Facebook Pixel Read Newspaper from Best selling Magazines and Newspaper

Poging GOUD - Vrij

Newspaper

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

જૂનો ફોન ખરીદનારે તસવીરો અને વીડિયો મેળવી યુવતીને બ્લેકમેલ કરી

સ્માર્ટ ફોનને ફોર્મેટ કર્યા વગર વેચતા પહેલા ચેતજો સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

બોપલમાં તસ્કરોનો તરખાટ બે સ્થળે લાખોની મતા ચોરાઈ

ચોર આનંદભુવન સોસાયટીમાંથી 2.14 લાખ અને વ્રજ વિહાર શોપિંગ સેન્ટરમાંથી 1.03 લાખની મતા ચોરી ગયા

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

કોર્ટનો આદેશ છતાં સંતાનો ન સોંપનારા પતિ સહિતના સાસરિયાં સામે અપહરણની ફરિયાદ

હાઇકોર્ટના નિર્દેશ બાદ કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરી, મળવાના બહાને સંતાનોને પતિ લઇ ગયો, સાસરિયાંએ ગુમ કર્યા

2 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

એકલા રહેતા આધેડની ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારથી હત્યા

શખ્સ ઘરમાં ઘૂસીને હત્યા કર્યા બાદ બહારથી લોક મારીને જતો રહ્યો હતો

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

આર્કિટેક્ટ સાથે યુવતી બનીને વાત કરનારા ગઠિયાએ 5.95 લાખ પડાવ્યા

લગ્નવાંચ્છુકો મેટ્રિમોનિયલ સાઇટ પર વાત કરી સંપર્ક કેળવતા ચેતજો આંબાવાડીના આર્કિટેક્ટ યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધી

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

સરખેજ પોલીસે જુગારનો અડ્ડો બંધ ન કરાવતા ઝોન-2 LCBએ ક્રોસ રેડ કરી

LCBએ 19 જુગારીની 3.87 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી દારૂ-જુગારની બદી ડામવા પોલીસ કમિશનરની તાકીદ

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

મોટાભાગના કોર્પોરેટરોએ ‘સેન્સ’ પ્રક્રિયામાં કોઇ એકની તરફેણ ટાળી

મેયર સહિતના હોદ્દેદારો માટે ભાજપ હાઈકમાન્ડનો નિર્ણય કોર્પોરેટરોને શિરોમાન્ય કોર્પોરેટરો પાસે ફક્ત મેયરના પદ માટે અને ચેરમેનો વગેરે પાસે સ્ટે.કમિટી માટે અભિપ્રાય મગાયો

2 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

શહેરમાં રખડતાં ઢોર પકડવા મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યુ : 119 પશુ પકડી બતાવ્યા

ઘાસચારાનો જથ્થો જપ્ત કરી ત્રણ લારીવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદના વિઘ્નથી મેચ રદ, બંનેને 1-1 પોઈન્ટ

એશિયા કપની અત્યંત મહત્વની મેચમાં એક ઈનિંગ બાદ રમત પડતી મૂકાઈ

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

લિવ ઈન રિલેશનશિપ લગ્ન સંસ્થાને નષ્ટ કરવાનું પદ્ધતિસરનું પડયંત્ર

ઝાટકણી: લગ્નેત્તર સંબંધોને પ્રોત્સાહન આપવામાં ફિલ્મો અને ટીવી સીરિયલોની ભૂંડી ભૂમિકાઃ અલ્હાબાદ હાઈકોર્ટ

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

કોટક મહિન્દ્રા બેન્કના એમડી અને સીઇઓ પદેથી ઉદય કોટકનું રાજીનામું

બેન્કના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

અમિત શાહ, ગુલામનબી, સુભાષ કશ્યપ સહિત સાત સભ્યનો કમિટીમાં સમાવેશ

‘વન નેશન, વન ઇલેક્શન માટે ભલામણ કરવા રચાયેલી કમિટી જાહેર

1 min  |

September 03, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

પાસપોર્ટ રિન્યૂના બહાને પરિણીતાને સાસરિયાંએ એકલી ભારત મોકલી દીધી

આનંદનગરમાં રહેતી મહિલાની પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ દસેક તોલા દાગીના રાખી લઇ મહિલાને કાઢી મૂકતા આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

અમેરિકામાં ગેલેક્સી રોબોટનો ઉપયોગ કરનાર ચરોતરનાં ડો.પ્રિયા પટેલ વિશ્વનાં પ્રથમ મહિલા

ઇનોવા હેલ્થ એન્ડ સ્કાર કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ તરીકે કાર્યરત

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવા માટે વધુ એક એરક્રાફટનો પ્રારંભ

પ્રદેશ ભાજપ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે - પ્રસ્થાન કરાવાયું

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ખાતરની આડમાં લઈ જવાતો લાખોનો દારૂ અમીરગઢ પોલીસ ચેકપોસ્ટેથી ઝડપાયો

પોલીસે રૂ.16.60 લાખનો દારૂ ગુજરાતમાં ઘુસાડાય તે પહેલાં બે શખ્સોને ઝડપી લીધા

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ગાંધીનગરના ચંદ્રાલા પાસે લકઝરી બસમાંથી દિલ્હીનો શખ્સ પિસ્ટલ-કારતુસ સાથે ઝડપાયો

હિંમતનગર તરફથી આવતાં વાહનોના ચેકીંગ દરમિયાન હથિયાર મળ્યું ચિલોડા પોલીસે કુલ રૂ.28,200નો મુદામાલ કબજે કરી હથિયાર અંગે તપાસ આરંભી

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ગાંધીનગર જિલ્લામાં મગફળીના પાકમાં ઉધઇ અને ધૈણ (ડોળ) જીવાતનો ઉપદ્રવ

છોડના થડ, ડાળી અને ડોડવાને નુકસાન થતું અટકાવવા દવાનો છંટકાવ જરૂરી

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ઈડર ગઢની પાછળનું ખાણકામ બંધ કલેક્ટર-ભૂસ્તર વિભાગનો આદેશ

17 સાઇટને નોટિસ શરતોનો ભંગ કરવા બદલ 6 લીઝધારકોને રૂ. 3.76 કરોડનો દંડ ફટકારાયો

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

મેન્યુફેક્ચરિંગ PMI ઓગસ્ટમાં ફરી વધીને 58.6, કંપનીઓને જંગી ઓર્ડર

કંપનીઓને મળેલા નવા ઓર્ડરનું પ્રમાણ છેલ્લાં 3 વર્ષમાં સૌથી ઝડપી વધ્યું કિંમતોના મોરચે ખર્ચમાં વધારાનું દબાણ વધ્યું, જેની સામે વેચાણ કિંમતમાં પ્રમાણ માં ઓછો વધારો કરાયો

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

વડોદરામાં નશામાં ચૂર મહિલાની પોલીસ સાથે મારામારીના કેસમાં વેપારીને મળી ધમકી

તું દૂર રહેજે, તું ઘરની બહાર નીકળીશ તો, ગમે ત્યારે ગાયબ કરી નાંખીશું

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

અડાલજનાબે મકાનમાંથી તસ્કરો 1.66 લાખની મત્તા ચોરી ગયા

ભાઇને રાખડી બાંધવા ગયેલા બહેનના બંધ ઘરમાં ચોરી

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

સાળંગપુર મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું : ભારેલો અગ્નિ, ભીંતચિત્રો નજીક બેરિકેસ લગાવાયાં

સ્વામી અને હનુમાન ભક્તો વચ્ચે ચકમક, બોટાદનાં મહંતે હથિયાર ઉઠાવ્યું

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારી આખરી પડાવમાં

મેળો: લોકમેળો કોમી એકતાનું ઉદાહરણઃ મુસ્લિમ રાઇડ્સ સંચાલકો-કારીગરોને થાય છે કમાણી :100 જેટલી રાઈડસના એક હજાર કારીગરોને મળી રહી છે રોજગારી

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ઍઈમ્સનો કાર્યભાર સંભાળે તે પહેલાં જ ડો. કથિરીયાનું ચેરમેનપદેથી રાજીનામું પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપ્યું

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપ્યું કે હટાવાયા? ગૌટેકમાં આક્ષેપો નડી ગયાની ચર્ચા

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

સરકારી યુનિવર્સિટીઓ માટેના કોમન એક્ટના વિરોધમાં લડત કાર્યક્રમો શરૂ કરવાની તૈયારી

અધ્યાપક મંડળ 4 સપ્ટેમ્બરે દરેક યુનિવર્સિટીના કુલપતિઓને આવેદનપત્ર આપીને વિરોધ કરશે આગામી દિવસોમાં જુદા જુદા મંડળો દ્વારા અને સંયુક્ત રીતે કાર્યક્રમોની જાહેરાત કરાશે

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

પિતાને લાફો મારવા બાબતે યુવકે તેના મિત્રની હત્યા કરી

માધવપુરા મિલ કમ્પાઉન્ડ સદાવાદ ; પાસેનો બનાવઃ મૃતક અને આરોપી હિસ્ટ્રીશીટર

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

શહેરમાં લૂંટ કરવા બે યુવક તમંચા ને કારતૂસ લાવ્યા, પરંતુ ઝડપાઇ ગયા

તમંચા લઇને દુકાનમાં ગયા પરંતુ અવરજવર વધુ હોવાથી લૂંટ કરી શક્યા નહીં કમિશનરની તાકીદ બાદ ક્રાઇમ બ્રાંચ દારૂ, જુગારના કેસમાં બહાર આવી, ક્વોલિટી કેસ કરવા લાગી

1 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

કસ્ટમ ઓફિસર બનીને લગ્ન કરનારો યુવક હકીકતમાં બંદર પર રખેવાળી કરતો ગાર્ડનીકળ્યો!

સાસરિયાંએ ખોટું બોલી દીકરાના લગ્ન કરાવ્યા બાદ અઠવાડિયામાં ભાંડો ફૂટ્યો યુવતીને લગ્ન બાદ સાચી હકીકતની ખબર પડતા સાસરિયાંઓએ ત્રાસ આપ્યો

2 min  |

September 02, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

વરસાદ નથી છતાં ખાડા પૂરાણ અને રોડ રિસરફેસ કામગીરીના હજુ ઠેકાણાં નથી

અકળાયેલાં કમિશનરે સીએનસીડી ખાતાનાં અધિકારીને તો કડક પગલાં લેવાની ચીમકી આપી દીધી

1 min  |

September 02, 2023