શું કામ બોલીએ છીએ “Hello.… આપણે સૌ જયારે ફોન અથવા મોબાઇલ પર વાતચીત કરીએ છીએ ત્યારે “Hello" દ્વારા જ શઆત કરીએ છીએ. પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે ફોન પર “Hello” જ કેમ બોલીએ છીએ. બીજી કોઈ શબ્દ કેમ નથી બોલતા તો આવો જાણીએ. તેના રસપ્રદ ઈતિહાસ વિશે જેને જાણે ભાગ્યે જ કોઈ જાણતું હશે.
ઓકસફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી પ્રમાણે “hello” શબ્દ જુના જર્મન શબ્દ પ્રમાણે હાલા", હોલા થી બન્યો છે. આ શબ્દ જુના ફ્રાંસિસી અથવા જર્મન શબ્દ “હોલા" થી બન્યું છે. હોલા” નો અર્થ થાય છે, કેમ છો?” હાલચાલ કેવાં છે તમારા? પ્રાચીન સમયમાં આ શબ્દનો ઉપયોગ દરિયાની મુસાફરી સમયે નાવિકો દ્વારા કરવા આવતો હતો. અંગ્રેજ કવિ ચોસરના જમાનામાં એટલે કે ઈ.સ.૧૩૦૦ પછી. આ શબ્દ “હાલો" બની ગયો હતો, અને બસો વર્ષો પછી શેક્સપિયરના જમાનામાં તે હાલું બની ગયો હતો. પછી તે શિકારીઓ તેનો ઉપયોગ કરતા અને થોડો સમય પછી તે બદલાયો અને હળવા, હલ્વા, હોલો બન્યો.
Continue reading your story on the app
Continue reading your story in the magazine
સ્વાદિષ્ટ બ્રેડ
બ્રાઉન બ્રેડ બનાવવા માટે અનાજના જાડા લોટનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને બ્રેડ બન્યા પછી પ્રાકૃતિક રૂપથી ભૂરા રંગની થઈ જાય
હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે..
કાકડીનો રસ અથવા તેનો ગર બે નાની ચમચી દૂધના પાઉડર અને ઈંડાના સફેદ ભાગ સાથે મિશ્રિત કરી શકાય
ભાભીજી ઘર પર હૈમાં વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે..
હાઈડ્રેટેડ રહેવા માટે સૌથી સારી બાબત ભરપૂર પાણી પીવું જોઈએ
બાળકોમાં ન થવા દો આયરનની ઉણપ
શું તમારા બાળકોને પૂરતા શું પ્રમાણમાં આયર્ન મળી રહ્યું છે. ઘણાબધા લોકો નાના બાળકોને દાળનું પાણી, ભાત, દૂધ, સેરેલેક વગેરે આપતા તો હોય છે પરંતુ આયર્નયુક્ત ડાયટ ઉપર ફોકસ કરતા નથી. જો કે આયરન મગજના વિકાસથી માંડીને શરીરને ઊર્જા અને મસલ્સના ફંક્શન માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આયરનની ખામીને લીધે શીખવા અને વ્યવહાર સંબંધિત સમસ્યાઓ ઉદભવી શકે છે.
બાલ શિવમાં મૌલી ગાંગુલી ઉર્ફે મહાસતી અનસૂયા કહે છે..
મને બધું જ નૈસર્ગિક અને સેન્દ્રિય ગમે છે: મૌલી ગાંગુલી
ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની ફરહાના ફાતેમા ઉર્ફે શાંતિ મિશ્રા કહે છે..
સપ્તાહમાં કમસેકમ બે વાર ત્વચામાંથી વધુ પડતી ગંદકી અને તેલ કાઢી નાખવા જોઈએ
ગરમીમાં ઠંડક
પેટમાં થતો ગેસ કે એસીડીટી ને દુર કરવા માટે પ્રયોગો દ્વારા ઘણીવાર પાણી જેવા ઝાળા થતા રહે છે. જેનાથી શરીરની અંદર રહેલ પાણી અને મીઠું ઓછું થઇ જાય છે
ઉનાળામાં રાખો વિશેષ કાળજી
ઘૂંટણના ડેડ સેલ્સને હટાવવા માટે એક દિવસ છોડીને એક દિવસે ખાંડ અને લીંબુના મીશ્રણને હળવા હાથે લગાવવું જોઇએ
તમારી આઇસક્રીમમાં સંક્રમણ તો નથીને?
બરફનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. તેના નિર્માણ માટે વિશેષ ધારા ધોરણો મુજબ જ બરફ બનાવવા માટે નું પાણી માત્ર શુદ્ધ જ નહીં પરંતુ તેમાં કલોરિનનું પ્રમાણ પુરતું હોવું જોઇએ. આ ઉપરાંત કાટ રહિત અને સાફ કન્ટેનર તેમજ બરફ જમાવવા માટે નો હોજ ચોખ્ખો હોવો જરૂરી છે. તેમજ આઈસક્રીમ બનાવતી ફેકટરીઓમાં પણ શુદ્ધ ખાધ સામગ્રીનો ઉપયોગ અને પાણીની ક્વોલીટી ઉત્તમ હોવી જોઈએ.
આવી એક્સરસાઇઝ ફાયદાકારક
આપણું શરીર રોજિંદા કામોથી થાકી જાય છે, પરંતુ શરીરના જે ભાગ પર સૌથી વધુ અસર થાય છે તે પણ છે. પણ દરરોજ આપણો વજન ઉપાડે છે. ચાલવું, ઉભા થવું, બેસવું, દોડવું વગેરે દરેક બાબતમાં સહાયક થાય છે. આવામાં, જો પગ માટે થોડીક વિશેષ કસરત કરવામાં આવે છે, તો ખૂબ જ સારું રહે. ફિટનેસ ટ્રેનરના મતે કસરતની જેટલી જરૂર છે તેટલી જ સ્ટ્રેચિંગ પણ જરૂરી છે, આમ, જો તમે દિવસ દરમિયાન થોડીક સ્ટ્રેચિંગ કરો છો, તો તમે ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જ્યાં સુધી પણ સ્ટ્રેચિંગની વાત છે, તો તમારે દરરોજ થોડીક કસરતો કરી શકો છો.
Ewan Mary's: LOW-KEY NUPTIALS
The couple puts their scandalous past behind them.
BATTER UP!
In a League of His Own
Allison Williams: WEDDING & A BABY!
Get out! Not only did Allison Williams secretly welcome a baby boy with boyfriend Alexander Dreymon, but the proud new parents are also making plans to tie the knot, spills a source.
ALEC BALDWIN: CAUGHT ON TAPE
NEWLY RELEASED EVIDENCE SHOWS THE ACTOR'S REACTION TO THE RUST SHOOTING.
Gwyneth & Brad: SEPARATE LIVES
"She complains all the time that he just can't keep up with her," spills a source.
OLIVIA HUMILIATED BY HER EX!
Sneak Attack? Some in the audience April 26 thought the delivery was part of Olivia's act.
HE'S SO BIG!
NOW 4 YEARS OLD THE DUKE AND DUCHESS OF CAMBRIDGE'S YOUNGEST IS GROWING UP SO FAST.
RETHINKING FAIR PAY
Companies are overhauling compensation amid an uptick in relocations
I'm Too Sexy
IT ISN'T EASY BEING BEAUTIFUL! THESE STARS SAY THEIR GOOD LOOKS HAVE HAMPERED THEIR CAREERS.
MAKING CONTACT
Getting close enough to touch an animal usually isn't a great idea. But in a quiet lagoon on Mexico's Baja Peninsula, the whales are happy to oblige