા : ફાલ્ગુની નાયરની નાયકાના પાયા

ફાલ્ગુની નાયર બ્યુટી અને પર્સનલ કેર ફર્મ નાયકાનાં સ્થાપક છે. નાયકાને લોકપ્રિય બનાવવાનો શ્રેય ફાગુનીને જાય છે. થોડા સમય પહેલાં જેમના નામથી લોકો અપરિચિત હતા એવાં ફાગુની નાયર આજે ભારતના સૌથી ધનિક મહિલાની યાદીમાં સામેલ છે. ઓનલાઇન સ્ટોરથી બિઝનેસની શરૂઆત કરનારાં ફાગુનીએ આપબળે આ મુકામ હાંસલ કર્યો છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

હવે વર્ષો સુધી દેશમાં કોઈ કૃષિ સુધારાની હિંમત નહીં કરે

સરકારના આ નિર્ણય સાથે દેશના કૃષિ સુધારાને જબ્બર આંચકો લાગ્યો છે. કૃષિ સુધારમાં પીછેહઠ અંગેના આ આઘાતમાંથી દેશને બહાર આવતાં સમય લાગશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

માનસિક વિકલાંગ બાળકો આત્મનિર્ભર બની શકે છે

કચ્છની સંસ્થાઓ 'માનસ' અને “માનસી”માં મંદબુદ્ધિ બાળક અને બાલિકાઓને સામાન્ય વ્યક્તિ બનીને જીવન જીવી શકે તેવી તાલીમ અપાય છે. તેમને આત્મસન્માનભેર જીવતા શીખવીને તેમનાં રોજિંદા કામ કરતાં, થોડું અર્થોપાર્જન કરતાં શીખવાડાય છે,

1 min read
ABHIYAAN
December 04, 2021

કૃષિ કાનૂનોની વાપસીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો દૃષ્ટિકોણ

આંદોલન નબળું પડી રહ્યું હતું ત્યારે જ કેમ ત્રણે કાયદાઓ પરત લેવાની જરૂર પડી?

1 min read
ABHIYAAN
December 04, 2021

ઓહ... ઓવરથિન્કિંગા ચ હ !

વિચારને વાયુ સાથે લેવાદેવા એટલે વધઘટ તો થવાની વાય આવે જાય ત્યાં સમસ્યાની આપલે ચાલ્યા કરવાની

1 min read
ABHIYAAN
December 04, 2021

દ. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે હિન્દુ અભ્યાસક્રમ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુ વિષયને લઈને અભ્યાસ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ યુનિવર્સિટી હિન્દુ વિષયને લઈને અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેને લઈને પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ પણ ખુશ છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

બે આંગળીથી સર્જાય છે જીવન કથા!

આખી દુનિયા માટે જે શિલ્પકલા છે તે પુરુલિયાના માનભૂમિના લોકો માટે પેઢીઓથી આલેખાતી જીવન પોથી છે. પ્રવાસીઓ તે જોઈ ખુશ થાય

1 min read
ABHIYAAN
December 04, 2021

સ્મૃતિમાં ચકરાવો લેતી નવલકથા લાલ સલામ!

સ્મૃતિ ઝુબેન ઈરાનીએ આ પુસ્તક લખ્યાં પહેલાં દેશ અને સમાજની કટોકટીની પળે રક્ષા કરતાં જાનની બાજી લગાવી દેનાર જવાનોની જિંદગી પર વર્ષો મનોમંથન કર્યું છે. પોતાના પ્રથમ પુસ્તકનો પરિચય આપતાં પોતાની લેખિકા તરીકેની વ્યાખ્યા અભ્યાસુ તરીકે આપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાચકો સુધી આ પુસ્તક જશે ત્યારે પહેલું પાનું વાંચતા તેઓ છેલ્લા પાના સુધી સળંગ જશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

એક વર્ષથી ચાલી રહેલા ખેડુત આંદોલનનો ઘટનાક્રમ

વર્ષ બદલાયું પણ કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતોની વિચારધારા ન બદલાઈ

1 min read
ABHIYAAN
December 04, 2021

કાયદા પાછા ખેંચવાનો લાભ વિધાનસભા ચૂંટણીમાં મળશે ખરો?

આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જ પ્રતિષ્ઠા દાવ પર છે

1 min read
ABHIYAAN
December 04, 2021