તમે પણ પેઇન કિલરના આદી નથી બની ગયા ને!
ABHIYAAN|September 25, 2021
કમરમાં દુખાવો થયો પેઇન કિલર લઈ લો, માથું દુખે છે – પેઇન કિલર લઈ લો, ઘૂંટણ દુખે છે – પેઇન કિલર લઈ લો. પેટમાં દુખાવો થાય છે – પેઇન કિલર લો. ઇનશોર્ટ શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થાય છે તો રાહત મેળવવા પેઇન કિલર એટલે દર્દનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં સુધી મર્યાદિત રીતે પ્રસંગોપ્રાત પેઇન કિલર લેવામાં આવે ત્યાં સુધી તો બહુ ચિંતા જેવું નથી હોતું, પણ દુખાવાને સતત નજરઅંદાજ કરીને રાહત મેળવવા પેઇન કિલરનો અતિરેક થાય ત્યારે કેટલીકવાર પરિસ્થિતિ વણસી જતી હોય છે.
હેતલ ભટ્ટ

થોડા સમય પહેલાં જ પેઇન કિલરના ઉપયોગને લઈને પ્રકાશિત થયેલા સરવે અનુસાર મહિલાઓ-પુરુષો, વૃદ્ધો ટૂંકમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિઓ પેઇન કિલરનો અવારનવાર ઉપયોગ કરે છે, પણ આ બધામાં મહિલાઓ પેઇન કિલરનો ઉપયોગ સૌથી વધુ કરે છે. સામાન્ય રીતે એવી માનસિકતા જોવા મળતી હોય છે કે માથું દુખે છે તો પેઇન કિલર લઈ લો, કમર દુખે છે તો પેઇન કિલર લઈ લો, પણ જયારે અવારનવાર પેઇન કિલર લેવામાં આવે ત્યારે તેની ઇફેક્ટ કરતાં સાઇડ ઇફેક્ટ થવાની માત્રા વધી જતી હોય છે. ઉદાહરણ તરીકે માથું દુખે ત્યારે પેઇન કિલર લઈને રાહત મેળવી લેવામાં આવે છે, પણ બની શકે કે માથું ગેસના કારણે, આંખોની સમસ્યાના કારણે, માઇગ્રેનના કારણે અથવા અન્ય કોઈ પણ કારણસર દુખતું હોય. જો ક્યારેક જ માથું દુખે અને દવા લેવામાં આવે તો વાંધો નથી, પણ અવારનવાર દવા લઈને માથાના દુખાવામાંથી છુટકારો મેળવવાનો ઉપાય અજમાવવામાં આવે તો ક્યારેક તે નુકસાનકર્તા પણ સાબિત થઈ શકે છે. એનો અર્થ એ કે બીમારી કદાચ વકરી રહી હોય, પણ તમે તેને ધ્યાનમાં નથી લીધી, ટેમ્પરરી ઉપાય કરીને તેને દબાવવાનો પ્રયત્ન કરો છો. મોટા ભાગે મહિલાઓમાં વધુ પ્રમાણમાં આવી માનસિકતા જોવા મળે છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

ભાવનગર કરતાં વધુ ઘોઘા, દીવ ડૂબી જવાનો ભય

નાસાનો રિપોર્ટસેટેલાઇટ આધારિત હોય તેના કારણે પર્યાવરણશાસ્ત્રીઓ ભાવનગરની બદલે તેની નજીક આવેલા ઘોઘા અને દીવ કે જે સમુદ્ર સ્તરથી એકદમ ઉપર છે તે ભવિષ્યમાં ડૂબી શકે છે એવો મત ધરાવે છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

બાંગલાદેશમાં હિન્દુઓ પર હુમલા પાક. પ્રેરિત છે?

બાંગલાદેશની વર્તમાન સરકારના ભારત સાથેના સુમેળ ભર્યા સંબંધો પણ પાકિસ્તાનની ઈર્ષ્યાનું કારણ બને છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

દરિયાનું અધિક્રમણ ગુજરાતનાં કેટલાં નગર-ગામોને ગળી જશે?

સમુદ્ર સપાટી ઊંચી આવે તો કચ્છને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. જે કિનારો અત્યારે ઊંચો છે તેને અસર ઓછી થશે અને જે વિસ્તાર નીચો છે તેને વધુ અસર થશે. સુથરીથી બાડા સુધીના એટલે કે અબડાસા તાલુકાથી માંડવી તાલુકાના દરિયાકિનારનો અંદાજિત ૨૫ ટકા વિસ્તાર ઊંચો હોવાથી તેને ઓછી અસર થશે, પરંતુ મુન્દ્રા અને કંડલા મહાબંદરો સહિત બાકીના ૭૫ ટકા દરિયાકિનારાની ભૂગોળ સંપૂર્ણ બદલાઈ જઈ શકે છે. આ વિસ્તારનો મોટો ભાગ ડૂબમાં આવી જશે.

1 min read
ABHIYAAN
October 30, 2021

જમીન ડૂબવાની ઘટનાઓ ભૂતકાળની અને ભવિષ્યની

ઉત્પત્તિ વખતથી અત્યાર સુધી પૃથ્વીનું વાતાવરણ, આબોહવા કે ભૂગોળ ક્યારેય એક સરખાં કે સ્થિર રહ્યાં નથી. તેમાં સતત બદલાવ આવ્યા જ કરે છે, પરંતુ કુદરતી રીતે બદલાતા વાતાવરણનો ફેરફાર મોટા ભાગે ખૂબ જ ધીમો હોય છે, જ્યારે માનવીય હસ્તક્ષેપના કારણે થતાં બદલાવની ગતિ અકલ્પનીય છે. જેના કારણે થનારી હાનિ પણ ઘણી વધુ છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

એમેઝોન - વિશાળકાય થતો જતો રાક્ષસી પંજો

પુસ્તકો જેવી એકદમ બિનહાનિકારક પ્રોડક્ટ વેચતા ઓનલાઇન સ્ટોર તરીકે શરૂ થયેલા એમેઝોને ઇ-કોમર્સના ક્ષેત્રમાં રહેલી અપાર સંભાવનાઓ જાહેર કરી અને એનો લાભ મેળવીને એક મહાકાય તંત્ર બની ગયું. તેણે આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થવા ઇચ્છતી કંપનીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું, પરંતુ શક્ય એટલી તમામ બાબતો, વસ્તુઓ ને મહત્તમ માર્કેટપ્લેસ પર અધિકાર સ્થાપવાની રાક્ષસીવૃત્તિને કારણે એમેઝોન હવે સેંકડો નેટિઝનો માટે અણગમતું નામ બની ગયું છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

ખાનગી શાળાને ટક્કર આપે એવી છે આ સરકારી શાળા

વર્તમાન સમયમાં શિક્ષણ એટલું મોંઘું બની ગયું છે કે, માતા-પિતા માટે સંતાનોને સારો અભ્યાસ કરાવવો ખૂબ કપરું બન્યું છે. તેમાં પણ આદિવાસી બાળકો માટે તો શિક્ષણ માત્ર વિચાર સુધી જ સીમિત રહી જાય છે. ખાનગી શાળાની ફી ના પોસાય અને સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ, પરંતુ આપણે જેવું વિચારીએ છીએ એટલું સત્ય નથી, કારણ કે આદિવાસી બાળકોને પગભર કરવા અને ઉમદા શિક્ષણ આપવાની નેમ વાંસદા તાલુકાની એક સરકારી શાળાએ લીધી છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

કાલિકા ચાર બહેનો સાથે પૂજાય છે કાલીગ્રામમાં!

કાલી પૂજા માતૃ વંદના છે. મા કાલીએ અસુરોના નિકંદન માટે સ્વરૂપ બદલ્યું, પણ જડમૂળમાંથી અસુરોનો નાશ કરી જયાં મહાદેવ સમાધિમાં હતા ત્યાં અટકી ગયાં, ડ્યુટી સમજાઈ, શાંત થઈ ગયાં અને જીભ બહાર નીકળી ગઈ..!

1 min read
ABHIYAAN
October 30, 2021

વીજ સંકટ માટે સરકારની બહાનાબાજી ચાલે એવી નથી

દેશનો સિત્તેર ટકા વીજ પુરવઠો કોલસા આધારિત થર્મલ વીજ મથકો દ્વારા પુરો પાડવામાં આવે છે. આ વીજ મથકોમાંના ઘણા બધાની પાસે કોલસાનો પુરવઠો ચારેક દિવસ જેટલો જ હોવાનું કહેવાય છે.

1 min read
ABHIYAAN
October 23, 2021

રાવણે જ તો રામને ખરેખર રામ બનાવ્યા છે

લંકાધિપતિ રાવણમાં શીલ-શક્તિસૌંદર્યની ત્રિવેણી આદિકવિ વાલ્મીકિ તેમ જ અપભ્રંશના મહાકવિ સ્વયંભૂ દેવએ જોઈ અને રાવણને મર્યાદા પુરુષોત્તમ રામના સબળતમ તેમ જ પ્રબળતમ પ્રતિવંતી બનાવીને રામકથાનો સહજ પ્રતિનાયક બનાવ્યો જયારે ભક્ત કવિ તુલસીદાસે રાવણને ખલનાયક બનાવી દીધો છે, જે કવિત્વની દૃષ્ટિએ એટલો ગરિમાપૂર્ણ નથી લાગતો.

1 min read
ABHIYAAN
October 23, 2021

રાવણ ૧.૦ જોયો...‘રાવણા' ૨.૦ ક્યારે?

રાવણનું પહેલું વર્ઝન સમગ્ર સૃષ્ટિ માટે લર્નિગ લેસન છે. તેના પરથી ધ્યાન રાખવું ઘટે કે લેટેસ્ટ ફેશન મુજબ ઇંગ્લિશમાં રાવણને રાવણા કહેવાય છે તો રાવણનું બીજું વર્ઝન રાવણા-ટુ પોઇન્ટ ઝીરો હવે અસ્તિત્વમાં ન આવે અને આપણે તેના વાહક ન બનીએ.

1 min read
ABHIYAAN
October 23, 2021
RELATED STORIES

2022 MOTORTREND SUV OF THE YEAR

THE BEST GENESIS VEHICLE EVER PUTS AN ENTIRE LUXURY SUV SEGMENT ON NOTICE GENESIS GV70

8 mins read
Motor Trend
December 2021

2022 Hyundai Kona N

An impressively great and practical time.

2 mins read
Motor Trend
December 2021

2022 Rimac Nevera

We had to make it quick, for now.

2 mins read
Motor Trend
December 2021

2022 Subaru WRX

A bigger, more powerful fifth-gen WRX.

2 mins read
Motor Trend
December 2021

2022 Toyota GR 86 FIRST DRIVE

Fun gets even better.

2 mins read
Motor Trend
December 2021

ELON'S NIGHTMARE?

LUCID MOTORS’ ALL-ELECTRIC FIRST CAR IS ABSOLUTELY A THREAT TO TESLA AND OTHER LUXURY AUTOMAKERS

9 mins read
Motor Trend
December 2021

Porsche to race on $45/gallon eFuel from direct air carbon capture.

Technologue

3 mins read
Motor Trend
December 2021

Silent running: Why EVs won't save the planet. Yet.

When Mercedes-Benz finance chief Harald Wilhelm announced the company would reduce its investment in internal combustion engine research and development by 80 percent by 2026, the automotive world shifted a little on its axis.

3 mins read
Motor Trend
December 2021

bold & beautiful

Sheila Carter and Deacon Sharpe

3 mins read
Soap Opera Digest
November 01, 2021

DAYS PREVIEW: SPECIAL ABE EPISODE

In a special episode celebrating portrayer James Reynolds’s 40th anniversary in Salem, Abe — his life hanging in the balance after he is shot — reunites with his late wife, Lexie, and must decide whether to remain with her in the afterlife, or return to the land of the living.

2 mins read
Soap Opera Digest
November 01, 2021