પીએચડી હોલ્ડરની વધી રહી છે ડિમાન્ડ
ABHIYAAN|October 16, 2021
પીએચડી હોલ્ડર પાસે જ્ઞાન અને કૌશલ્ય તો હોય જ છે, તેઓ અનુભવના આધારે પ્રાવીણ્ય મેળવીને સારામાં સારું વેતન મેળવી શકે છે.

આપણે ત્યાં છેલ્લા ઘણા સમયથી કહેવાય છે કે સંશોધકોની ખોટ છે. વિદેશમાં જે સંખ્યામાં રિસર્ચ થાય છે તેની સરખામણીમાં ભારતમાં વિધાર્થીઓ સંશોધન કરવામાં રસ નથી દાખવતા. તેના માટે કેટલીકવાર શૈક્ષણિક માળખામાં રહેલી ક્ષતિઓ અને સુવિધાઓના અભાવને દોષ આપવામાં આવે છે. કેટલીકવાર વિદ્યાર્થીઓ સંશોધન કરવા માટે અથવા પીએચડી કરવા માટે વિદેશી યુનિવર્સિટીઓ સાથે જોડાવાનું પસંદ કરે છે. પીએચડી એટલે કે ડોક્ટર ઓફ ફ્લિોસોફી કરનારા વિદ્યાર્થીઓ એકેડેમિક લ્ડિ સાથે જોડાઈને અધ્યાપન કાર્ય કરે છે. ઘણા વિદ્યાર્થીઓ પ્રોફેસર બનવા માટે જ પીએચડી કરે છે. ખૂબ ઓછ વિધાર્થીઓ એવા છે, જેઓ પીએચડી કર્યા બાદ પોતાના નોલેજ અને સ્કિલનો ઉપયોગ સંશોધન માટે કરે છે. જોકે, હવે પીએચડી કરનારા વિધાર્થીઓ માટે રોજગારીની વિવિધ તકો ઉપલબ્ધ બની છે. સંશોધક તરીકે, ડેટા એનાલિસ્ટ તરીકે, ગાઇડિંગ એન્જિન તરીકે પીએચડી હોડર વિધાર્થીઓની ડિમાન્ડ વધી છે તો સાથે જ એકેડેમિક લ્ડિ ઉપરાંત પણ વિવિધ લ્ડિમાં વિદ્યાર્થીઓને પોતાનું યોગદાન આપવાની તક મળી રહી છે. પીએચડી કરનારા વિદ્યાર્થીઓ પાસેથી સૌથી મહત્ત્વની જે અપેક્ષા જેવાઈ રહી છે તે સંશોધનની. પીએચડી હોલ્ડર વિધાર્થીઓ ઇનોવેશન સાથે સંકળાઈને નામ અને દામ બંને કમાઈ શકે છે. સાથે જ લોકોની સેવા પણ કરી શકે છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

સૌંદર્ય, સાહસ અને સફળતા : ફાલ્ગુની નાયરની નાયકાના પાયા

ફાલ્ગુની નાયર બ્યુટી અને પર્સનલ કેર ફર્મ નાયકાનાં સ્થાપક છે. નાયકાને લોકપ્રિય બનાવવાનો શ્રેય ફાગુનીને જાય છે. થોડા સમય પહેલાં જેમના નામથી લોકો અપરિચિત હતા એવાં ફાગુની નાયર આજે ભારતના સૌથી ધનિક મહિલાની યાદીમાં સામેલ છે. ઓનલાઇન સ્ટોરથી બિઝનેસની શરૂઆત કરનારાં ફાગુનીએ આપબળે આ મુકામ હાંસલ કર્યો છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

હવે વર્ષો સુધી દેશમાં કોઈ કૃષિ સુધારાની હિંમત નહીં કરે

સરકારના આ નિર્ણય સાથે દેશના કૃષિ સુધારાને જબ્બર આંચકો લાગ્યો છે. કૃષિ સુધારમાં પીછેહઠ અંગેના આ આઘાતમાંથી દેશને બહાર આવતાં સમય લાગશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

માનસિક વિકલાંગ બાળકો આત્મનિર્ભર બની શકે છે

કચ્છની સંસ્થાઓ 'માનસ' અને “માનસી”માં મંદબુદ્ધિ બાળક અને બાલિકાઓને સામાન્ય વ્યક્તિ બનીને જીવન જીવી શકે તેવી તાલીમ અપાય છે. તેમને આત્મસન્માનભેર જીવતા શીખવીને તેમનાં રોજિંદા કામ કરતાં, થોડું અર્થોપાર્જન કરતાં શીખવાડાય છે,

1 min read
ABHIYAAN
December 04, 2021

કૃષિ કાનૂનોની વાપસીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો દૃષ્ટિકોણ

આંદોલન નબળું પડી રહ્યું હતું ત્યારે જ કેમ ત્રણે કાયદાઓ પરત લેવાની જરૂર પડી?

1 min read
ABHIYAAN
December 04, 2021

ઓહ... ઓવરથિન્કિંગા ચ હ !

વિચારને વાયુ સાથે લેવાદેવા એટલે વધઘટ તો થવાની વાય આવે જાય ત્યાં સમસ્યાની આપલે ચાલ્યા કરવાની

1 min read
ABHIYAAN
December 04, 2021

દ. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે હિન્દુ અભ્યાસક્રમ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુ વિષયને લઈને અભ્યાસ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ યુનિવર્સિટી હિન્દુ વિષયને લઈને અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેને લઈને પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ પણ ખુશ છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

બે આંગળીથી સર્જાય છે જીવન કથા!

આખી દુનિયા માટે જે શિલ્પકલા છે તે પુરુલિયાના માનભૂમિના લોકો માટે પેઢીઓથી આલેખાતી જીવન પોથી છે. પ્રવાસીઓ તે જોઈ ખુશ થાય

1 min read
ABHIYAAN
December 04, 2021

સ્મૃતિમાં ચકરાવો લેતી નવલકથા લાલ સલામ!

સ્મૃતિ ઝુબેન ઈરાનીએ આ પુસ્તક લખ્યાં પહેલાં દેશ અને સમાજની કટોકટીની પળે રક્ષા કરતાં જાનની બાજી લગાવી દેનાર જવાનોની જિંદગી પર વર્ષો મનોમંથન કર્યું છે. પોતાના પ્રથમ પુસ્તકનો પરિચય આપતાં પોતાની લેખિકા તરીકેની વ્યાખ્યા અભ્યાસુ તરીકે આપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાચકો સુધી આ પુસ્તક જશે ત્યારે પહેલું પાનું વાંચતા તેઓ છેલ્લા પાના સુધી સળંગ જશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

એક વર્ષથી ચાલી રહેલા ખેડુત આંદોલનનો ઘટનાક્રમ

વર્ષ બદલાયું પણ કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતોની વિચારધારા ન બદલાઈ

1 min read
ABHIYAAN
December 04, 2021

કાયદા પાછા ખેંચવાનો લાભ વિધાનસભા ચૂંટણીમાં મળશે ખરો?

આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જ પ્રતિષ્ઠા દાવ પર છે

1 min read
ABHIYAAN
December 04, 2021
RELATED STORIES

VAVA 4K UHS Dash Cam

PRODUCT REVOLUTION

1 min read
Innovation & Tech Today
Fall 2021

Nexvoo NexPad Pro T530

PRODUCT REVOLUTION

1 min read
Innovation & Tech Today
Fall 2021

Tivoli Audio Model One Digital (Gen. 2)

PRODUCT REVOLUTION

1 min read
Innovation & Tech Today
Fall 2021

Modula5

PRODUCT REVOLUTION

1 min read
Innovation & Tech Today
Fall 2021

FAZE THE F@#K UP!

FAZE CLAN HAVE ALWAYS BEEN ABOUT BREAKING THE RULES, NO MATTER WHAT THEY’RE DOING. IN THIS CONVERSATION LED BY DJ SCHEME, YOU’LL LEARN HOW FAZE TEMPERRR AND FAZE ADAPT WENT FROM RECORDING VIDEOS IN THEIR BASEMENT TO REACHING THE VERY TOP OF THE GAMING WORLD.

10+ mins read
Inked
2021 Holiday Issue

MASTERING THE DARK ARTS

Jotham’s art is a throwback to the Baroque with a uniquely modern twist.

4 mins read
Inked
2021 Holiday Issue

VAMPIRE WIFE DRAWS BLOOD IN UGLY SPLIT!

Brands hubby Ioan’s squeeze a homewrecker

1 min read
Globe
December 06, 2021

CAVEMAN FOR HIRE

DONNY DUST HAS BUILT AN EMPIRE OUT OF SIMPLY SURVIVING. WE SPOKE WITH HIM ABOUT CARVING TOOLS OUT OF STONE, HIS PREFERENCE FOR WEATHERED TATTOOS AND HOW WE ALL NEED TO RECONNECT WITH THE NATURAL WORLD.

8 mins read
Inked
2021 Holiday Issue

HUBBY ABANDONS EPSTEIN MADAM!

Love rat deserts her sinking ship

2 mins read
Globe
December 06, 2021

MIKE'S DEAD

Revenge is an exceptionally powerful human emotion. It has started wars, has been the main plot point of countless horror slashers and has served as the driving force behind some intense music, including Mike’s Dead’s most recent EP.

4 mins read
Inked
2021 Holiday Issue