“આંસુ” હવે મન જ નહીં, તનની હાલત પણ બયાન કરશે?
ABHIYAAN|February 27, 2021
આંસુ આમ તો લાગણી સાથે જોડાયેલો વિષય છે. જેવી માણસની મનોસ્થિતિ, એવા આંસુના પ્રકારો એમ જ નથી પડ્યા હર્ષનાં આંસુ, શોકનાં આંસુ અને દંભીઓ માટે મગરનાં આંસુ” શબ્દ પ્રયોગ જાણીતો છે. ટૂંકમાં, વ્યક્તિનાં આંસુ તેની મનોસ્થિતિનો તાગ મેળવી આપતાં હતાં, પણ હવે એ દિવસ દૂર નથી જ્યારે માણસનાં આંસુ તેના મનની સાથે તનની તંદુરસ્તી પણ બતાવી આપે.
નરેશ મકવાણા,

કોઈનાં ભીનાં પગલાં થાશે એવો એક વરતારો છે,

સ્મિત ને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે?

ગુજરાતી ગઝલવિશ્વના ક્લાસિક શાયર સૈફ પાલનપુરીએ વર્ષો પહેલાં લખેલી આ પંક્તિઓ આટલા વર્ષે પણ પ્રેમીઓની મૂંઝવણને આબાદ રીતે ઝીલે છે. ગમતી વ્યક્તિની હાજરી અને ગેરહાજરીમાં દિલમાં જેવી લાગણીઓ પેદા થાય એ મુજબ આપણુ લાગણીતંત્ર વર્તે છે. અહીં શાયરે સ્મિત અને આંસુ વડે બે જુદી-જુદી પરિસ્થિતિને રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. આંસુઓની કિંમત ભાવનાત્મક રૂપે જ નહીં, વૈજ્ઞાનિકરૂપે પણ વધી ગઈ છે. થોડુંઘણુ રોવું આરોગ્ય માટે પણ સારું માનવામાં આવે છે. એક સંશોધન મુજબ રોવાથી માનસિક તણાવ ઓછો થાય છે એટલે અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર મનભરીને રોઈ લેવું જોઈએ. રોવાથી આંસુઓ દ્વારા એવા હોર્મોન નીકળે છે જેનાથી માનસિક તણાવ ઓછો થાય છે. આ સ્ત્રાવોને સ્ટ્રેસ હોર્મોન કહેવામાં આવે છે. આ સિવાય રોતી વખતે શરીરમાં ઇન્ડોમૉર્ફિન નામનો હોર્મોન પેદા થાય છે જેનાથી મન હળવું થઈ જાય છે અને આપણને સારું લાગે છે. જો તમે દુઃખી છો અને કોઈ કારણોસર રોઈ નથી શકતાં તો એ સ્થિતિમાં તમારું મન ભારે રહે છે. તમે પોતે પણ એકથી વધુ વખત આ બાબત નોટિસ કરી હશે કે લાગણીઓને દબાવીને રાખવાથી વ્યક્તિને શારીરિક રીતે નુકસાન પહોંચે છે. તે બહારથી દેખાતું નથી, પણ અંદરખાને ખાસ કરીને સ્ત્રાવોને આધારે નુકસાન કરે છે અને તેનાથી હાઈ બ્લડપ્રેશરની પરિસ્થિતિ પેદા થઈ શકે છે. જોકે એનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિને ધમકાવીને કે દુ:ખ પહોંચાડીને તેને રોવડાવવામાં આવે.

આંસુ વિશે આટલી વાત જાણ્યા પછી મૂળ વાત પર આવીએ. હાલમાં જ માણસનાં આંસુને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આમ તો આંસુ અનેક પ્રકારનાં હોય છે હર્ષનાં આંસુ, દુઃખનાં આંસુ, મગરનાં આંસુ વગેરે. પણ વાત મેડિકલ સાયન્સની છે એટલે સ્વાભાવિક રીતે જ તેમાં આંસુની પરિભાષા થોડી જુદી હોવાની. અહીં લાગણી નહીં પણ તેનું બંધારણ જોવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે આંસુ વુકોઝ, પ્રોટીન, પાણી, મીઠું અને અમુક પરમાણુઓનું એક જટિલ મિશ્રણ હોય છે અને તેમાં વ્યક્તિની મનોસ્થિતિને નજીકથી સમજવાની અનેક શક્યતાઓ રહેલી છે, પણ હાલમાં જ થયેલા એક સંશોધન મુજબ આંસુ મનની સાથે તન એટલે કે શરીરની બીમારીઓ વિશે પણ આપણને સાવધાન કરે એ દિવસ દૂર નથી.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા

સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા

1 min read
ABHIYAAN
March 27, 2021

હોમ લોન લેતી વખતે કઈ બાબતોનો ખ્યાલ રાખશો?

સામાન્ય રીતે આપણે ત્યાં નોકરિયાત વ્યક્તિ લોન લઈને જ ઘર ખરીદી શકે છે. જો તમે પણ નોકરી કરો છો અને પોતાના સપનાનું ઘર ખરીદવા ઇચ્છો છો તો તેને હોમ લોન થકી પૂર્ણ કરી શકો છો. હોમ લોન લેવી જિંદગીના બહું મોટા નિર્ણયો પૈકીનો એક છે. માટે જ તેમાં કેવા પ્રકારની તકેદારીઓ રાખવી તે જાણી લો.

1 min read
ABHIYAAN
March 27, 2021

ઘરની પસંદગીમાં મહિલાઓની પ્રાથમિકતા

મહિલાઓ માટે ઘર ચાર દીવાલની ઇમારત નથી હોતી, એક સપનું હોય છે, જેને એ હોંશે હોંશે સજાવતી રહે છે, જીવનપર્યત. આમેય મકાનને ઘર બનાવવાનું કામ મહિલા જ કરતી હોય છે. ખેર, જ્યારે પણ ઘર ખરીદવાની વાત આવે ત્યારે મહિલાઓના દષ્ટિકોણને હંમેશાંથી પ્રાથમિકતા આપવામાં આવે છે. સૌથી ઉપર હોય તો તે પોતાનું મકાન છે. દરેક મહિલા એમ ઇચ્છે છે કે નાનું-મોટું પરંતુ પોતાનું મકાન હોવું જરૂરી છે. સાથે જ જ્યારે મકાનની પસંદગી કરે છે, ત્યારે તેમાં નાની-મોટી અનેક બાબતોને મહત્ત્વ આપે છે.

1 min read
ABHIYAAN
March 27, 2021

વેક્સિનાવાલી હોલી આઈ રે!

'વેક્સિન લેવત નંદલાલ સેન્ટરમેં... વેક્સિન લેવત નંદલાલ.'

1 min read
ABHIYAAN
April 03, 2021

બાટલા હાઉસ એન્કાઉન્ટર રાજકારણીઓ શું શીખશે?

દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટર પ્રકરણમાં પોલીસ ઇન્સપેક્ટર એમ.સી. શર્માની હત્યાના ગુનામાં ઇન્ડિયન મુજાહિદીનના ત્રાસવાદી આરિઝ ખાનને દિલ્હીના અધિક સેશન્સ જજ સંદીપ યાદવે ફાંસીની સજા આપી છે.

1 min read
ABHIYAAN
March 27, 2021

સર્વવ્યાપી બહુરૂપી અગ્નિ

હોળી કે શબ્દની હિસ્ટ્રી શોધીએ તો વિદિત થાય છે કે, ઓગણીસમી સદીના સંસ્કૃત પંડિત રાધાકાન્ત દેવ દ્વારા નિર્મિત “શબ્દકલ્પદ્રુમ કોશમાં ‘હોલા'નો એક અર્થ વસંતોત્સવ આપવામાં આવ્યો છે. એ જ કોશમાં ‘હોલાકનો અર્થ મળે : હવનમાં અરધું પકાવેલું ધાન્ય. હુત એટલે હોમવું પરથી હોળીને 'હુતાશની” પણ કહેવાય છે.

1 min read
ABHIYAAN
April 03, 2021

વિવિધ રંગભૂમિનું કેન્દ્રબિંદુ બની રહેલું અમદાવાદ

દુનિયાભરમાં થિયેટર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૭મી માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઊજવાય છે. આ પ્રસંગે અહીં વાત કરવી છે અમદાવાદ શહેરમાં વધતી જઈ રહેલી થિયેટર પ્રવૃત્તિઓની. નિષ્ણાતોના મતે છેલ્લા એક દાયકામાં અહીં જે રીતે વિવિધ રંગભૂમિઓને આવકાર મળી રહ્યો છે તે જોતાં એ દિવસ દૂર નથી જ્યારે અમદાવાદ દેશભરની વિવિધ થિયેટર એક્ટિવિટીનું હબ હશે. ચાલો જાણીએ આ બાબતમાં કેટલું તથ્ય છે.

1 min read
ABHIYAAN
April 03, 2021

ઘર ખરીદતાં પહેલાં જરૂરી છે હોમ વર્ક

કહેવાય છે કે પૃથ્વીનો છેડો ઘર. વાત સાચી છે. વ્યક્તિ આખી દુનિયામાં ગમે ત્યાં ફરે પણ જ્યારે તેને સુરક્ષા અને શાંતિનો વિચાર આવે ત્યારે ઘર યાદ આવતું હોય છે. ઘરે આવીને વ્યક્તિ પોતાની જાતને સૌથી સુરક્ષિત અનુભવે છે. તેથી જ ઘર લેવું એ હંમેશાંથી ચિંતન અને મનનનો વિષય રહ્યો છે. આડેધડ નિર્ણય લઈને ઘર ખરીદવા કરતાં યોગ્ય માહિતી મેળવીને ઘર ખરીદવું હવે જરૂરી બની ગયું છે. તેથી જ ઘર ખરીદતાં પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની વાત આપણે કરવાના છીએ.

1 min read
ABHIYAAN
March 27, 2021

ચૂંટણીમાં આર્થિક પેકેજ આપવાની સ્પર્ધા અયોગ્ય

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી છે. જયાં એકથી વધુ તબક્કામાં મતદાન છે એવા પશ્ચિમ બંગાળ, આસામમાં પ્રથમ તબક્કાના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. વેગવાન ચૂંટણી પ્રચાર ઝુંબેશની સાથે રાજકીય પક્ષોના મેનિફેસ્ટો, ચૂંટણી ઢંઢેરા, સંકલ્પ પત્ર જાહેર થયા છે. ચૂંટણી પ્રક્રિયાનું આ પણ એક અનિવાર્ય અંગ છે.

1 min read
ABHIYAAN
April 03, 2021

ઉપાસક અને સર્જક કથકલી ગુરુ ચેમાન્ચેરી કુન્દરમણ નાયર

ચમાર્ચેરી કુનહીરામણ નાયર. શાસ્ત્રીય નૃત્યના રસિકો માટે આ નામ નવું નહીં હોય. બીજા કેટલાને ખ્યાલ હશે તેનો ખ્યાલ નથી. ગુરુચમાન્યરી કુન્દરમણ નાયરે કથકલી નૃત્યમાં અતુલનીય યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૧૭માં તેમણે કલા ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ પદ્મશ્રીના ખિતાબથી તેમને સન્માનવામાં આવ્યા હતા. ટૂંકી માંદગી બાદ તેઓ થોડા દિવસો પહેલાં નિધન પામ્યા. કેટલાં વર્ષે, ૧૦૪ વર્ષે. ૧૪મા વર્ષે સ્ટેજ પર પહેલીવાર કથકલી નૃત્ય પ્રસ્તુત કરનારા ગુરુ નાયરે એંસી વર્ષ સુધી અવિરત યોગદાન આપ્યું અને આખરે હવે દુનિયાને અલવિદા કહ્યું.

1 min read
ABHIYAAN
March 27, 2021
RELATED STORIES

Ryzen 5000 failure rates: We reality‑check the claims

Problems with bad Ryzen chips may be overblown.

4 mins read
PCWorld
April 2021

Microsoft Surface Pro 7+ : A giant leap in graphics performance

It’s the most potent upgrade the Surface Pro line has offered in years.

10+ mins read
PCWorld
April 2021

DIANA DEATH FLICK IS ULTIMATE REVENGE!

Palace terrified Hollywood's royal power couple will bankroll project

2 mins read
National Enquirer
April 19, 2021

How to create strong, secure passwords by learning how to crack them

It gets harder to crack a password if it’s 10 characters or longer—but complexity matters too, of course.

10 mins read
PCWorld
April 2021

TIM OD'S ON GYM!

Stays sober by getting ripped

2 mins read
National Enquirer
April 19, 2021

CorelDraw Graphics Suite 2021 makes life easier for artists working remotely

CorelDraw Graphics Suite 2021 is here with new features for remote work.

2 mins read
PCWorld
April 2021

MORMON CHURCH SUED FOR $100 BILLION CHARITY SCAM!

Outraged member charges donations used to build insurance & property empire

2 mins read
National Enquirer
April 19, 2021

HOW GOOGLE COULD TURN ANDROID INTO JUST ANOTHER SUBSCRIPTION

WITH A SMALL CHANGE TO PHOTOS, GOOGLE COULD BE UPENDING THE WAY WE THINK ABOUT ANDROID UPDATES.

4 mins read
PCWorld
April 2021

DANNY MASTERSON: THEY'RE AFTER ME!

DESPERATE Danny Masterson and his lawyers believe they are victims of anti-Scientology bias and cannot get a fair trial in his Los Angeles rape case, according to sources close to the scandal-scarred actor!

1 min read
National Enquirer
April 19, 2021

HOW FRAME WORK PLANS TO BREAK THE CURSE OF UPGRADEABLE LAPTOPS

THIS SMALL STARTUP THINKS IT CAN PULL OFF SOMETHING NO PC MAKER HAS EVER ACHIEVED.

8 mins read
PCWorld
April 2021