મિડિયમ ઇઝ ધી મેસેજ : માધ્યમ મોટું કે સંદેશ?
ABHIYAAN|April 10, 2021
ગ્રીક દંતકથાઓમાં મીડિયા એક દેવી છે. એનું આજના મોડર્ન શબ્દ મીડિયા’ અર્થાત “કહેવા બતાવવાનું સાધન કે માધ્યમ સાથે કોઈ સામ્ય નથી. છતાં, આધુનિક મીડિયા એક દેવીનો દરજજો તો ભોગવી રહી છે એમાં બેમત નહીં. વાત અહીં ફક્ત સમાચાર માધ્યમોની નથી થઈ રહી; વાત થઈ રહી છે મૉડર્ન મનુષ્યની જિંદગીમાં વ્યાપકપણે પ્રસરી ગયેલા મીડિયા એટલે કે તમામ પ્રકારનાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટની. એમાં વિવિધ ચેનલ, ગીત-સંગીત, ભાતભાતની ગેમ, ઈમેજ, વીડિયો સમેત ઇન્ટરનેટ પરની તમામ પ્રકારની એવી સામગ્રીઓ આવી જાય છે, જે આજના મૉડર્ન માનવના મનના ખોરાકનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. વિશ્વમાં આજે કેટલા પ્રતિશત લોકો એવા હશે, જે ઉપર ગણાવી એ પ્રકારની મીડિયા સામગ્રીનો ઉપભોગ કર્યા વિના એક દિવસ પણ કાઢતા હોય? બહુ જ ઓછા!
સ્પર્શ હાર્દિક

માણસના તન જેમ એનું મન પણ ભૂખ્યું થાય ત્યારે એની બુદ્ધિમત્તાની કસોટી કરે, એને પંપાળે. અને એનો અહંકાર સંતોષે એવી તથા અમસ્તી જ મોજ કરાવે એવી પણ સામગ્રીઓની જરૂર પડે જ. એ માટે આપણા પૂર્વજો પ્રાચીન કાળથી કથા અને ગીત-કવિતાઓનું સર્જન કરતા આવ્યા હતા, અને એ પરંપરા આજે સામાન્ય કાગળ-પેનથી થઈ શકે એવા લેખનથી લઈને કરોડો રૂપિયા ખર્ચીને બનતી ફિલ્મો સુધી વિશાળ ફલક પર વિકસી છે.

વેબ શૉ અને સિરીઝના ધસમસતા પ્રવાહમાં દરેક વર્ગનો પ્રેક્ષક ખેંચાઈ રહ્યો છે. એક સામટા કોઈ શોના ધડાધડ બધા જ એપિસોડ જોઈ નાખવાની ક્રિયા માટે “ બિન્જ-વૉચ શબ્દ વપરાય છે. “બિન્જ અર્થાત્ મિજબાની, ઉજવણી અથવા જાત પર સંયમ રાખ્યા વિના અકરાંતિયા જેમ ખાધાં જ કરવું. ઘણા લોકો સોશિયલ મીડિયા પર બિન્જ-સ્કોલિંગ પણ કરતાં હોય છે. અહીં એવો સવાલ પણ જાગે, કે કોણ કોનો ઉપભોગ કરે છે! હ્યુમન નામનું પ્રાણી મીડિયાને આરોગે છે કે પછી મીડિયાની મૉડર્ન દેવી હ્યુમનના માઈન્ડનું ભક્ષણ કરે છે?

પહેલાં, ખાસ શ્રેણીની વીડિયો-ગેમ બાબતે જેવી ચિંતાઓ વ્યક્ત કરાતી, એવી જ ચિંતાઓ હવે હિંસા અને ગાળાગાળી પ્રધાન તત્ત્વ હોય એવા વેબ શૉ બાબતે વ્યક્ત કરાય છે. એનાથી મનુષ્યના માનસિક સ્વાથ્ય પર થતી ખરાબ અસરો પર ચર્ચાઓ થાય છે અને સંશોધનો પણ થતાં હશે. વિવિધ પ્રકારની મીડિયા સામગ્રીઓના માણસ પર પ્રભાવનું શાસ્ત્રીય ઢબે અધ્યયન તો એકાદ સદી જૂનું છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

રાષ્ટ્રીય રાજકારણની તાસીર હવે બદલાશે?

પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ જગાવી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના અભૂતપૂર્વ વિજયે તમામ વિપક્ષી નેતાઓને એક વાતની પ્રતીતિ કરાવી છે કે નરેન્દ્ર મોદી અમિત શાહની જોડી અજેય નથી, તેમને પરાસ્ત કરી શકાય છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

મમતા બેનરજીનું પશ્ચિમ બંગાળ! રમત રમતમાં રસ્તો સાફ!

પેટ અને પેટીમાં અકબંધ સવાલોના જવાબો હવે બહાર આવી ગયા છે. સ્પષ્ટ જનમત આવ્યો છે. લોકોએ મમતા બેનરજી અને તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ફરી સત્તાની ચાવી સોંપી છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

નકશા બનાવવાની સુંદર કલા તમારી કારકિર્દીને બનાવશે નક્શીદાર

યુવાનો પોતાની કારકિર્દીને લઈને ઘણા ગંભીર હોય છે. તેમાં ખાસ કરીને જો પોતાની મનપસંદ કારકિર્દી બનાવવાનો ચાન્સ મળે તો યુવાનો માટે કામ કરવાની ખુશી બમણી થઈ જતી હોય છે. આવું જ એક કરિયર છે કાર્ટોગ્રાફી (નશા બનાવવાની કલા) અથવા એમ પણ કહી શકાય કે નકશા બનાવવાનું કાર્ય. જો તમે ચિત્રકળામાં કુશળ છો તો આ ફિલ્ડમાં કારકિર્દી બનાવી શકો છો.

1 min read
ABHIYAAN
May 15, 2021

પશુપાલન આર્થિક સમૃદ્ધિનો ઉધોગ બન્યો

કચ્છમાં વશપરંપરાગત પશુપાલકો ઉપરાંત બીજા લોકો પણ પશુપાલનમાં જોડાઈને આધુનિક ઢબે પશુઓને ઉછેરી રહ્યા છે. યુવાનો પણ આ વ્યવસાય તરફ આકર્ષાઈ રહ્યા છે. પહેલા વિચરતું જીવન ગાળનારા પશુપાલકોના જીવનમાં હવે સ્થિરતા આવવાથી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

રાખનાં રમકડાં: ફ્રી-વિલ અને ડેટર્મિનિઝમ

‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે...” શ્રી અવિનાશ વ્યાસની આ સુંદર પંક્તિઓ આપણે ઘણીવાર સાંભળી છે. માણસ નામે રમકડાને રમતા રાખે છે શ્રીરામ.

1 min read
ABHIYAAN
May 15, 2021

પ.બંગાળમાં ચૂંટણી પછીની રાજકીય હિંસાખોરી અટકાવો

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા પછી નવી સરકારની રચનાની આગળની પ્રક્રિયાઓ ચાલી રહી છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

સચિંગ ફોર શીલા: ફિલ્મ નહીં, વ્યક્તિ વધારે ચર્ચાસ્પદ

ભગવાન રજનીશના પર્સનલ આસિસ્ટન્ટ અને નિકટતમ અનુયાયી મા આનંદશીલાના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ સર્ચિંગ ફોર શીલા હાલમાં ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ફિલ્મના સારાં-નબળાં પાસાં નહીં, પણ મા આનંદશીલા પોતે છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

મમતા અને કર્તવ્યની મિસાલ

'માંગ લું યે મન્નત કે ફીર યહી જહાં મિલે, ફિર વહી ગોદ..ફિર વહી માં મિલે' મધર્સ ડે-વર્ષમાં આવતો એક એવો દિવસ જેમાં આપણે માતાને કહીએ છીએ કે-મા તું ના હોત તો હું ના હોત, પરંતુ આ વર્ષે કોરોનાના કહેરના કારણે એવાં અસંખ્ય બાળકો જે પોતાની માતાથી દૂર છે, તેમને સાચવી રહી છે એવી માતાઓ જે પોતાનાં સંતાનોથી દૂર છે. ૮ મે ના રોજ ઉજવાઇ રહેલા મધર્સ ડે પર અમે એવી માતાઓને નતમસ્તક છીએ જે આ કપરા કાળમાં પોતાની ફરજની સાથે મમતાભર્યા સ્પર્શનો અનુભવ કરાવે છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

પ.બંગાળની માટી સાથે જોડાયેલાં મહિલા મુખ્યમંત્રી : મમતા બેનરજી

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ તૃણમૂલ કોંગ્રેસની સર્વેસર્વા મમતા બેનર્જીએ આ પંક્તિઓ એક ચૂંટણી મુલાકાત દરમિયાન સંભળાવી હતી અને કહ્યું હતું કે હું સ્ટ્રીટ ફાઇટર છું. રોજ લડું છું. તેથી આ ચૂંટણી પણ મારા માટે સામાન્ય જ છે. રોજ એક નવા દિવસની લડાઈ જેવી જ આ લડાઈ છે, જેમાં મારી જીત થશે.

1 min read
ABHIYAAN
May 15, 2021

જીવનનો અર્થ શોધતું પુસ્તક

તર્ક, બુદ્ધિ 'ને જ્ઞાન હોય એ જ જીવી રહ્યું છે એવું નથી

1 min read
ABHIYAAN
May 15, 2021
RELATED STORIES

The Fixer

DJ Khaled is not a rapper. But he does always seem to know a guy.

6 mins read
New York magazine
May 10 - 23, 2021

Science of Us: Katie Heaney

The Clock-Out Cure For those who can afford it, quitting has become the ultimate form of self-care.

6 mins read
New York magazine
May 10 - 23, 2021

THE Destroy-It-to-Save-It Plan FOR East River Park

The city’s first real battle over climate adaptation has arrived.

10+ mins read
New York magazine
May 10 - 23, 2021

You'd Be an Iconic Guest

A ruthless Instagram interviewer brings her knowing wink to cable.

5 mins read
New York magazine
May 10 - 23, 2021

The Great Indoors

A critic reacclimates to the now-unfamiliar terrain of the dining room.

4 mins read
New York magazine
May 10 - 23, 2021

Political Animals: Olivia Nuzzi

The Crisis Crisis How the White House polices language in Washington—including the president’s.

6 mins read
New York magazine
May 10 - 23, 2021

What Was the Office?

It Was Stressful, Filthy, High Stakes—and Where the Action Was

10+ mins read
New York magazine
April 26 - May 9, 2021

ANDREW YANG'S INSIDER CAMPAIGN

How did a former CEO of 100 employees become the front-runner to govern a city of 8.5 million? Not simply by being a national celebrity and an excellent campaigner.

10+ mins read
New York magazine
May 10 - 23, 2021

The Group Portrait: Little Pot

The activists and entrepreneurs intent on making New York’s new cannabis industry more equitable, less corporate.

2 mins read
New York magazine
April 26 - May 9, 2021

Tech vs. Journalism

Silicon Valley feels picked on by “woke” journalists “who can't code." Reporters feel picked on by petty zillionaires with anger-management problems. Inside the nasty clout battle for how the world’s most influential industry gets covered.

10+ mins read
New York magazine
May 10 - 23, 2021