સદ્દગુણમૂલક આત્મશક્તિઓનો સમુચ્ચય છે દુર્ગા
ABHIYAAN|October 16, 2021
આ સમગ્ર સૃષ્ટિ, આર્ષગ્રંથો અનુસાર, એક કાવ્યાંજલિ છે, એક સુભગ પ્રતીક-યોજના. પ્રતીક ડીકોડ કરવાનો પહેલો સ્ટેપ છે પૂર્વગ્રહ શૂન્ય આત્માંકન. આ પ્રક્રિયામાં એ અંતર્મુક્ત શક્તિઓ જાગે છે જે અર્થનો અનર્થથી અલગ કરનારા નીરક્ષીરવિવેકને તમારામાં જાગૃત કરે છે.
અનામિકા

ઊર્જા અથવા શક્તિ એક એવા તત્ત્વનું નામ છે – જે આ યથાર્થમથી સંસારમાં સ્પંદન ભરે છે, પદાર્થની જડતા દૂર સુધી તેને ચલાયમાન કરવાની અંતર્નિહિત ક્ષમતા રાખે છે. તેના ઘણા રૂપ છે પ્રકાશ, ઉખા, ચુંબકત્વ, વિદ્યુત, ધ્વનિ વગેરે. તે કોઈ પણ રૂપમાં પ્રકટ થઈ શકે છે, પ્રકાશ ઊર્જા ઉષ્મામાં, વિધુત ધ્વનિમાં રૂપાંતરિત થઈ શકે છે, પણ સૃષ્ટિની કુલ ઊર્જાનું પરિમાણ નથી બદલી શકતા એટલે કે તે અક્ષય હોય છે રૂપાંતરણની અંતર્નિહિત ક્ષમતા હોવા છતાં પણ. આ વાતો એ શક્તિ પર પણ લાગુ પડે છે, જેની પૂજા કરવામાં આવે છે અને જેનું લોકપ્રિય નામ છે – દેવી. તો શું પૂજિત શક્તિ ભૌતિકી ઊર્જાનું જ લોકપ્રિય અભિમૂર્તન છે.

આ કઠિન સંસારમાં સતત ઠોકરો ખાતા ખાતા વ્યક્તિનું મનોબળ તૂટી જાય છે. પડી ભાંગેલા મનોબળને ફરીથી મજબૂત કરવાનું થોડું કામ સાહિત્ય કરે છે, તો થોડું કામ અધ્યાત્મ. આ મનોવૈજ્ઞાનિક સંઘર્ષનું હથિયાર શું છે – ભાષા. ભાષાના ઘણા અવયવ છે. એક અવયવ બિંબ પણ છે. એક એવું હૃદયહારી બિંબ ઉઠાવી શકે છે ભાષા કે જેનાથી પરાજિત યોદ્ધા પણ ફટાક દઈને ઊભા થઈ જાય છે અને કલ્પનાના ઘોડા સતત સંકલ્પ તરફ દોડાવવા લાગે છે. શિલ્પકાર દેવી-દેવતાઓના નામ પર જે પણ બિંબની રચના કરે છે, તે આખરે હોય છે તો મનોહારી અને ભવ્ય જ. જો વ્યવસ્થિત રીતે જોઈએ તો દરેક દેવતા કોઈ ને કોઈ મહાભાવ બિંબિત કરે છે – સાહસ અને સૌમ્યતા. ઓજસ અને વિનયન્યાય અને ક્ષમા જેવા વિરોધાભાસી ભાવોનું કેટલું સુંદર સમાયોજન આપણે દેવીદેવતાઓના ચહેરામાં જોઈ શકીએ છીએ.

માનવામાં આવે છે કે વ્યક્તિ જે જુએ છે, તેવા જ વિચારોથી તે ભરાઈ જાય છે, શુદ્રને જોવાવાળા શુદ્રથી, વિરાટને જોવાવાળા વિરાટથી. આંખોને આત્માનું દ્વાર આ અર્થમાં જ કહેવામાં આવી છે. તો વિરાટની સ્થાપના અને તેની અભ્યર્થના, એક રીતે મનોવૈજ્ઞાનિક આવશ્યકતા પણ માની જ શકાય છે.

દરેક દેશની પૌરાણિક માન્યતાઓ, લોકપ્રિય કહેવતો, પરીકથાઓ વિકટ દુવિધાઓની ક્ષણોમાં આપણી આગળ મણિદીપ રાખે જ છે : ચરિત્ર પ્રસંગ, સંવાદ, આત્મમંથન કોઈ ના કોઈ રૂપે આપણને તેઓ માર્ગ દેખાડે જ છે. લોકપ્રજ્ઞા કોષની અવહેલના કરવાવાળા સર્વોચ્છેદન આપણને ક્યાંયના નથી રાખતા. સાવધાની માત્રા એક વાતની રાખવાની હોય છે કે સાંસ્કૃતિક શ્રેષ્ઠતાનો અહંકાર આપણને ફાસિસ્ટ ના બનાવી દે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

સૌંદર્ય, સાહસ અને સફળતા : ફાલ્ગુની નાયરની નાયકાના પાયા

ફાલ્ગુની નાયર બ્યુટી અને પર્સનલ કેર ફર્મ નાયકાનાં સ્થાપક છે. નાયકાને લોકપ્રિય બનાવવાનો શ્રેય ફાગુનીને જાય છે. થોડા સમય પહેલાં જેમના નામથી લોકો અપરિચિત હતા એવાં ફાગુની નાયર આજે ભારતના સૌથી ધનિક મહિલાની યાદીમાં સામેલ છે. ઓનલાઇન સ્ટોરથી બિઝનેસની શરૂઆત કરનારાં ફાગુનીએ આપબળે આ મુકામ હાંસલ કર્યો છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

હવે વર્ષો સુધી દેશમાં કોઈ કૃષિ સુધારાની હિંમત નહીં કરે

સરકારના આ નિર્ણય સાથે દેશના કૃષિ સુધારાને જબ્બર આંચકો લાગ્યો છે. કૃષિ સુધારમાં પીછેહઠ અંગેના આ આઘાતમાંથી દેશને બહાર આવતાં સમય લાગશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

માનસિક વિકલાંગ બાળકો આત્મનિર્ભર બની શકે છે

કચ્છની સંસ્થાઓ 'માનસ' અને “માનસી”માં મંદબુદ્ધિ બાળક અને બાલિકાઓને સામાન્ય વ્યક્તિ બનીને જીવન જીવી શકે તેવી તાલીમ અપાય છે. તેમને આત્મસન્માનભેર જીવતા શીખવીને તેમનાં રોજિંદા કામ કરતાં, થોડું અર્થોપાર્જન કરતાં શીખવાડાય છે,

1 min read
ABHIYAAN
December 04, 2021

કૃષિ કાનૂનોની વાપસીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો દૃષ્ટિકોણ

આંદોલન નબળું પડી રહ્યું હતું ત્યારે જ કેમ ત્રણે કાયદાઓ પરત લેવાની જરૂર પડી?

1 min read
ABHIYAAN
December 04, 2021

ઓહ... ઓવરથિન્કિંગા ચ હ !

વિચારને વાયુ સાથે લેવાદેવા એટલે વધઘટ તો થવાની વાય આવે જાય ત્યાં સમસ્યાની આપલે ચાલ્યા કરવાની

1 min read
ABHIYAAN
December 04, 2021

દ. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે હિન્દુ અભ્યાસક્રમ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુ વિષયને લઈને અભ્યાસ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ યુનિવર્સિટી હિન્દુ વિષયને લઈને અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેને લઈને પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ પણ ખુશ છે.

1 min read
ABHIYAAN
December 04, 2021

બે આંગળીથી સર્જાય છે જીવન કથા!

આખી દુનિયા માટે જે શિલ્પકલા છે તે પુરુલિયાના માનભૂમિના લોકો માટે પેઢીઓથી આલેખાતી જીવન પોથી છે. પ્રવાસીઓ તે જોઈ ખુશ થાય

1 min read
ABHIYAAN
December 04, 2021

સ્મૃતિમાં ચકરાવો લેતી નવલકથા લાલ સલામ!

સ્મૃતિ ઝુબેન ઈરાનીએ આ પુસ્તક લખ્યાં પહેલાં દેશ અને સમાજની કટોકટીની પળે રક્ષા કરતાં જાનની બાજી લગાવી દેનાર જવાનોની જિંદગી પર વર્ષો મનોમંથન કર્યું છે. પોતાના પ્રથમ પુસ્તકનો પરિચય આપતાં પોતાની લેખિકા તરીકેની વ્યાખ્યા અભ્યાસુ તરીકે આપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાચકો સુધી આ પુસ્તક જશે ત્યારે પહેલું પાનું વાંચતા તેઓ છેલ્લા પાના સુધી સળંગ જશે.

1 min read
ABHIYAAN
December 04, 2021

એક વર્ષથી ચાલી રહેલા ખેડુત આંદોલનનો ઘટનાક્રમ

વર્ષ બદલાયું પણ કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતોની વિચારધારા ન બદલાઈ

1 min read
ABHIYAAN
December 04, 2021

કાયદા પાછા ખેંચવાનો લાભ વિધાનસભા ચૂંટણીમાં મળશે ખરો?

આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જ પ્રતિષ્ઠા દાવ પર છે

1 min read
ABHIYAAN
December 04, 2021
RELATED STORIES

FAZE THE F@#K UP!

FAZE CLAN HAVE ALWAYS BEEN ABOUT BREAKING THE RULES, NO MATTER WHAT THEY’RE DOING. IN THIS CONVERSATION LED BY DJ SCHEME, YOU’LL LEARN HOW FAZE TEMPERRR AND FAZE ADAPT WENT FROM RECORDING VIDEOS IN THEIR BASEMENT TO REACHING THE VERY TOP OF THE GAMING WORLD.

10+ mins read
Inked
2021 Holiday Issue

MASTERING THE DARK ARTS

Jotham’s art is a throwback to the Baroque with a uniquely modern twist.

4 mins read
Inked
2021 Holiday Issue

VAMPIRE WIFE DRAWS BLOOD IN UGLY SPLIT!

Brands hubby Ioan’s squeeze a homewrecker

1 min read
Globe
December 06, 2021

CAVEMAN FOR HIRE

DONNY DUST HAS BUILT AN EMPIRE OUT OF SIMPLY SURVIVING. WE SPOKE WITH HIM ABOUT CARVING TOOLS OUT OF STONE, HIS PREFERENCE FOR WEATHERED TATTOOS AND HOW WE ALL NEED TO RECONNECT WITH THE NATURAL WORLD.

8 mins read
Inked
2021 Holiday Issue

HUBBY ABANDONS EPSTEIN MADAM!

Love rat deserts her sinking ship

2 mins read
Globe
December 06, 2021

MIKE'S DEAD

Revenge is an exceptionally powerful human emotion. It has started wars, has been the main plot point of countless horror slashers and has served as the driving force behind some intense music, including Mike’s Dead’s most recent EP.

4 mins read
Inked
2021 Holiday Issue

DUCT TAPE MURDERS!

Jersey she-devil busted for killing own innocent kids

1 min read
Globe
December 06, 2021

EUN

For decades, tattoo artists have been choosing their own names and developing their brand through an artistic alter ego. You may not be familiar with the names Norman Keith Collins, Katherine Von Drachenberg or Mark Machado, but you've certainly heard of Sailor Jerry, Kat Von D and Mister Cartoon. For Eun, she chose the name Ink Traveler to fulfill her deepest desires. She wanted to travel the world and give people stunning micro realism tattoos-now she's doing just that. We caught up with Eun while she was guesting at Inked NYC to learn about her inspirations, how she fell in love with micro tattooing and much more.

3 mins read
Inked
2021 Holiday Issue

KATHIE LEE GETS FLIRTY WITH MARRIED CRAIG!

Romance with insurance hunk on thin ice

1 min read
Globe
December 06, 2021

HIS TIME IS TODAY

MONEYBAGG YO'S CAREER TOOK OFF LIKE A ROCKET IN 2021. WE SPOKE WITH THE RAPPER ABOUT HIS LATEST ALBUM, HIS INK AND MORE

5 mins read
Inked
2021 Holiday Issue