અવર મધર કાલી ૧
ABHIYAAN|February 20, 2021
માનવી માટે પરમ ચેતના ઇન્દ્રિયગમ્ય રહે તો કાલી છે તમામ ભેદ'ને ભાવથી પર જાય જીવ તો મા અકાલી છે
ગૌરાંગ અમીન

ઈશ્વર શબ્દમાં પ્રથમ અક્ષર ઈ મુખ્ય તાકાત ધરાવે છે. ઈ બરાબર એમસીક્વેર સૂત્ર ભારત સહિત વિશ્વમાં સૌથી વધુ જાણીતો વિજ્ઞાનનો નિયમ છે. એનર્જી અર્થાત શક્તિ વિના કશું જ અસ્તિત્વમાં ના હોઈ શકે એવું વૈજ્ઞાનિકો માને છે. બાળક શબ્દના મૂળમાં બળ છે. સૌ ઈશ્વરનાં બાળકો છે. સંસાર ઈશ્વરની અભિવ્યક્તિ છે. સને ૧૫૯૦માં અંગ્રેજી ભાષામાં પહેલી વાર એનર્જી શબ્દ અભિવ્યક્તિના બળ તરીકે નોંધાયો હતો. પશ્ચિમમાં ફર્સ્ટ ટાઇમ એરિસ્ટોટલે ગ્રીક ભાષામાં હકીક્ત, વાસ્તવિકતા, સચ્ચાઈ 'ને અસ્તિત્વમાં હોવું એવા અર્થમાં એનર્જીઇઆ શબ્દ વાપરેલો. લાયનિઝ એનર્જીનો અર્થ કહેવાની પ્રથમ વાર કોશિશ કરેલી, શબ્દ થોમસ યંગે ૧૮૦૦ આસપાસ પ્રથમ વાર કામમાં લીધો. જીવંત બળ તરીકે ઓળખાતી એનઈ જુલિયસ, હરમાન ”ને જૂલ દ્વારા લોકોમાં જાણીતી થયેલી કે શક્તિનું સર્જન અને વિસર્જન ના થઈ શકે, કેવળ પરિવર્તન થઈ શકે. હજારની સાલ આસપાસ તંત્રલોક શાસ્ત્રમાં અભિનવગુપ્ત લખી ગયા છે કે હું કે અન્ય કોઈ અસ્તિત્વમાં છે જ નહીં, ફક્ત શક્તિ જ છે.

શક્તિની વાત થાય એટલે દેવી માહાભ્ય એવમ દુર્ગા સપ્તશતી સ્મરણમાં આવી જ જાય જે ઘણા જૂનાં. માર્કન્ડેય ઋષિ પહેલાં ભૃગુ થઈ ગયેલા ને ભૃગુ ઋષિના સમયમાં અભિનવગુપ્તના કાશ્મીરમાં શક્તિની ઉચ્ચ સાધના થતી. શ્રીનગર એમ જ નથી પડ્યું. પીઓકેમાં પીઠ પડદા પાછળ નામ શારદા જતી રહી, પણ, ૨ાજા બાહુલોચને બાંધેલા જમુના બાહુ કિલ્લામાં બાવાલી મા યાને કાલી માતાને મળી શકાય છે. લેહમાં ટેકરા પર છે તો કુપવારા જિલ્લામાં બર્ડર કાલી મંદિર છે. દક્ષિણ છેડે રામેશ્વરમમાં બદ્રકાલીઅમ્માનું મંદિર છે. પશ્ચિમમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવી વાડ ગામ ખાતે ઓછાને ખબર છે એવું સાતમી સદીનું કાલી માતાનું મંદિર આવેલું છે. પૂર્વમાં આસામ ”ને અરુણાચલ પ્રદેશના આદિવાસીઓના જીવનમાં સદીઓથી કાલી માતા કેચાઇખાઇતિ એટલે કે તામ્રસરી માતા તરીકે બિરાજે છે. મધ્યમાં ઇન્દોર હોય કે ભોપાલ હોય કે છિન્દવાડા કે પછી ઉજજૈન, શક્તિ કાલી સ્વરૂપે હાજર છે.

એનર્જી એટલે શક્તિ એ અર્થ આવ્યા પછી એનર્જીના વિષયમાં વિજ્ઞાને પ્રગતિ કરી. ભારતમાં અથવા હિન્દુઓમાં મેટરને એનર્જી આવ્યા એ પહેલાં શિવને શક્તિ હતાં. જો કોઈ માણસના સંદર્ભની વાત ના હોય તો શક્તિ શબ્દ આંખ સામે આવે, કાને પડે કે વિચારમાં આવે એટલે માતાજી સ્મરણમાં આવે. એ સાથે કે એ સિવાય જો કોઈ અવાજ બંધ બેસે તો એ છે ગર્જનાને જો કોઈ આકાર ફિટ થાય તો એ છે વીજળી, પ્રકાશનું વિભાજન કરતાં લાલ રંગ ટોચ પર દેખાય બાકી કુલ કે મૂળ પ્રકાશ સફેદ હોય. શ્વેત વસ્ત્રમાં સુશોભિત દેવોના રાજા ઇન્દ્રનું હથિયાર વજ વીજળીના ધોળા ધબકાર ધડકાવે. ઇન્દ્રની શક્તિ ગાજે કાળા ભમ્મર વાદળા પર. સામે પણ જે મહાશક્તિમાન છે તે શ્યામ રંગના કૃષ્ણ. ગોવર્ધન ધારણ કરતી વખતે તમામ બાજુ અંધકાર વ્યાપેલો હોય છે. કાળો રંગ. વરસાદ સફેદી ચમકાવતો. યમુના કાળી. માખણ ધોળું. કાલિ નાગ કાળો બલરામજી ગોરા.

શક્તિનું સ્વરૂપ બદલાઈ શકે અને બદલાય છે. રાધા શ્વેત વર્ણી. શ્વેત અને શ્યામનું બંધ એવમત અતિરોચક છે. અંગ્રેજીમાં હોલ શબ્દ સ્પેલિંગ બદલાય એમ અર્થ બદલે છે. હોલ એટલે છિદ્ર કે કાણુ કે દ્વાર કે દર. હોલ એટલે પૂર્ણ કે કુલ. વિજ્ઞાન કહે છે, સફેદ-છિદ્ર એટલે કે વ્હાઇટ-હોલ જેમાંથી મેટર, એનર્જી ને પ્રકાશ બહાર નીકળી શકે. વ્હાઇટ-હોલમાંથી બધું મુક્ત થાય. વ્હાઇટ-હોલ પોતાનામાં કશું જ ના રાખે. છતાં એ અપને આપમાં પૂર્ણ રહે. વ્હાઇટ-હોલ પોતાના તરફ ખેંચતા ગુરુત્વાકર્ષણ બળ વિષે અજાણ હોય. સ્વ-ભાવ જેવું કશું પણ ગણો તો અસ્પૃહા. અમોહ. ટોટલ પર-ભાવ. રાધાને કેવળ કૃષ્ણ જ દેખાય. રાધા માટે બધું જ કૃષ્ણ. વ્હાઇટ હોલ માટે બધું જ બ્લેક-હોલ. બ્લેક-હોલ એટલે એવું છિદ્ર જેમાં બધું જ સમાઈ જાય. સૌથી ગુરુ કહેવાય એવું શત પ્રતિશત ગુરુત્વાકર્ષણ બળ અતિસક્રિય બ્લેક-હોલ ગમે તેવા પ્રચંડ પ્રકાશને શોષી લે. બ્લેક-હોલ કેવળ ગુરુતમ ના કહી શકાય. એ અંતિમ અને પ્રથમ માતા છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

માનવીનો માનીતો મોર

દરેક જીવ કુદરતનો વહાલો ને પોતાની રીતે સારો છે

1 min read
ABHIYAAN
April 10, 2021

રાહુલ ગાંધીના નવા વિશ્વાસ જીતેન્દ્રસિંહ

કોગ્રેસના વિદ્રોહ જૂથ જીિ-૨૩ના બળવાખોરો સાથે સમાધાન કરવા માટે સોનિયા ગાંધીએ અંબિકા સોનીને મધ્યસ્થી તરીકે આગળ વધવા જણાવ્યું હોવા છતાં રાહુલ ગાંધીએ હજુ પણ જી-૨૩ જૂથની ઉપેક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે. દરમિયાન રાહુલ ગાંધી તેમના વિશ્વાસુ સાથીઓ કે.સી.

1 min read
ABHIYAAN
April 10, 2021

માણસની મહેનત અને કુદરતનો સાથ બધું ય કામ લાગ્યું

સુએઝ કેનાલમાં ફસાયેલું જહાજ આખરે નીકળી ગયું..!!

1 min read
ABHIYAAN
April 10, 2021

મોદીની બાંગલાદેશ મુલાકાત: તૃણમૂલનો વિરોધ નિરર્થક નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગલાદેશની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોની દષ્ટિએ ભલે ગમે તેટલા ઉમદા હેતુસરની ગણાવાતી હોય, આમ છતાં ભારતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં તેની સામે વિરોધના સૂર ઊઠ્યા છે, તેને સાવ નિરર્થક નહીં ગણાવી શકાય. બાંગલાદેશના સ્વાતંત્ર્યના પચાસ વર્ષની ઉજવણીના સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન બાંગલાદેશ ગયા હતા. એ પ્રસંગની સાર્થકતા વિશે કોઈ વિવાદને સ્થાન ન હોઈ શકે. કેમ કે બાંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનથી સ્વતંત્ર કરવાના પ્રયાસમાં ભારતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી અને પાકિસ્તાન સામે ૧૯૭૧નું યુદ્ધ એ માટે જ લડવું પડ્યું હતું. એ એક અનોખો ઇતિહાસ છે અને એ સાહસિક નિર્ણય માટે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી યશના અધિકારી છે. મોદીએ પણ બાંગલાદેશના સમારોહના તેમના પ્રવચનમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

1 min read
ABHIYAAN
April 10, 2021

મિડિયમ ઇઝ ધી મેસેજ : માધ્યમ મોટું કે સંદેશ?

ગ્રીક દંતકથાઓમાં મીડિયા એક દેવી છે. એનું આજના મોડર્ન શબ્દ મીડિયા’ અર્થાત “કહેવા બતાવવાનું સાધન કે માધ્યમ સાથે કોઈ સામ્ય નથી. છતાં, આધુનિક મીડિયા એક દેવીનો દરજજો તો ભોગવી રહી છે એમાં બેમત નહીં. વાત અહીં ફક્ત સમાચાર માધ્યમોની નથી થઈ રહી; વાત થઈ રહી છે મૉડર્ન મનુષ્યની જિંદગીમાં વ્યાપકપણે પ્રસરી ગયેલા મીડિયા એટલે કે તમામ પ્રકારનાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટની. એમાં વિવિધ ચેનલ, ગીત-સંગીત, ભાતભાતની ગેમ, ઈમેજ, વીડિયો સમેત ઇન્ટરનેટ પરની તમામ પ્રકારની એવી સામગ્રીઓ આવી જાય છે, જે આજના મૉડર્ન માનવના મનના ખોરાકનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. વિશ્વમાં આજે કેટલા પ્રતિશત લોકો એવા હશે, જે ઉપર ગણાવી એ પ્રકારની મીડિયા સામગ્રીનો ઉપભોગ કર્યા વિના એક દિવસ પણ કાઢતા હોય? બહુ જ ઓછા!

1 min read
ABHIYAAN
April 10, 2021

ભૂકંપમાં મૃત્યુ પામેલાં ભૂલકાંનું સ્મારક ૨૦ વર્ષે ય અધૂરું

૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં અંજારમાં પ્રભાતફેરી દરમિયાન ૧૮૫ બાળકો સહિત ૨૦૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ લોકોની યાદમાં સ્મારક બનાવવાની વાત તો તે સમયથી જ ચાલે છે, પરંતુ હજુ પણ વાલીઓ સ્મારકની રાહ જોઈ રહ્યાં છે.

1 min read
ABHIYAAN
April 10, 2021

મહારાષ્ટ્ર સરકારમાં પવારને પૂછજ્યા વિના કોઈ નિર્ણય લેવાતો નથી

મહારાષ્ટ્રની ત્રણ પક્ષોના જોડાણવાળી સંયુક્ત સરકારમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કરતાં એનસીપીના વડા શરદ પવારનું વધુ ચાલે છે એવી છાપ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને મુંબઈના પૂર્વ કમિશનર પરમવીરસિંહ વચ્ચેના ઘર્ષણ અને વિવાદ પછી વધુ દઢ બની છે.

1 min read
ABHIYAAN
April 10, 2021

પડ પાસા પોબાર!

પશ્ચિમ બંગાળમાં ચાર દાયકા પછી જે ચિત્ર ઊપસી રહ્યું છે તેને જોઈને જડ અને ચેતનનું યુદ્ધ કેવું હોય તે ફલિત થઈ રહ્યું છે. જડ શક્તિને તોડવા પહેલાં પણ વિવિધ રંગો એક થયા હતા, પણ સત્તાનું વિકેન્દ્રીકરણ ન થતાં તે ભાંગી પડતાં પહેલાં વિવિધ પક્ષો એક થતાં પછી તેમની શક્તિ તોડવા એક મંચ બન્યું જેમાં એક વિચારધારા નહોતી, પણ લોકોને પરિવર્તન જોઈતું હતું, તેમને સમૂળગો રંગ બદલી લાંબી એકધારી સત્તાનો અંત દેખાડી દીધો હતો.

1 min read
ABHIYAAN
April 10, 2021

પંચતત્ત્વ આધારિત ભોજન કરશે અસાધ્ય રોગોનો નાશ

જાતભાતની ચટપટી વાનગીઓ અને વિરુદ્ધ ખોરાકના વધતા જતા ઉપયોગને કારણે લોકોમાં નિતનવી બીમારીઓ દેખા દઈ રહી છે. બીજાઓને જોઈને આરોગવામાં આવતું જંકફૂડ સહિતનું ભોજન ઘણીવાર વ્યક્તિને ગંભીર રોગોનું ઘર બનાવી દે છે. ત્યારે અહીં વાત કરવી છે એક એવી ભોજન પદ્ધતિની, જે અપનાવીને વ્યક્તિ લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકે છે.

1 min read
ABHIYAAN
April 10, 2021

સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા

સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા

1 min read
ABHIYAAN
March 27, 2021
RELATED STORIES

$1,400 STIMULUS CHECKS HELPED MARCH RETAIL SALES SOAR 9.8%

Newly vaccinated and armed with $1,400 stimulus checks, Americans went on a spending spree last month, buying new clothes and going out to eat again.

2 mins read
Techlife News
Techlife News #494

BIG-BUSINESS PUSHBACK AGAINST VOTING MEASURES GAINS MOMENTUM

Big business has ratcheted up its objections to proposals that would make it harder to vote, with several hundred companies and executives signing a new statement opposing “any discriminatory legislation.”

4 mins read
Techlife News
Techlife News #494

THE DISABLED HOPE THEIR OSCAR MOMENT CAN BECOME A MOVEMENT

Right down to its production design, the Oscars have not always felt like the most welcoming place for the disabled.

5 mins read
Techlife News
Techlife News #494

A $1.2 BILLION LOSS FOR DELTA, BUT RECOVERY IS ON THE RADAR

Delta Air Lines lost $1.2 billion in the first quarter, more than expected, but executives said Thursday that the airline could be profitable by late summer if the budding recovery in air travel continues.

3 mins read
Techlife News
Techlife News #494

USERS COULD SOON HIDE ‘LIKE' COUNTS ON INSTAGRAM, FACEBOOK

The tiny red hearts that appear under Instagram photos of kids, kittens and sandwiches can be a source of stress for many users, an insidious way of measuring self-worth and popularity.

1 min read
Techlife News
Techlife News #494

DRIVERS WANTED: RECORD DEMAND AT UBER AS VACCINATIONS RISE

Uber is offering sign-up bonuses and other incentives for drivers as it faces record demand for rides and meal delivery.

2 mins read
Techlife News
Techlife News #494

US RECOMMENDS ‘PAUSE' FOR J&J SHOTS IN BLOW TO VACCINE DRIVE

The U.S. recommended a “pause” in use of the single-dose Johnson & Johnson COVID-19 vaccine to investigate reports of rare but potentially dangerous blood clots, setting off a chain reaction worldwide and dealing a setback to the global vaccination campaign.

5 mins read
Techlife News
Techlife News #494

COINBASE SOARS IN MARKET DEBUT, VALUED NEAR $86 BILLION

Coinbase made a rousing debut on Wall Street Wednesday, with shares of the digital currency exchange rising as high as $429, briefly giving it a market value over $100 billion.

3 mins read
Techlife News
Techlife News #494

GOOGLE EARTH ADDS TIME LAPSE VIDEO TO DEPICT CLIMATE CHANGE

The Google Earth app is adding a new video feature that draws upon nearly four decades of satellite imagery to vividly illustrate how climate change has affected glaciers, beaches, forests and other places around the world.

2 mins read
Techlife News
Techlife News #494

The Food Fight in Fake Meat

Beyond Meat was an early leader. But rival Impossible Foods and others want to eat its lunch

6 mins read
Bloomberg Businessweek
April 19, 2021