દેશમાં કાયદાની તવારીખ! કોલકાતા હાઈકોર્ટનાં ૧૬૦ વરસ...
ABHIYAAN|October 02, 2021
આપણા દેશમાં અંગ્રેજોએ કોર્ટો બનાવી તે પહેલાં પણ ન્યાય વ્યવસ્થા હતી. કાયદો અને કલમો પાછળથી લખાઈ, પણ તેમાં સુધારો કરવાનો ક્રમ બહુ ધીમો રહ્યો છે.
મુકેશ ઠક્કર

દેશની સૌથી પ્રાચીન અદાલત કોલકાતાની કલકત્તા હાઈકોર્ટ છે. ૧૮૬૧માં કાયદો ઘડાયો. ૨ જુલાઈ, ૧૮૬૨માં હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. તે સમયે તેનું નામ હાઈકોર્ટ ઓફ જયુડિકેચર એટ ફોર્ટ વિલિયમ હતું. આજે તે કલકત્તા હાઈકોર્ટ છે. તેની ઇમારત ૧૬૦ વરસ જૂની ગૌર્થિક સ્થાપત્ય શૈલીની બેલ્જિયમના ઇસ્પેસ ક્લોથ હૉલની તર્જ પર બનેલી છે. હવે જૂની ઇમારત સાથે નવી ઇમારત પણ જોડાઈ છે.

૧૮૭રમાં સર બર્સ કલકત્તા હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ નિમાયા, ત્યારે અંગ્રેજોને જ પ્રાથમિકતા હતી. પ્રથમ ભારતીય જજ શંભુનાથ પંડિત હતાં. દક્ષિણ કોલકાતામાં તેમની સ્મૃતિમાં એક હૉસ્પિટલને નામ અપાયું છે. હાઈકોર્ટના પ્રથમ ભારતીય ચીફ જસ્ટિસ રમેશચંદ્ર મિત્રો હતા. સ્વતંત્રતા બાદ પૂર્ણ સમય માટે પ્રથમ ભારતીય ચીફ જસ્ટિસ તરીકે ફણીભૂષણ ચક્રવર્તી નિમાયા. તેમણે ૧૯૫૨થી ૧૯૫૮ સુધી હોદ્દો સંભાળ્યો.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

દરિયાનું અધિક્રમણ ગુજરાતનાં કેટલાં નગર-ગામોને ગળી જશે?

સમુદ્ર સપાટી ઊંચી આવે તો કચ્છને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. જે કિનારો અત્યારે ઊંચો છે તેને અસર ઓછી થશે અને જે વિસ્તાર નીચો છે તેને વધુ અસર થશે. સુથરીથી બાડા સુધીના એટલે કે અબડાસા તાલુકાથી માંડવી તાલુકાના દરિયાકિનારનો અંદાજિત ૨૫ ટકા વિસ્તાર ઊંચો હોવાથી તેને ઓછી અસર થશે, પરંતુ મુન્દ્રા અને કંડલા મહાબંદરો સહિત બાકીના ૭૫ ટકા દરિયાકિનારાની ભૂગોળ સંપૂર્ણ બદલાઈ જઈ શકે છે. આ વિસ્તારનો મોટો ભાગ ડૂબમાં આવી જશે.

1 min read
ABHIYAAN
October 30, 2021

જમીન ડૂબવાની ઘટનાઓ ભૂતકાળની અને ભવિષ્યની

ઉત્પત્તિ વખતથી અત્યાર સુધી પૃથ્વીનું વાતાવરણ, આબોહવા કે ભૂગોળ ક્યારેય એક સરખાં કે સ્થિર રહ્યાં નથી. તેમાં સતત બદલાવ આવ્યા જ કરે છે, પરંતુ કુદરતી રીતે બદલાતા વાતાવરણનો ફેરફાર મોટા ભાગે ખૂબ જ ધીમો હોય છે, જ્યારે માનવીય હસ્તક્ષેપના કારણે થતાં બદલાવની ગતિ અકલ્પનીય છે. જેના કારણે થનારી હાનિ પણ ઘણી વધુ છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

એમેઝોન - વિશાળકાય થતો જતો રાક્ષસી પંજો

પુસ્તકો જેવી એકદમ બિનહાનિકારક પ્રોડક્ટ વેચતા ઓનલાઇન સ્ટોર તરીકે શરૂ થયેલા એમેઝોને ઇ-કોમર્સના ક્ષેત્રમાં રહેલી અપાર સંભાવનાઓ જાહેર કરી અને એનો લાભ મેળવીને એક મહાકાય તંત્ર બની ગયું. તેણે આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થવા ઇચ્છતી કંપનીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું, પરંતુ શક્ય એટલી તમામ બાબતો, વસ્તુઓ ને મહત્તમ માર્કેટપ્લેસ પર અધિકાર સ્થાપવાની રાક્ષસીવૃત્તિને કારણે એમેઝોન હવે સેંકડો નેટિઝનો માટે અણગમતું નામ બની ગયું છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

ખાનગી શાળાને ટક્કર આપે એવી છે આ સરકારી શાળા

વર્તમાન સમયમાં શિક્ષણ એટલું મોંઘું બની ગયું છે કે, માતા-પિતા માટે સંતાનોને સારો અભ્યાસ કરાવવો ખૂબ કપરું બન્યું છે. તેમાં પણ આદિવાસી બાળકો માટે તો શિક્ષણ માત્ર વિચાર સુધી જ સીમિત રહી જાય છે. ખાનગી શાળાની ફી ના પોસાય અને સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ, પરંતુ આપણે જેવું વિચારીએ છીએ એટલું સત્ય નથી, કારણ કે આદિવાસી બાળકોને પગભર કરવા અને ઉમદા શિક્ષણ આપવાની નેમ વાંસદા તાલુકાની એક સરકારી શાળાએ લીધી છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

કાલિકા ચાર બહેનો સાથે પૂજાય છે કાલીગ્રામમાં!

કાલી પૂજા માતૃ વંદના છે. મા કાલીએ અસુરોના નિકંદન માટે સ્વરૂપ બદલ્યું, પણ જડમૂળમાંથી અસુરોનો નાશ કરી જયાં મહાદેવ સમાધિમાં હતા ત્યાં અટકી ગયાં, ડ્યુટી સમજાઈ, શાંત થઈ ગયાં અને જીભ બહાર નીકળી ગઈ..!

1 min read
ABHIYAAN
October 30, 2021

વીજ સંકટ માટે સરકારની બહાનાબાજી ચાલે એવી નથી

દેશનો સિત્તેર ટકા વીજ પુરવઠો કોલસા આધારિત થર્મલ વીજ મથકો દ્વારા પુરો પાડવામાં આવે છે. આ વીજ મથકોમાંના ઘણા બધાની પાસે કોલસાનો પુરવઠો ચારેક દિવસ જેટલો જ હોવાનું કહેવાય છે.

1 min read
ABHIYAAN
October 23, 2021

રાવણે જ તો રામને ખરેખર રામ બનાવ્યા છે

લંકાધિપતિ રાવણમાં શીલ-શક્તિસૌંદર્યની ત્રિવેણી આદિકવિ વાલ્મીકિ તેમ જ અપભ્રંશના મહાકવિ સ્વયંભૂ દેવએ જોઈ અને રાવણને મર્યાદા પુરુષોત્તમ રામના સબળતમ તેમ જ પ્રબળતમ પ્રતિવંતી બનાવીને રામકથાનો સહજ પ્રતિનાયક બનાવ્યો જયારે ભક્ત કવિ તુલસીદાસે રાવણને ખલનાયક બનાવી દીધો છે, જે કવિત્વની દૃષ્ટિએ એટલો ગરિમાપૂર્ણ નથી લાગતો.

1 min read
ABHIYAAN
October 23, 2021

રાવણ ૧.૦ જોયો...‘રાવણા' ૨.૦ ક્યારે?

રાવણનું પહેલું વર્ઝન સમગ્ર સૃષ્ટિ માટે લર્નિગ લેસન છે. તેના પરથી ધ્યાન રાખવું ઘટે કે લેટેસ્ટ ફેશન મુજબ ઇંગ્લિશમાં રાવણને રાવણા કહેવાય છે તો રાવણનું બીજું વર્ઝન રાવણા-ટુ પોઇન્ટ ઝીરો હવે અસ્તિત્વમાં ન આવે અને આપણે તેના વાહક ન બનીએ.

1 min read
ABHIYAAN
October 23, 2021

બાયોગેસ રોજગારીનું સાધન પણ બન્યો

પહેલાંના જમાનામાં છાણા અને લાકડાં પર બનેલી રસોઈથી લોકોનું સ્વાથ્ય સારું રહેતું, તેવી જ રીતે બાયોગેસથી બનતી રસોઈનું પણ છે. ભુજના એક વ્યાવસાયિકે પોતાના ઘરે બાયોગેસ પ્લાન્ટની મદદથી ઘરની રસોઈ તો કરી જ ઉપરાંત કચ્છની સર્વપ્રથમ બાયોગેસ આધારિત ટિફિન સેવા પણ શરૂ કરી.

1 min read
ABHIYAAN
October 23, 2021

કાશ્મીરમાં ત્રાસવાદી હિંસા સરકારના દાવાની ફજેતી

કાશ્મીર બાબતે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પછી આ સ્થિતિમાં કેટલો સુધારો થાય છે એ જોવાનું રસપ્રદ બનશે.

1 min read
ABHIYAAN
October 23, 2021
RELATED STORIES

THE RIGHT MEDICINE

When covid treatments are politicized, science loses.

4 mins read
Mother Jones
November/December 2021

SWEET AND LOWDOWN

The hidden suffering behind America’s sugar habit

10+ mins read
Mother Jones
November/December 2021

HEALING REQUIRES TRUTH

A modern civil rights project seeks to reexamine hundreds of Jim Crow–era murders, and help families move forward.

10+ mins read
Mother Jones
November/December 2021

DISTANT LEARNING

New immigrant students had the most to gain at Virginia’s Justice High—and the most to lose once the pandemic hit.

10+ mins read
Mother Jones
November/December 2021

FIELD OF TREES

The case for bringing foliage back to the Corn Belt

3 mins read
Mother Jones
November/December 2021

MAINSTREAMING MILITIAS

In Virginia, right-wingers who face down anti-racist demonstrators with AR-15s have earned an official stamp of approval.

5 mins read
Mother Jones
November/December 2021

GEOGRAPHY CLASS

Photographer Matt Black’s epic work of “critical cartography”

4 mins read
Mother Jones
November/December 2021

UP ROOTED

Forests have always migrated to survive. But now they need our help to outrun climate catastrophe.

10+ mins read
Mother Jones
November/December 2021

The WHISKEY COCKTAIL Revival

From classic Old Fashioneds to more elaborate concoctions, here’s how to drink whiskey now

4 mins read
Maxim
November - December 2021

WHO YOU GONNA CALL?

After Oakland cops drew guns on an accident survivor, a new kind of emergency responder rushed to the scene.

8 mins read
Mother Jones
November/December 2021