શશીકલાના જેલવાસ દરમિયાન તેમના સમર્થકો સત્તા, શક્તિ અને નેતૃત્વના અભાવે શાંત બેસી રહ્યા હતા. જયારે બાકીના જૂથે ભાજપ સાથે રહીને સત્તાના સમીકરણ સાચવવાનું મુનાસિબ માન્યું હતું. આગામી મહિનાઓમાં તામિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.
Continue reading your story on the app
Continue reading your story in the magazine
માનવીનો માનીતો મોર
દરેક જીવ કુદરતનો વહાલો ને પોતાની રીતે સારો છે
રાહુલ ગાંધીના નવા વિશ્વાસ જીતેન્દ્રસિંહ
કોગ્રેસના વિદ્રોહ જૂથ જીિ-૨૩ના બળવાખોરો સાથે સમાધાન કરવા માટે સોનિયા ગાંધીએ અંબિકા સોનીને મધ્યસ્થી તરીકે આગળ વધવા જણાવ્યું હોવા છતાં રાહુલ ગાંધીએ હજુ પણ જી-૨૩ જૂથની ઉપેક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે. દરમિયાન રાહુલ ગાંધી તેમના વિશ્વાસુ સાથીઓ કે.સી.
માણસની મહેનત અને કુદરતનો સાથ બધું ય કામ લાગ્યું
સુએઝ કેનાલમાં ફસાયેલું જહાજ આખરે નીકળી ગયું..!!
મોદીની બાંગલાદેશ મુલાકાત: તૃણમૂલનો વિરોધ નિરર્થક નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગલાદેશની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોની દષ્ટિએ ભલે ગમે તેટલા ઉમદા હેતુસરની ગણાવાતી હોય, આમ છતાં ભારતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં તેની સામે વિરોધના સૂર ઊઠ્યા છે, તેને સાવ નિરર્થક નહીં ગણાવી શકાય. બાંગલાદેશના સ્વાતંત્ર્યના પચાસ વર્ષની ઉજવણીના સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન બાંગલાદેશ ગયા હતા. એ પ્રસંગની સાર્થકતા વિશે કોઈ વિવાદને સ્થાન ન હોઈ શકે. કેમ કે બાંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનથી સ્વતંત્ર કરવાના પ્રયાસમાં ભારતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી અને પાકિસ્તાન સામે ૧૯૭૧નું યુદ્ધ એ માટે જ લડવું પડ્યું હતું. એ એક અનોખો ઇતિહાસ છે અને એ સાહસિક નિર્ણય માટે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી યશના અધિકારી છે. મોદીએ પણ બાંગલાદેશના સમારોહના તેમના પ્રવચનમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.
મિડિયમ ઇઝ ધી મેસેજ : માધ્યમ મોટું કે સંદેશ?
ગ્રીક દંતકથાઓમાં મીડિયા એક દેવી છે. એનું આજના મોડર્ન શબ્દ મીડિયા’ અર્થાત “કહેવા બતાવવાનું સાધન કે માધ્યમ સાથે કોઈ સામ્ય નથી. છતાં, આધુનિક મીડિયા એક દેવીનો દરજજો તો ભોગવી રહી છે એમાં બેમત નહીં. વાત અહીં ફક્ત સમાચાર માધ્યમોની નથી થઈ રહી; વાત થઈ રહી છે મૉડર્ન મનુષ્યની જિંદગીમાં વ્યાપકપણે પ્રસરી ગયેલા મીડિયા એટલે કે તમામ પ્રકારનાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટની. એમાં વિવિધ ચેનલ, ગીત-સંગીત, ભાતભાતની ગેમ, ઈમેજ, વીડિયો સમેત ઇન્ટરનેટ પરની તમામ પ્રકારની એવી સામગ્રીઓ આવી જાય છે, જે આજના મૉડર્ન માનવના મનના ખોરાકનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. વિશ્વમાં આજે કેટલા પ્રતિશત લોકો એવા હશે, જે ઉપર ગણાવી એ પ્રકારની મીડિયા સામગ્રીનો ઉપભોગ કર્યા વિના એક દિવસ પણ કાઢતા હોય? બહુ જ ઓછા!
ભૂકંપમાં મૃત્યુ પામેલાં ભૂલકાંનું સ્મારક ૨૦ વર્ષે ય અધૂરું
૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં અંજારમાં પ્રભાતફેરી દરમિયાન ૧૮૫ બાળકો સહિત ૨૦૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ લોકોની યાદમાં સ્મારક બનાવવાની વાત તો તે સમયથી જ ચાલે છે, પરંતુ હજુ પણ વાલીઓ સ્મારકની રાહ જોઈ રહ્યાં છે.
મહારાષ્ટ્ર સરકારમાં પવારને પૂછજ્યા વિના કોઈ નિર્ણય લેવાતો નથી
મહારાષ્ટ્રની ત્રણ પક્ષોના જોડાણવાળી સંયુક્ત સરકારમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કરતાં એનસીપીના વડા શરદ પવારનું વધુ ચાલે છે એવી છાપ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને મુંબઈના પૂર્વ કમિશનર પરમવીરસિંહ વચ્ચેના ઘર્ષણ અને વિવાદ પછી વધુ દઢ બની છે.
પડ પાસા પોબાર!
પશ્ચિમ બંગાળમાં ચાર દાયકા પછી જે ચિત્ર ઊપસી રહ્યું છે તેને જોઈને જડ અને ચેતનનું યુદ્ધ કેવું હોય તે ફલિત થઈ રહ્યું છે. જડ શક્તિને તોડવા પહેલાં પણ વિવિધ રંગો એક થયા હતા, પણ સત્તાનું વિકેન્દ્રીકરણ ન થતાં તે ભાંગી પડતાં પહેલાં વિવિધ પક્ષો એક થતાં પછી તેમની શક્તિ તોડવા એક મંચ બન્યું જેમાં એક વિચારધારા નહોતી, પણ લોકોને પરિવર્તન જોઈતું હતું, તેમને સમૂળગો રંગ બદલી લાંબી એકધારી સત્તાનો અંત દેખાડી દીધો હતો.
પંચતત્ત્વ આધારિત ભોજન કરશે અસાધ્ય રોગોનો નાશ
જાતભાતની ચટપટી વાનગીઓ અને વિરુદ્ધ ખોરાકના વધતા જતા ઉપયોગને કારણે લોકોમાં નિતનવી બીમારીઓ દેખા દઈ રહી છે. બીજાઓને જોઈને આરોગવામાં આવતું જંકફૂડ સહિતનું ભોજન ઘણીવાર વ્યક્તિને ગંભીર રોગોનું ઘર બનાવી દે છે. ત્યારે અહીં વાત કરવી છે એક એવી ભોજન પદ્ધતિની, જે અપનાવીને વ્યક્તિ લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકે છે.
સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા
સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા
Southwestern Sizzle
Tucson-based chef Suzana Davila shares her fresh, flavorful take on a traditional Mexican favorite.
Rooted in Flavor
This colorful root-based dish, made with anti-inflammatory turmeric, is the perfect alternative to potatoes or other starchy sides.
Protect Your Lung Health
As we learn more about the long-term impact of Covid-19 on the lungs, keeping this vital organ in top shape is more important than ever.
Soup Perfection
Antioxidant-rich cauliflower lends a potato quality to this creamy soup, while fennel and leeks add extra layers of flavor.
Your Paleo Primer
Done well, the paleo diet is one of the cleanest plans around. Here's how to make it work for you.
Lutein: More Than Meets the Eyes
Don’t pigeonhole this nutrient just for vision health—it’s equally great for preventing heart disease, boosting skin’s radiance, and more.
Bean the Change
When the founders of Beanfi elds married beans with tortilla chips, magic happened. Now the company is growing its product line and helping people satisfy their cravings for crunch in a healthy way.
How Eating Organic Benefits People & Planet
Removing GMOs and pesticides from your diet can take a huge toxic buden from your body- and the planet
DON'T BOOST YOUR IMMUNE SYSTEM, BALANCE IT!
Instead of “boosting” your immune function, which is not always a good thing, focus on fine-tuning your body for optimal immune health.
4 Herbal Tonics to Rejuvenate Your Health
Address imbalances in your body with these quick and easy healing waters made with dried herbs.