મોદીની બાંગલાદેશ મુલાકાત: તૃણમૂલનો વિરોધ નિરર્થક નથી
ABHIYAAN|April 10, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગલાદેશની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોની દષ્ટિએ ભલે ગમે તેટલા ઉમદા હેતુસરની ગણાવાતી હોય, આમ છતાં ભારતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં તેની સામે વિરોધના સૂર ઊઠ્યા છે, તેને સાવ નિરર્થક નહીં ગણાવી શકાય. બાંગલાદેશના સ્વાતંત્ર્યના પચાસ વર્ષની ઉજવણીના સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન બાંગલાદેશ ગયા હતા. એ પ્રસંગની સાર્થકતા વિશે કોઈ વિવાદને સ્થાન ન હોઈ શકે. કેમ કે બાંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનથી સ્વતંત્ર કરવાના પ્રયાસમાં ભારતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી અને પાકિસ્તાન સામે ૧૯૭૧નું યુદ્ધ એ માટે જ લડવું પડ્યું હતું. એ એક અનોખો ઇતિહાસ છે અને એ સાહસિક નિર્ણય માટે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી યશના અધિકારી છે. મોદીએ પણ બાંગલાદેશના સમારોહના તેમના પ્રવચનમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

બાંગલાદેશના સ્વાતંત્ર્યની સુવર્ણ જયંતી નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ વિશે કોઈ વિવાદ ન હોઈ શકે. જો કે બાંગલાદેશમાં વિપક્ષ અને કટ્ટરપંથી સંસ્થાઓએ મોદીની મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ એ ત્યાંના સ્થાનિક રાજકારણનો વિષય છે. તેમ ઘરઆંગણે ભારતમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ મોદીના બાંગલાદેશના પ્રવાસનો વિરોધ કર્યો એટલું જ નહીં તો તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે આ બાબતે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરી છે. તેમનો મુદ્દો એ છે કે બાંગલાદેશના પ્રવાસ દ્વારા નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના એક ચોક્કસ સમુદાયને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણીમાં મતદારોને આ રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ તદ્દન વિલક્ષણ પ્રકારનો છે અને ભૂતકાળમાં આવી કોઈ ઘટના ન બની હોય તો પણ આ પ્રકારની આ પ્રથમ ઘટનાના ઔચિત્યને યથાર્થ ઠરાવવાનું સંદિગ્ધ બની રહેશે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

રાષ્ટ્રીય રાજકારણની તાસીર હવે બદલાશે?

પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ જગાવી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના અભૂતપૂર્વ વિજયે તમામ વિપક્ષી નેતાઓને એક વાતની પ્રતીતિ કરાવી છે કે નરેન્દ્ર મોદી અમિત શાહની જોડી અજેય નથી, તેમને પરાસ્ત કરી શકાય છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

મમતા બેનરજીનું પશ્ચિમ બંગાળ! રમત રમતમાં રસ્તો સાફ!

પેટ અને પેટીમાં અકબંધ સવાલોના જવાબો હવે બહાર આવી ગયા છે. સ્પષ્ટ જનમત આવ્યો છે. લોકોએ મમતા બેનરજી અને તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ફરી સત્તાની ચાવી સોંપી છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

નકશા બનાવવાની સુંદર કલા તમારી કારકિર્દીને બનાવશે નક્શીદાર

યુવાનો પોતાની કારકિર્દીને લઈને ઘણા ગંભીર હોય છે. તેમાં ખાસ કરીને જો પોતાની મનપસંદ કારકિર્દી બનાવવાનો ચાન્સ મળે તો યુવાનો માટે કામ કરવાની ખુશી બમણી થઈ જતી હોય છે. આવું જ એક કરિયર છે કાર્ટોગ્રાફી (નશા બનાવવાની કલા) અથવા એમ પણ કહી શકાય કે નકશા બનાવવાનું કાર્ય. જો તમે ચિત્રકળામાં કુશળ છો તો આ ફિલ્ડમાં કારકિર્દી બનાવી શકો છો.

1 min read
ABHIYAAN
May 15, 2021

પશુપાલન આર્થિક સમૃદ્ધિનો ઉધોગ બન્યો

કચ્છમાં વશપરંપરાગત પશુપાલકો ઉપરાંત બીજા લોકો પણ પશુપાલનમાં જોડાઈને આધુનિક ઢબે પશુઓને ઉછેરી રહ્યા છે. યુવાનો પણ આ વ્યવસાય તરફ આકર્ષાઈ રહ્યા છે. પહેલા વિચરતું જીવન ગાળનારા પશુપાલકોના જીવનમાં હવે સ્થિરતા આવવાથી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

રાખનાં રમકડાં: ફ્રી-વિલ અને ડેટર્મિનિઝમ

‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે...” શ્રી અવિનાશ વ્યાસની આ સુંદર પંક્તિઓ આપણે ઘણીવાર સાંભળી છે. માણસ નામે રમકડાને રમતા રાખે છે શ્રીરામ.

1 min read
ABHIYAAN
May 15, 2021

પ.બંગાળમાં ચૂંટણી પછીની રાજકીય હિંસાખોરી અટકાવો

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા પછી નવી સરકારની રચનાની આગળની પ્રક્રિયાઓ ચાલી રહી છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

સચિંગ ફોર શીલા: ફિલ્મ નહીં, વ્યક્તિ વધારે ચર્ચાસ્પદ

ભગવાન રજનીશના પર્સનલ આસિસ્ટન્ટ અને નિકટતમ અનુયાયી મા આનંદશીલાના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ સર્ચિંગ ફોર શીલા હાલમાં ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ફિલ્મના સારાં-નબળાં પાસાં નહીં, પણ મા આનંદશીલા પોતે છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

મમતા અને કર્તવ્યની મિસાલ

'માંગ લું યે મન્નત કે ફીર યહી જહાં મિલે, ફિર વહી ગોદ..ફિર વહી માં મિલે' મધર્સ ડે-વર્ષમાં આવતો એક એવો દિવસ જેમાં આપણે માતાને કહીએ છીએ કે-મા તું ના હોત તો હું ના હોત, પરંતુ આ વર્ષે કોરોનાના કહેરના કારણે એવાં અસંખ્ય બાળકો જે પોતાની માતાથી દૂર છે, તેમને સાચવી રહી છે એવી માતાઓ જે પોતાનાં સંતાનોથી દૂર છે. ૮ મે ના રોજ ઉજવાઇ રહેલા મધર્સ ડે પર અમે એવી માતાઓને નતમસ્તક છીએ જે આ કપરા કાળમાં પોતાની ફરજની સાથે મમતાભર્યા સ્પર્શનો અનુભવ કરાવે છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

પ.બંગાળની માટી સાથે જોડાયેલાં મહિલા મુખ્યમંત્રી : મમતા બેનરજી

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ તૃણમૂલ કોંગ્રેસની સર્વેસર્વા મમતા બેનર્જીએ આ પંક્તિઓ એક ચૂંટણી મુલાકાત દરમિયાન સંભળાવી હતી અને કહ્યું હતું કે હું સ્ટ્રીટ ફાઇટર છું. રોજ લડું છું. તેથી આ ચૂંટણી પણ મારા માટે સામાન્ય જ છે. રોજ એક નવા દિવસની લડાઈ જેવી જ આ લડાઈ છે, જેમાં મારી જીત થશે.

1 min read
ABHIYAAN
May 15, 2021

જીવનનો અર્થ શોધતું પુસ્તક

તર્ક, બુદ્ધિ 'ને જ્ઞાન હોય એ જ જીવી રહ્યું છે એવું નથી

1 min read
ABHIYAAN
May 15, 2021
RELATED STORIES

GRETA VAN FLEET

BATTLE READY CAN ONE OF ROCK’S MOST POLARIZING YOUNG BANDS ONCE AGAIN SILENCE CRITICS WITH THEIR CINEMATIC NEW ALBUM, THE BATTLE AT GARDEN’S GATE? GUITARIST JAKE KISZKA AIMS TO FIND OUT

10+ mins read
Guitar World
June 2021

GLORY ROAD

IRON MAIDEN’S ADRIAN SMITH TEAMS UP WITH RICHIE KOTZEN TO TAKE A BLUESY, HARD-ROCKING SIDE TRIP

8 mins read
Guitar World
June 2021

THE NEW WAVE OF CLASSIC ROCK

OUR GUIDE TO 15 “NEW WAVE OF CLASSIC ROCK” ACTS THAT ASPIRE TO THE GREAT GUITAR HEIGHTS OF THEIR FOREBEARS (OR SIMPLY, 15 KICKASS GUITAR BANDS YOU NEED TO KNOW ABOUT!)

10+ mins read
Guitar World
June 2021

Damon Johnson

ON THE HARD-ROCKING BATTLE LESSONS, THE FORMER BLACK STAR RIDERS/ALICE COOPER/THIN LIZZY GUITARIST ESTABLISHES HIMSELF AS A FORCE OF ONE

3 mins read
Guitar World
June 2021

The J's Have It

EPIPHONE INSPIRED BY GIBSON J-45 AND J-200

3 mins read
Guitar World
June 2021

Mark Lettieri

THE IN-DEMAND SNARKY PUPPY/FEARLESS FLYERS GUITARIST DISCUSSES HIS NEW “DOES EVERYTHING AT 100 PERCENT” SIGNATURE GUITAR, THE PRS FIORE

2 mins read
Guitar World
June 2021

Spiritual Awakening

HUGHES & KETTNER SPIRIT NANO SERIES AMPS

4 mins read
Guitar World
June 2021

Delvon Lamarr Organ Trio

THE VINTAGE COOL OF GUITARIST JIMMY JAMES

2 mins read
Guitar World
June 2021

BORN FOR ONE THING

Joe Duplantier details the themes, tones and influences that led to Fortitude, GOJIRA’s cinematic, hard-hitting and uplifting new album (plus songcraft, Death, Whammy pedals and that fine-looking mahogany Charvel...)

10+ mins read
Guitar World
June 2021

Addictively Unstable

TETRARCH’S DIAMOND ROWE AND JOSH FORE ARE MORE THAN WILLING TO TAKE YOU BACK TO THE GOLDEN ERA OF NU-METAL

7 mins read
Guitar World
June 2021