આરટીઇ અંતર્ગત શિક્ષણમાં જાગૃતિ, પણ... ગરીબો સારી શાળાઓથી વંચિત
ABHIYAAN|July 24, 2021
શિક્ષણ ક્ષેત્રમાં આવેલી જાગૃતિના અનુસંધાનમાં લોકો હવે પોતાના બાળકોને શિક્ષણ અપાવવા માટે આરટીઇ (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મેળવવા જાગૃત બન્યા છે. મહત્ત્વની વાત એ છે કે ચાલુ વર્ષે રાજ્યના શહેરી વિસ્તારોમાંથી પણ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા અરજીઓ આવી છે. આરટીઇ અંતર્ગત ધોરણ-૧થી ૮ના ગરીબ પરિવારનાં બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.
હેતલ રાવ

રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકોને મફતમાં શિક્ષણ મળી રહે તેવા હેતુસર રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૯માં રાઇટ ટુ એજયુકેશન એટલે કે આરટીઇ અંતર્ગત શિક્ષણ માટેનો કાયદો અમલમાં મૂક્યો હતો. આ વર્ષે શિક્ષણ વિભાગમાં આરટીઈ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ૧ લાખ ૮૧ હજાર ૧૦૮ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. જો ગત વર્ષની વાત કરીએ તો રાજ્યમાંથી ૨,૦૪,૪૨૦ અરજીઓ શિક્ષણ વિભાગને મળી હતી. જેમાંથી ૧,૧૯, ૬૯૭ વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો હતો. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અમદાવાદ શહેર વિસ્તારમાં સૌથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. રાઇટ ટુ એજ્યુકેશન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ કોપોરેશન વિસ્તારમાં ૩૦,૪૮ર જેટલી અરજી શિક્ષણ વિભાગને મળી છે. જેમાંથી ૧ર હજાર જેટલા વિદ્યાર્થીઓની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે બીજા વિદ્યાર્થીઓની અરજી મંજૂર નથી થઈ શકી. હવે આ ગરીબ વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. જયારે સૌથી ઓછી અરજીઓ ડાંગ જિલ્લામાંથી કરવામાં આવી છે. એટલે કે ૪૭ અરજી જ ડાંગ જિલ્લાની છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

પાણીની તંગીથી પીડાતા કચ્છમાંગામેગામ સેલોર-વાવ

કચ્છની મોટા ભાગની સેલોર-વાવની સ્થિતિ દયનીય છે. સેલોરની ઉપયોગિતા રહી ન હોવાથી બુરાઈ જાય છે. જોકે અમુકની જાળવણી પણ કરવામાં આવે છે. આધુનિક સમયમાં પણ ક્યાંક ક્યાંક લોકો સેલોર બનાવે છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

બેંગાલી ફૂડની ચટપટી ચેટ

આપણે આપણી રીતે ચોનાચૂર, પૈયાજી, મોશલામુરી, કોચુરી, આલુકબલી 'ને નારકેલ નારુ ખાઈએ છીએ. ફરક એટલો કે બંગાળીઓ એ બધું બંગાળી છે એમ માનીને ખાય છે અને આપણે એવું કશું વિચાર્યા વગર. જય હો ભારત મૈયા કી.

1 min read
ABHIYAAN
October 02, 2021

પંજાબમાં કોંગ્રેસ નિર્ણાયક બની, હવે બાજી જીતી શકાશે?

અત્યારે તો કોંગ્રેસે પંજાબમાં તેનું ઘર વ્યવસ્થિત કર્યું એ જ મોટી ઉપલબ્ધિ છે, પરંતુ એ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં પક્ષના અસંતુષ્ટો વધુ સક્રિય બન્યા છે, એ તરફ હવે પક્ષના મોવડીઓએ લક્ષ આપવાનું શરૂ કર્યું છે. એ સારી નિશાની છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

દેશમાં કાયદાની તવારીખ! કોલકાતા હાઈકોર્ટનાં ૧૬૦ વરસ...

આપણા દેશમાં અંગ્રેજોએ કોર્ટો બનાવી તે પહેલાં પણ ન્યાય વ્યવસ્થા હતી. કાયદો અને કલમો પાછળથી લખાઈ, પણ તેમાં સુધારો કરવાનો ક્રમ બહુ ધીમો રહ્યો છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

દૂધઈ ગામનો ૧૪ વર્ષનો કિશોર જૈન દીક્ષા લેશે

દીક્ષા બીજી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ ચેન્નઈ ખાતે યોજાવાની છે. પ.પૂ. આચાર્ય ભગવંત તીર્થભદ્ર સૂરિશ્વરજી મ.સા.ના સંવાડામાં અત્યાર સુધીમાં ૩૭ મુનિવરોની દીક્ષા થઈ છે. તીર્થની દીક્ષા ૩૮મી છે. બાળમુનિ તરીકે તીર્થ પહેલો જ છે.”

1 min read
ABHIYAAN
October 02, 2021

ઢળતી સાંજનો સથવારો 'જિંદગી'

વ્યક્તિ વૃદ્ધ થાય અને પરિવારનો સહારો ના મળે તો તેને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે અથવા પોતાના જ ઘરમાં પારકા બનીને મનમારી પરાણે રહેવાનું થાય છે. જેના કારણે તેમને જીવનમાંથી રસ ઊડી જાય છે અને બાકીનું જીવન મરી-મરીને પસાર કરે છે. આ વડીલોને ઉંમરનો પડાવ પાર કર્યા પછી પણ નવા જીવનની રાહ પર લઈ જવા માટેનું સ્થળ એટલે ઝિંદગી સેન્ટર.

1 min read
ABHIYAAN
October 02, 2021

જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ અજમાવો, પરિવારની તંદુરસ્તી બનાવો

પ્લાસ્ટિક અને કાચનાં વાસણો ભલે એટ્રેક્ટિવ દેખાતાં હોય, પણ જો સ્વાથ્યની વાત કરીએ તો અન્ય ધાતુની સરખામણીમાં તે સહેજપણ ગુણકારી નથી. એવું જ કંઈક આપણે નોનસ્ટિકના સંદર્ભમાં પણ કહી શકીએ. પ્લાસ્ટિકના તો ના પરિવારના સ્વાથ્ય માટે સારા છે, ના પર્યાવરણ માટે. તેથી જ હવે લોકોમાં જ્યારથી હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે નર્યા જેવી સમજ આવી રહી છે ત્યારથી તાંબા-માટીનાં વાસણોના ઉપયોગની ડિમાન્ડ વધી છે. ટ્રેડ હવે ફરીથી યુ-ટર્ન લઈને તાંબા-માટીનાં અને લોખંડનાં વાસણો તરફ વળ્યો છે. જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ શરીર માટે અને પરિવાર માટે હિતકારી છે – સ્વાથ્યવર્ધક છે એવું હવે લોકો માનવા લાગ્યા છે અને તેથી જ રોજિંદા જીવનમાં જુદી-જુદી ધાતુનાં વાસણોના ઉપયોગને સ્થાન આપી રહ્યા છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

એક દિન બિક જાયેગા માટી કે મોલ...

બિલ ગેટ્સ એકમાત્ર પ્રમુખ કે જેમના પત્નીજીએ પ્રમુખપદની ચૂંટણી લડી, બાકી બસ્સો વર્ષના ઇતિહાસમાં આવું કશું જ ના મળે

1 min read
ABHIYAAN
October 02, 2021

- અને હવે ગુજરાતના નવા પ્રધાનોએ પાઠ શીખવા પડશે

પક્ષના મોવડીઓએ તો આખા પ્રધાનમંડળને નવો ચહેરો આપીને એક નવા પ્રયોગનો રેકોર્ડ તો કર્યો, પરંતુ આ પ્રયોગ સફળ રહે તો જ તેનું સાર્થક્ય ગણાશે. અન્યથા આવા રેકોર્ડનું કોઈ મૂલ્ય રહેવાનું નથી.

1 min read
ABHIYAAN
October 02, 2021

રૂપાણીની વિદાય : ગુજરાતથી ઓપરેશન અટકવાનું નથી

રૂપાણીની મુખ્યપ્રધાનપદેથી વિદાય ઘણાને ગમી નથી. આવો અણગમો ધરાવનારા લોકો પણ જાણતા હતા કે રૂપાણી વહીવટીતંત્ર પર અપેક્ષિત નિયંત્રણ રાખી શકતા નથી.

1 min read
ABHIYAAN
September 25, 2021
RELATED STORIES

TRIUMPHANT

Jamie Lee Cussigh of Triumph Of Death on learning to trust her instincts about bass

1 min read
Bass Player
October 2021

WIZARDS OF OZ

The Australian trio The Omnific make music like no other band—with two bassists, a drummer, and a whole lot of genius. We meet Matt Fack and Toby Peterson-Stewart

5 mins read
Bass Player
October 2021

TOP MAN

When ZZ Top bassist Dusty Hill left us on July 27, he left a legacy like few others. Jamie Blaine pays tribute, and we revisit words of wisdom from Hill himself

8 mins read
Bass Player
October 2021

PLAY SAFE

Anna Achimowicz is a bassist, physiotherapist and health professional. We ask her how to do what we do without injury

4 mins read
Bass Player
October 2021

TAYLOR MADE

A new book on Duran Duran’s Rio album highlights the role of bassist John Taylor, a hero in our community. Author Annie Zaleski digs deep into the pleasure groove

5 mins read
Bass Player
October 2021

RAISING HELL

Who wouldn’t cherish a signature bass as luscious as this one? Dan Firth of Cradle Of Filth talks through his new acquisition...

3 mins read
Bass Player
October 2021

IN THE Groove

GIOVANNI BOTTESINI, DOUBLE BASS CONCERTOS (DYNAMIC, 1997)

2 mins read
Bass Player
October 2021

SEEING 2020

EMISSIONS FRIENDLY UPGRADES FOR THE 2020 DURAMAX

5 mins read
Diesel World
November 2021

LONDON BASS DISPLAY

Clash bassist Paul Simonon’s smashed Fender is now on permanent view

1 min read
Bass Player
October 2021

US GOVT TO PROBE ZOOM'S $14.7B FIVE9 DEAL FOR NATSEC RISKS

A U.S. government committee that reviews foreign investment in telecom is probing video conferencing company Zoom’s $14.7 billion deal for cloud call center company Five9.

2 mins read
AppleMagazine
September 24, 2021