શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી જરૂરી
ABHIYAAN|September 25, 2021
શરીરને કાયમ સ્વસ્થ રાખવા માટે જેમ કસરતનો સહારો લેવામાં આવે છે, એવી જ રીતે તેની માટે આહારમાં યોગ્ય વિટામિનનો પણ સમાવેશ કરવો જરૂરી છે. સાથે જ ખોરાકમાંથી યોગ્ય વિટામિન મળે તે જોવું અનિવાર્ય છે. ખાસ કરીને વિટામિન ડી શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.
હેતલ રાવી

આજની ફાસ્ટ લાઇફમાં ખોરાક તો લેવામાં આવે છે, પરંતુ કયા ખોરાકમાં કેટલા પ્રમાણમાં વિટામિન હોય છે કે કયા વિટામિન શરીર માટે વધુ ગુણકારી છે, તેની જાણકારી લગભગ કોઈની પાસે નથી. જેના કારણે મોટા ભાગે લોકો વિટામિન્સની ગોળીના સહારે શરીરને તંદુરસ્ત રાખે છે, પરંતુ વિટામિન ડી શરીર માટે ખૂબ જ ઉપયોગી તો છે જ સાથે જ અનેક રોગ સામે લડવાની ક્ષમતા પણ ધરાવે છે. કોરોના જેવી મહામારી સમયે પણ વિટામિન-ડી ઘણુ ઉપયોગી બની રહ્યું હતું.

વિટામિન ડી શું છે...

વિટામિન ડીને સનશાઇન વિટામિન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે એકમાત્ર એવું પોષકતત્ત્વ છે જે તમારી સ્કિન પર સૂર્યપ્રકાશ પડે ત્યારે જ ઉત્પન્ન થાય છે. એક રિસર્ચ પ્રમાણે આપણી સ્કિન મેટાબોલિઝમ (ચયાપચય) પ્રક્રિયામાં પ્રવેશે છે ત્યારે તે કેલ્શિયમ અને ફોસ્ફટને શોષવામાં હેલ્પ કરે છે. તંદુરસ્ત દાંત, સ્નાયુઓ અને હાડકાં માટે આ પોષકતત્ત્વો ખૂબ જ જરૂરી છે. બાયોમેડિકલ અભ્યાસ પ્રમાણે રિટ્સ, હાડકાં ઢીલા થવાં, નબળા થવા જેવી હાડકાંની બીમારીઓ માટે શરીરમાં વિટામિન ડીની ઊણપ જવાબદાર હોય છે.

વિટામિન ડીનો સ્ત્રોત

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

વીજ સંકટ માટે સરકારની બહાનાબાજી ચાલે એવી નથી

દેશનો સિત્તેર ટકા વીજ પુરવઠો કોલસા આધારિત થર્મલ વીજ મથકો દ્વારા પુરો પાડવામાં આવે છે. આ વીજ મથકોમાંના ઘણા બધાની પાસે કોલસાનો પુરવઠો ચારેક દિવસ જેટલો જ હોવાનું કહેવાય છે.

1 min read
ABHIYAAN
October 23, 2021

રાવણે જ તો રામને ખરેખર રામ બનાવ્યા છે

લંકાધિપતિ રાવણમાં શીલ-શક્તિસૌંદર્યની ત્રિવેણી આદિકવિ વાલ્મીકિ તેમ જ અપભ્રંશના મહાકવિ સ્વયંભૂ દેવએ જોઈ અને રાવણને મર્યાદા પુરુષોત્તમ રામના સબળતમ તેમ જ પ્રબળતમ પ્રતિવંતી બનાવીને રામકથાનો સહજ પ્રતિનાયક બનાવ્યો જયારે ભક્ત કવિ તુલસીદાસે રાવણને ખલનાયક બનાવી દીધો છે, જે કવિત્વની દૃષ્ટિએ એટલો ગરિમાપૂર્ણ નથી લાગતો.

1 min read
ABHIYAAN
October 23, 2021

રાવણ ૧.૦ જોયો...‘રાવણા' ૨.૦ ક્યારે?

રાવણનું પહેલું વર્ઝન સમગ્ર સૃષ્ટિ માટે લર્નિગ લેસન છે. તેના પરથી ધ્યાન રાખવું ઘટે કે લેટેસ્ટ ફેશન મુજબ ઇંગ્લિશમાં રાવણને રાવણા કહેવાય છે તો રાવણનું બીજું વર્ઝન રાવણા-ટુ પોઇન્ટ ઝીરો હવે અસ્તિત્વમાં ન આવે અને આપણે તેના વાહક ન બનીએ.

1 min read
ABHIYAAN
October 23, 2021

બાયોગેસ રોજગારીનું સાધન પણ બન્યો

પહેલાંના જમાનામાં છાણા અને લાકડાં પર બનેલી રસોઈથી લોકોનું સ્વાથ્ય સારું રહેતું, તેવી જ રીતે બાયોગેસથી બનતી રસોઈનું પણ છે. ભુજના એક વ્યાવસાયિકે પોતાના ઘરે બાયોગેસ પ્લાન્ટની મદદથી ઘરની રસોઈ તો કરી જ ઉપરાંત કચ્છની સર્વપ્રથમ બાયોગેસ આધારિત ટિફિન સેવા પણ શરૂ કરી.

1 min read
ABHIYAAN
October 23, 2021

કાશ્મીરમાં ત્રાસવાદી હિંસા સરકારના દાવાની ફજેતી

કાશ્મીર બાબતે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પછી આ સ્થિતિમાં કેટલો સુધારો થાય છે એ જોવાનું રસપ્રદ બનશે.

1 min read
ABHIYAAN
October 23, 2021

ઇચ્છામતીને બંને કાંઠે પૂજા વિસર્જન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી ઇચ્છામતીએ ઘણી ભાંગફોડ જોઈ છે. તોડફોડ જોઈ છે. બદલતા રાજ અને ચીરાતાં ભાગ જોયા છે. આ નદીનું મૂળ નામ યમુનાઇચ્છામતી હતું. વન પ્રદેશ હતો. રાજા કૃષ્ણચન્દ્ર ટાકી દુલેશ્વરી કાલીબાડીની પ્રતિષ્ઠા કરી, હજી ત્યાં કાલી પૂજાય છે.

1 min read
ABHIYAAN
October 23, 2021

આર્યન ખાન... વ્હોટ અ લાઇફ-સ્ટાઇલ!

વભૌતિક સુખ મેળવવા માટે આપણે રૂપિયાનો દુરુપયોગ કરીએ છીએ અને આપણે આપણી જાતને ભૂલી જઈને અન્ય વ્યક્તિઓના પ્રભાવમાં આવીને જીવવાનું શરૂ કરી દઈએ છીએ.

1 min read
ABHIYAAN
October 23, 2021

પીએચડી હોલ્ડરની વધી રહી છે ડિમાન્ડ

પીએચડી હોલ્ડર પાસે જ્ઞાન અને કૌશલ્ય તો હોય જ છે, તેઓ અનુભવના આધારે પ્રાવીણ્ય મેળવીને સારામાં સારું વેતન મેળવી શકે છે.

1 min read
ABHIYAAN
October 16, 2021

એક દુર્ગાએ બનાવી અભિનવ દુર્ગા!

પાપિયાએ ટેબલેટની નકામી સ્ટ્રિપ્સમાંથી મા દુગની અપ્રતિમ સુંદર મૂર્તિ બનાવી છે. પાપિયાએ અગાઉ ઉપયોગમાં ન આવે તેવા કાગળ, બારદાન, શાકપાનનાં બી, ખેતરમાંથી મળેલા ઘાસ અને પાંદડાં ભેગા કરી દુર્ગા પ્રતિમા સર્જી અનેક નિર્ધન લોકોની પૂજા ઉજાળી હતી

1 min read
ABHIYAAN
October 16, 2021

સદ્દગુણમૂલક આત્મશક્તિઓનો સમુચ્ચય છે દુર્ગા

આ સમગ્ર સૃષ્ટિ, આર્ષગ્રંથો અનુસાર, એક કાવ્યાંજલિ છે, એક સુભગ પ્રતીક-યોજના. પ્રતીક ડીકોડ કરવાનો પહેલો સ્ટેપ છે પૂર્વગ્રહ શૂન્ય આત્માંકન. આ પ્રક્રિયામાં એ અંતર્મુક્ત શક્તિઓ જાગે છે જે અર્થનો અનર્થથી અલગ કરનારા નીરક્ષીરવિવેકને તમારામાં જાગૃત કરે છે.

1 min read
ABHIYAAN
October 16, 2021
RELATED STORIES

Screen Saver

As the lost hiker grew desperate, a stranger with an unusual pastime was trying to rescue him

3 mins read
Reader's Digest US
November 2021

NIGHT TERROR

In the middle of the night, as most of the tenants slept, much of a 12-story Florida condominium collapsed, killing scores and sending survivors fleeing for their lives. But amid the rubble and dust, eroes appeared as neighbor reached out to neighbor.

10 mins read
Reader's Digest US
November 2021

How I Learned to Make Friends Again

It used to be so easy. Then life got in the way.

7 mins read
Reader's Digest US
November 2021

My Most Unforgettable Road Trip

There’s lots to remember while driving cross-country: Buckle up, use your blinker, check your mirrors. But the No. 1 rule of the road? As our readers will tell you, have some fun along the way!

5 mins read
Reader's Digest US
November 2021

DELETE YOUR INTERNET FOOTPRINT

With spies lurking everywhere, how can you keep yourself safe? Here are 25 smart steps, from the editor of HowtoGeek.com.

10+ mins read
Reader's Digest US
November 2021

Jonathan Franzen Finally Stopped Trying Too Hard

At last he put aside the pyrotechnics and went all in on his great theme: the American family.

10 mins read
The Atlantic
November 2021

Several People Are Typing

Slack made it easier to crack jokes and easier to stir up trouble. Employees love it. Bosses don’t.

10+ mins read
The Atlantic
November 2021

In Defense of the Insufferable Music Fan

What we lose when we “like everything”

10+ mins read
The Atlantic
November 2021

THE MEN WHO ARE KILLING AMERICAN'S NEWSPAPERS

INSIDE ALDEN GLOBAL CAPITAL, THE SECRETIVE HEDGE FUND GUTTING NEWSROOMS AND DAMAGING DEMOCRACY

10+ mins read
The Atlantic
November 2021

FACEBOOKLAND

The social giant isn’t just acting like an authoritarian power. It is one.

10 mins read
The Atlantic
November 2021