પ્રધાનમંડળની પુનર્રચનાના અનેક સંધાન
ABHIYAAN|July 24, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળના બે વર્ષ પછી કરેલી પ્રધાનમંડળની પુનર્રચના એ એક પ્રકારે સરકારના ચહેરાને બદલવાનો વ્યાયામ બની રહ્યો.

પ્રધાનમંડળની પુનર્રચના અનેક કારણોસર અનિવાર્ય હતી, પરંતુ વડાપ્રધાને આ અવસરનો ઉપયોગ કરીને સરકારમાંથી એક ડઝન જેટલા ચહેરાઓને વિદાય આપી જેમાં રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર તેમ જ હર્ષવર્ધન જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે જ તેમના અપેક્ષિત પરફોર્મન્સમાં રહેલી ક્ષતિઓ તેમને નડી ગઈ. વડાપ્રધાને અનેક નવા ચહેરાઓનો સમાવેશ કર્યો. કેટલાક રાજયકક્ષાના પ્રધાનોને પ્રમોશન અપાયું. તેમને કેબિનેટ પ્રધાન બનાવાયાં. તેમાં ૩૬ લોકો એવા છે કે સૌ પ્રથમવાર પ્રધાન બન્યા છે. હવે પ્રધાનમંડળનું કુલ સંખ્યાબળ ૭૭નું થયું છે. વડાપ્રધાન ધારે તો હજુ ચાર પ્રધાનોનો ઉમેરો કરી શકે તેમ છે. કેમ કે લોકસભાના સભ્યોની સંખ્યાના હિસાબે તેઓ વધુમાં વધુ ૮૧ લોકોનો પ્રધાનમંડળમાં સમાવેશ કરી શકે છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

પાણીની તંગીથી પીડાતા કચ્છમાંગામેગામ સેલોર-વાવ

કચ્છની મોટા ભાગની સેલોર-વાવની સ્થિતિ દયનીય છે. સેલોરની ઉપયોગિતા રહી ન હોવાથી બુરાઈ જાય છે. જોકે અમુકની જાળવણી પણ કરવામાં આવે છે. આધુનિક સમયમાં પણ ક્યાંક ક્યાંક લોકો સેલોર બનાવે છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

બેંગાલી ફૂડની ચટપટી ચેટ

આપણે આપણી રીતે ચોનાચૂર, પૈયાજી, મોશલામુરી, કોચુરી, આલુકબલી 'ને નારકેલ નારુ ખાઈએ છીએ. ફરક એટલો કે બંગાળીઓ એ બધું બંગાળી છે એમ માનીને ખાય છે અને આપણે એવું કશું વિચાર્યા વગર. જય હો ભારત મૈયા કી.

1 min read
ABHIYAAN
October 02, 2021

પંજાબમાં કોંગ્રેસ નિર્ણાયક બની, હવે બાજી જીતી શકાશે?

અત્યારે તો કોંગ્રેસે પંજાબમાં તેનું ઘર વ્યવસ્થિત કર્યું એ જ મોટી ઉપલબ્ધિ છે, પરંતુ એ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં પક્ષના અસંતુષ્ટો વધુ સક્રિય બન્યા છે, એ તરફ હવે પક્ષના મોવડીઓએ લક્ષ આપવાનું શરૂ કર્યું છે. એ સારી નિશાની છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

દેશમાં કાયદાની તવારીખ! કોલકાતા હાઈકોર્ટનાં ૧૬૦ વરસ...

આપણા દેશમાં અંગ્રેજોએ કોર્ટો બનાવી તે પહેલાં પણ ન્યાય વ્યવસ્થા હતી. કાયદો અને કલમો પાછળથી લખાઈ, પણ તેમાં સુધારો કરવાનો ક્રમ બહુ ધીમો રહ્યો છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

દૂધઈ ગામનો ૧૪ વર્ષનો કિશોર જૈન દીક્ષા લેશે

દીક્ષા બીજી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ ચેન્નઈ ખાતે યોજાવાની છે. પ.પૂ. આચાર્ય ભગવંત તીર્થભદ્ર સૂરિશ્વરજી મ.સા.ના સંવાડામાં અત્યાર સુધીમાં ૩૭ મુનિવરોની દીક્ષા થઈ છે. તીર્થની દીક્ષા ૩૮મી છે. બાળમુનિ તરીકે તીર્થ પહેલો જ છે.”

1 min read
ABHIYAAN
October 02, 2021

ઢળતી સાંજનો સથવારો 'જિંદગી'

વ્યક્તિ વૃદ્ધ થાય અને પરિવારનો સહારો ના મળે તો તેને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે અથવા પોતાના જ ઘરમાં પારકા બનીને મનમારી પરાણે રહેવાનું થાય છે. જેના કારણે તેમને જીવનમાંથી રસ ઊડી જાય છે અને બાકીનું જીવન મરી-મરીને પસાર કરે છે. આ વડીલોને ઉંમરનો પડાવ પાર કર્યા પછી પણ નવા જીવનની રાહ પર લઈ જવા માટેનું સ્થળ એટલે ઝિંદગી સેન્ટર.

1 min read
ABHIYAAN
October 02, 2021

જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ અજમાવો, પરિવારની તંદુરસ્તી બનાવો

પ્લાસ્ટિક અને કાચનાં વાસણો ભલે એટ્રેક્ટિવ દેખાતાં હોય, પણ જો સ્વાથ્યની વાત કરીએ તો અન્ય ધાતુની સરખામણીમાં તે સહેજપણ ગુણકારી નથી. એવું જ કંઈક આપણે નોનસ્ટિકના સંદર્ભમાં પણ કહી શકીએ. પ્લાસ્ટિકના તો ના પરિવારના સ્વાથ્ય માટે સારા છે, ના પર્યાવરણ માટે. તેથી જ હવે લોકોમાં જ્યારથી હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે નર્યા જેવી સમજ આવી રહી છે ત્યારથી તાંબા-માટીનાં વાસણોના ઉપયોગની ડિમાન્ડ વધી છે. ટ્રેડ હવે ફરીથી યુ-ટર્ન લઈને તાંબા-માટીનાં અને લોખંડનાં વાસણો તરફ વળ્યો છે. જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ શરીર માટે અને પરિવાર માટે હિતકારી છે – સ્વાથ્યવર્ધક છે એવું હવે લોકો માનવા લાગ્યા છે અને તેથી જ રોજિંદા જીવનમાં જુદી-જુદી ધાતુનાં વાસણોના ઉપયોગને સ્થાન આપી રહ્યા છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

એક દિન બિક જાયેગા માટી કે મોલ...

બિલ ગેટ્સ એકમાત્ર પ્રમુખ કે જેમના પત્નીજીએ પ્રમુખપદની ચૂંટણી લડી, બાકી બસ્સો વર્ષના ઇતિહાસમાં આવું કશું જ ના મળે

1 min read
ABHIYAAN
October 02, 2021

- અને હવે ગુજરાતના નવા પ્રધાનોએ પાઠ શીખવા પડશે

પક્ષના મોવડીઓએ તો આખા પ્રધાનમંડળને નવો ચહેરો આપીને એક નવા પ્રયોગનો રેકોર્ડ તો કર્યો, પરંતુ આ પ્રયોગ સફળ રહે તો જ તેનું સાર્થક્ય ગણાશે. અન્યથા આવા રેકોર્ડનું કોઈ મૂલ્ય રહેવાનું નથી.

1 min read
ABHIYAAN
October 02, 2021

રૂપાણીની વિદાય : ગુજરાતથી ઓપરેશન અટકવાનું નથી

રૂપાણીની મુખ્યપ્રધાનપદેથી વિદાય ઘણાને ગમી નથી. આવો અણગમો ધરાવનારા લોકો પણ જાણતા હતા કે રૂપાણી વહીવટીતંત્ર પર અપેક્ષિત નિયંત્રણ રાખી શકતા નથી.

1 min read
ABHIYAAN
September 25, 2021