આયુર્વેદનો સાક્ષાત્કાર: બેભાન દર્દીને નસ્ય ચિકિત્સા મોતના મુખમાંથી બહાર લઈ આવી!
Life Care|Life Care News, 153 Issue, 10th December 2021
૨ દિવસ કોમામાં રહ્યા બાદ આયુર્વેદિક સારવારના પરિણામે આરણભાઇ ભાનમાં આવ્યા અને કહ્યું "મારે કોલ્ડ્રીંક પીવી છે"
અમિતસિંહ ચૌહાણ

પ્લેટલેટસ આયુર્વેદ સારવાર પૂર્વે માત્ર ૧૫૦૦૦ હતા તે માત્ર ૧૫ દિવસની આયુર્વેદ સારવાર બાદ ૯૦૦૦૦એ પહોંચ્યા

મોતના મુખમાંથી બહાર આવ્યા બાદ હવે દર્દી અરુણભાઈની આયુર્વેદ પદ્ધતિથી કમળી અને લિવરની સારવાર શરુ થઇ

ત્રણ વર્ષથી દાંતમાં દુખાવો અને લીવરની તકલીફના કારણે અરૂણભાઇ પેઇનકિલર લેતા હતા જેની આડઅસરના કારણે લીવર ફેઇલ થઇ ગયું હતું

અંતે કમળામાંથી કમળો થઇ જતા તબીબોએ અરૂણભાઇની જીંદગીના ગણતરીના કલાકો બાકી હોઇ તેમને ઘરે લઇ જઇને સેવા કરવા કહ્યું

૨ દિવસ કોમામાં રહ્યા બાદ આયુર્વેદિક સારવારના પરિણામે આરણભાઇ ભાનમાં આવ્યા અને કહ્યું "મારે કોલ્ડ્રીંક પીવી છે"

"હવે તમે અરૂણભાઇને ઘરે લઇ જાવ અને સેવા કરો ! તેમના બચવાની સંભાવના નથી"... આવા શબ્દો જ્યારે તબીબો દ્વારા અરૂણભાઇના પત્ની અને તેમના પરિવારજનોને કહેવામાં આવ્યા ત્યારે સૌ સ્તબ્ધ થઇ ગયા.

તેઓ ઇમરજન્સી કેરમાંથી અરૂણભાઇને ઘરે લઇ આવ્યા અને ખરેખર વિચારવા લાગ્યા કે હવે અરૂણભાઇ જીવી શકશે નહીં.પરંતુ આ તો વિધી નો ખેલ હજુ બાકી હતો..!

અરૂણભાઇના પુત્ર આયુર્વેદિક તબીબ તરીકે અખંડાનંદ કૉલેજમાં અભ્યાસ કરે છે. તેમણે અખંડાનંદ આયુર્વેદિક કોલેજના તબીબ ડૉ. રામ શુક્લાનો સંપર્ક કરીને સમગ્ર ઘટના વર્ણવી.

ડૉ. રામ શુક્લાએ પણ ક્ષણ ભરનો વિલંબ કર્યા વિના અરૂણભાઇને સારવાર અર્થે અખંડાનંદમાં લઇ આવવા કહ્યું. તેમના પરિવારજનો આયુર્વેદિક ચિકિત્સા માટે અખંડાનંદ આવી પહોચ્યા.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM LIFE CAREView All

સ્વાદિષ્ટ બ્રેડ

બ્રાઉન બ્રેડ બનાવવા માટે અનાજના જાડા લોટનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને બ્રેડ બન્યા પછી પ્રાકૃતિક રૂપથી ભૂરા રંગની થઈ જાય

1 min read
Life Care
April 25, 2022

હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે..

કાકડીનો રસ અથવા તેનો ગર બે નાની ચમચી દૂધના પાઉડર અને ઈંડાના સફેદ ભાગ સાથે મિશ્રિત કરી શકાય

1 min read
Life Care
April 25, 2022

ભાભીજી ઘર પર હૈમાં વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે..

હાઈડ્રેટેડ રહેવા માટે સૌથી સારી બાબત ભરપૂર પાણી પીવું જોઈએ

1 min read
Life Care
April 25, 2022

બાળકોમાં ન થવા દો આયરનની ઉણપ

શું તમારા બાળકોને પૂરતા શું પ્રમાણમાં આયર્ન મળી રહ્યું છે. ઘણાબધા લોકો નાના બાળકોને દાળનું પાણી, ભાત, દૂધ, સેરેલેક વગેરે આપતા તો હોય છે પરંતુ આયર્નયુક્ત ડાયટ ઉપર ફોકસ કરતા નથી. જો કે આયરન મગજના વિકાસથી માંડીને શરીરને ઊર્જા અને મસલ્સના ફંક્શન માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આયરનની ખામીને લીધે શીખવા અને વ્યવહાર સંબંધિત સમસ્યાઓ ઉદભવી શકે છે.

1 min read
Life Care
April 25, 2022

બાલ શિવમાં મૌલી ગાંગુલી ઉર્ફે મહાસતી અનસૂયા કહે છે..

મને બધું જ નૈસર્ગિક અને સેન્દ્રિય ગમે છે: મૌલી ગાંગુલી

1 min read
Life Care
April 25, 2022

ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની ફરહાના ફાતેમા ઉર્ફે શાંતિ મિશ્રા કહે છે..

સપ્તાહમાં કમસેકમ બે વાર ત્વચામાંથી વધુ પડતી ગંદકી અને તેલ કાઢી નાખવા જોઈએ

1 min read
Life Care
April 25, 2022

ગરમીમાં ઠંડક

પેટમાં થતો ગેસ કે એસીડીટી ને દુર કરવા માટે પ્રયોગો દ્વારા ઘણીવાર પાણી જેવા ઝાળા થતા રહે છે. જેનાથી શરીરની અંદર રહેલ પાણી અને મીઠું ઓછું થઇ જાય છે

1 min read
Life Care
April 25, 2022

ઉનાળામાં રાખો વિશેષ કાળજી

ઘૂંટણના ડેડ સેલ્સને હટાવવા માટે એક દિવસ છોડીને એક દિવસે ખાંડ અને લીંબુના મીશ્રણને હળવા હાથે લગાવવું જોઇએ

1 min read
Life Care
April 25, 2022

તમારી આઇસક્રીમમાં સંક્રમણ તો નથીને?

બરફનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. તેના નિર્માણ માટે વિશેષ ધારા ધોરણો મુજબ જ બરફ બનાવવા માટે નું પાણી માત્ર શુદ્ધ જ નહીં પરંતુ તેમાં કલોરિનનું પ્રમાણ પુરતું હોવું જોઇએ. આ ઉપરાંત કાટ રહિત અને સાફ કન્ટેનર તેમજ બરફ જમાવવા માટે નો હોજ ચોખ્ખો હોવો જરૂરી છે. તેમજ આઈસક્રીમ બનાવતી ફેકટરીઓમાં પણ શુદ્ધ ખાધ સામગ્રીનો ઉપયોગ અને પાણીની ક્વોલીટી ઉત્તમ હોવી જોઈએ.

1 min read
Life Care
April 25, 2022

આવી એક્સરસાઇઝ ફાયદાકારક

આપણું શરીર રોજિંદા કામોથી થાકી જાય છે, પરંતુ શરીરના જે ભાગ પર સૌથી વધુ અસર થાય છે તે પણ છે. પણ દરરોજ આપણો વજન ઉપાડે છે. ચાલવું, ઉભા થવું, બેસવું, દોડવું વગેરે દરેક બાબતમાં સહાયક થાય છે. આવામાં, જો પગ માટે થોડીક વિશેષ કસરત કરવામાં આવે છે, તો ખૂબ જ સારું રહે. ફિટનેસ ટ્રેનરના મતે કસરતની જેટલી જરૂર છે તેટલી જ સ્ટ્રેચિંગ પણ જરૂરી છે, આમ, જો તમે દિવસ દરમિયાન થોડીક સ્ટ્રેચિંગ કરો છો, તો તમે ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જ્યાં સુધી પણ સ્ટ્રેચિંગની વાત છે, તો તમારે દરરોજ થોડીક કસરતો કરી શકો છો.

1 min read
Life Care
April 25, 2022