સાંધાના દુખાવાને અવગણશો નહીં
Life Care|Life Care News, 153 Issue, 10th December 2021
સંધિવાની શરૂઆત ઘૂંટણ, પીઠ અથવા આંગળીઓના સાંધામાં સામાન્ય દુખાવાથી થાય છે, પરંતુ ઘણીવાર લોકો આવા નાના દુખાવાને અવગણે છે.લોકોને કારમાંથી બહાર નીકળતી વખતે, નીચે બેસીને ઉભા થવાથી અચાનક શરૂ થતા પગ અથવા નિતંબનાં દુખાવાને ગંભીરતાથી લેતા નથી. સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે તેમને સંધિવા થવાની ઉંમર હજી નથી, અને પીડાનું કારણ મયas છે. આજાલ નાની ઉંમરના લોકો પણ સંધિવાથી પીડાઈ રહ્યા છે તેવું જોવા મળે છે.સતત કામ, ધુમ્રપાન, તણાવ વગેરેને કારણે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. સંંધિ\વા પરનિયંત્રણ કેવી રીતે મેળવવું તે જાણવા નિષ્ણાતોની વાત સમજવી જોઈએ.

શિયાળાની ઋતુમાં ઘણીવાર સંધિવાથી દુખાવો થવાના કિસ્સાઓ વધે છે, સંધિવાનો દુખાવો લોકોને ખૂબ પરેશાન કરે છે. સામાન્ય રીતે, સંધિવાના બે પ્રકાર હોય છે. પહેલું ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને બીજું રૂમેટોઇડ આર્થરાઇટિસ, લગભગ ૨૦ ટકા યુવાનો પણ તેનાથી પીડાઈ રહ્યા છે.

કલાકો સુધી એક જ સ્થિતિમાં કામ કરવું, ધૂમ્રપાન અને તણાવ તેના મુખ્ય કારણો છે. જો તમે આધેડ વયના છો, તો સંધિવાને ગંભીરતાથી લો, આ ઉંમરે ઓસ્ટિઓઆર્થરાઇટિસ થવાનું જોખમ વધારે છે. આમાં સાંધાના કાર્ટિલેજમાં વિકૃતિ આવી જાય છે. કાર્ટિલેજ સાંધાઓ માટે આઘાત શોષક તરીકે કાર્ય કરે છે.

લક્ષણો દેખાતાની સાથે જ સતર્ક થઇ જાઓ...

જો કમર અને હાડકાંના સાંધામાં જડતા અને સોજા, તીવ્ર દુખાવો, સાંધામાંથી જોરથી અવાજ આવવો, આંગળીઓ અથવા અન્ય ભાગો ફરવા લાગે જેવા લક્ષણો જોવા મળે અને તેના કારણે જો તમે રાત્રે યોગ્ય રીતે સૂઈ શકતા ન હો, તો સતર્ક થઇ જાઓ. આ રોગની શરૂઆતમાં સાંધામાં જડતાથી દુખાવો થાય છે. થોડા સમય પછી સાંધામાં તીવ્ર દુખાવો થવા લાગે છે અને સોજો આવવા લાગે છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો શરીરના વજનને નિયંત્રિત કરવાનો પ્રયાસ જરૂર કરો અને ડોક્ટરને જરૂર બતાવો.

સંધિવા સામાન્ય રીતે મહિલાઓમાં ૩૫ વર્ષની ઉંમરે અને પુરુષોમાં ૪૦ વર્ષની ઉમર થયા બાદ જોવા મળે છે. આ કારણે લોકોને સીડીઓ ચડવામાં અને ઉતરવામાં દુખાવો થાય છે, નીચે બેસીને ઊભા થવામાં દુખાવો થાય છે. દેશમાં લગભગ ૧૫ થી ૧૮ કરોડ જેટલા લોકો સંધિવાથી પીડાય રહ્યા છે. દર વર્ષે તેમાં આર્થરાઇટિસના ૧.૫ કરોડ જેટલા નવા કેસ ઉમેરાઈ જાય છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM LIFE CAREView All

સમર સ્પેશિયલ કૂડ

ગરમીથી રાહત મેળવવા માટે લોકો એસી, કુલરથી માંડીને વિવિધ પ્રકારના ઠંડા પીણાનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આના દ્વારા મળતી રાહત થોડા સમય માટે જ હોય છે. તેથી જ ઉનાળાની ઋતુમાં, તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જે લાંબા સમય સુધી તમારા શરીરમાં ઠંડકનો અહેસાસ બનાવી શકે છે. તે શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરી શકે છે. તો આજે અમે તમને એવી શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ડાયટમાં સામેલ કરીને તમે ગરમીથી રાહત મેળવી શકોછો.

1 min read
Life Care
May 10, 2022

ચહેરા પર બરફ ઘસવાના ફાયદા

ચહેરા પર બરફ લગાવવાથી માત્ર ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે પરંતુ તમારા ચહેરાને ઠંડક પણ મળે છે

1 min read
Life Care
May 10, 2022

સમર ટિપ્સ: જાણો પરસેવાની દુર્ગંધને ઓછી કરવાની કુદરતી રીત

શરીરની દુર્ગંધને કારણે ઘણા લોકો પરેશાન થઈ જાય છે અને વિવિધ પ્રકારના ડિઓડરન્ટ કે પાવડર અપનાવે છે, પરંતુ આ સમસ્યાનો ઈલાજ થતો નથી

1 min read
Life Care
May 10, 2022

વાંસ ના જંગલ સાચવનારાઓ ને વળતર

૦ છોટાઉદેપુર વન વિભાગ હેઠળના આરક્ષિત જંગલોમાં પરિપક્વ વાંસ વનોની કટાઈ થી 8 લાખ જેટલા વાંસ દંડા(બાંબુ પોલ્સ) મળ્યા.. ૦ વાંસ વનોના ઉછેર અને રક્ષણમાં યોગદાન આપનારી 19 જેટલી સહભાગી વનીકરણ મંડળીઓ ના સદસ્યો અને સંબંધિત ગામોના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ૩ લાખ બાબું પોલ્સ આપવાનું આયોજન.. ૦ વિતરણનો પ્રારંભ..

1 min read
Life Care
May 10, 2022

જો તમે હીટ સ્ટ્રોકથી બચવા માંગતા હો, તો તમારું માથું ઢાંકીને બહાર જાઓ, આ વર્ષો જૂની રીત છે.

દરેક સંસ્કૃતિમાં, માથું ઢાંકવા માટે અમુક પ્રકારનું સીવેલું અથવા અનસ્ટીચ કાપડ હોય છે. પછી તે ટોપા અને ટોપી હોય કે દુપટ્ટા અને ગમછા હોય.

1 min read
Life Care
May 10, 2022

જો તમે ખાવાના શોખીન છો તો આ શહેરોની અવશ્ય મુલાકાત લો!

ખાવાના ખૂબ જ શોખીન હોય છે ભારતીય લોકો

1 min read
Life Care
May 10, 2022

જલજીરાના ફાયદા

પાણીની અછત ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યા તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં જલજીરાનું પાણી તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે

1 min read
Life Care
May 10, 2022

આઈસ ક્યુબના ફાયદા

ઉનાળામાં ચહેરા પર બરફ લગાવવાથી તે ચહેરા પરની ગંદકી દૂર કરે છે તેમજ રોમ છિદ્રોને ખોલવામાં મદદ કરે છે.

1 min read
Life Care
May 10, 2022

ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સફળતા

> રાજકોટની શાકભાજી વેચતી ગરીબ મહિલા દર્દીના ગળાની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન > અમદાવાદ મેડિસિટી સ્થિત ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ 9 કલાકની જહેમતના અંતે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું > ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂ. 5 લાખના ખર્ચે થતું ઓપરેશન ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) હેઠળ વિના મૂલ્યે થયું > ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ગરીબ દર્દીનું વિના મૂલ્યે ઓપરેશન કરાયું - ડો.શશાંક પંડ્યા, વડા, ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસિટી, અમદાવાદ > મસ્તિષ્ક અને ગળામાં આટલી મોટી ગાંઠ હોવાનું ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં નોંધાયું નથી – ડૉ. પ્રિયાંક રાઠોડ, હેડ એન્ડ નેક ડિપાર્ટમેન્ટ, ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસીટી, અમદાવાદ

1 min read
Life Care
May 10, 2022

કેટલીકવાર બહાર જતી વખતે પરસેવો અને ખંજવાળ શરૂ થાય છે. જ્યારે ત્વચા પર ખંજવાળ આવે છે, ત્યારે તમે તેના પર તમારા નખ ઘસો છો

ઉનાળામાં પરસેવા પછી ખંજવાળ આવે છે, તો આ રીત અપનાવી ને આ સમસ્યા દૂર કરી શકાય

1 min read
Life Care
May 10, 2022
RELATED STORIES

Look Great, Feel Great

Shake off that extra weight

3 mins read
Woman's Day
June - July 2022 / Summer 2022

from the HEART

In my column as your Chief Spiritual Officer, I share a meaningful verse that lifts my spirits and guides me in the right direction. I hope it does the same for you!

1 min read
Woman's Day
June - July 2022 / Summer 2022

Disguise your veggies

Eat Your Vegetables Day will be the day you finally convince your kids (or your spouse) to eat the "yucky" green stuff. Jaclyn London, R.D., host of the food and wellness podcast On the Side, reveals her sneaky strategies.

1 min read
Woman's Day
June - July 2022 / Summer 2022

THE hope squad

We've teamed up with good-news hub Hope Rises to share its most moving and inspiring stories.

7 mins read
Woman's Day
June - July 2022 / Summer 2022

Life lessons

As WD's new Rabbi in Residence, I'll share some ancient and universal Jewish wisdom that I hope will help everyone lead a more beautiful life.

2 mins read
Woman's Day
June - July 2022 / Summer 2022

Sunny day smarts

When temps rise, so does your chance of heart trouble if you're at risk. Suddenly your body has to work harder to maintain its core temp, which can strain the heart and up your risk of heat-related illness. And becoming dehydrated because of excessive sweating or not drinking enough (plus, diuretics are often used as blood pressure meds, making adequate hydration even more challenging) can cause your blood pressure to drop and your heart to beat faster. Here, three biggies for staying heart-healthy in the heat.

1 min read
Woman's Day
June - July 2022 / Summer 2022

I TURNED 19!

Para surfing champion and disability advocate Liv Stone knows how to turn the tide.

1 min read
Woman's Day
June - July 2022 / Summer 2022

Feast of FRIED CHICKEN

Quin Liburd of the blog Butter Be Ready shares her most scrumptious recipes in honor of National Fried Chicken Day.

5 mins read
Woman's Day
June - July 2022 / Summer 2022

15 BUCKET LIST beaches

You'll feel like the luckiest castaway standing on these postcard-perfect shores.

5 mins read
Woman's Day
June - July 2022 / Summer 2022

Velocity Micro Raptor Z55

Scary performance from this overclocked beast

3 mins read
Maximum PC
June 2022