Prøve GULL - Gratis
બાપુનગરમાં તોફાની તત્ત્વોનો ભારે આતંક: બે યુવકને છરીના ઘા ઝીંક્યા, એકનું મોત
SAMBHAAV-METRO News
|March 25, 2025
ગાળો બોલવા જેવી સામાન્ય બાબતમાં લોહિયાળ ખેલ ખેલાયો: પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીની ધરપકડ કરી
-
વસ્ત્રાલમાં તોફાની તત્ત્વોએ મચાવેલી ધમાલ બાદ ગુંડા તત્ત્વોની શાન ઠેકાણે આવી ગઇ હશે તેવું માનવું તદન ખોટું સાબિત થયું છે. બે દિવસ પહેલાં ક્રાઇમ બ્રાંચમાં ગુનેગારોને બોલાવીને પોલીસ કમિશનર જી.એસ. મલિકે સુધરી જવા માટેની સૂચના આપી હતી. તેમ છતાંય કોઇ ફરક પડ્યો નથી. પોલીસની એક્શન બાદ પણ મોડી રાતે બાપુનગર વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાતાં ગુનેગારો વધુ એક વખત મેદાનમાં ઊતર્યા હોય તેવું લાગી રહ્યું છે. મોડી રાતે પાંચ માથાભારે તત્ત્વોએ બે યુવક પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બીજા યુવકની હાલત નાજુક થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકનું મૃત્યુ થતાં કેટલાક કિન્નરોએ પોલીસનો હુરિયો પણ બોલાવતાં વિવાદ સર્જાયો છે.

Denne historien er fra March 25, 2025-utgaven av SAMBHAAV-METRO News.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
ચોમાસા પહેલાં જ રોગચાળાને રોકવા AMCનો‘વોર રૂમ’ એક્ટિવ
૨૭૪ ફૉગિંગ મશીન, ર000નો સ્ટાફ અને હાઈ રિસ્ક વિસ્તારો પર વિશેષ વોચ ૫૭૭ મચ્છર બ્રીડિંગ સ્પોટ્સ શોધી ૮૮ કન્સ્ટ્રક્શન સાઇટ્સ સામે પગલાં લેવાયાં
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
માનસિક તણાવથી મુક્તિ જોઈએ છે? આ ઉપાય કરો
આજના ભાગદોડભર્યા જીવનમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો સ્ટ્રેસ દૂર કરવા માટે મોંઘી દવાઓ કે થેરાપીનો સહારો લેતા હોય છે,
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
ગ્લેમર વર્લ્ડ
‘ગોલમાલ 5'માં કોમેડીનો ડબલ ડોઝ: અજય સાથે અક્ષય!
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
ટીવી પરથી દૂર થયા બાદ લવીના ટંડન OTT પર ધૂમ મચાવી રહી છે
ટીવી ‘શો જોધા અકબર'માં રુકૈયા સુલતાન બેગમની ભૂમિકા નિભાવીને ઘરે-ઘરે જાણીતી બનેલી એક્ટ્રેસ લવીના ટંડનની વધુ કોઈ ઓળખ આપવાની જરૂર નથી.
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
યુવાનીમાં ચેક-ઇન કર્યું, બુઢાપામાં ચેકઆઉટઃ હોટલનું બિલ આવ્યું ૨૧ કરોડ!
દુનિયામાં ઘણી વિચિત્ર કહાણીઓ સાંભળવા મળે છે, પરંતુ પેરિસની આ કહાણી ઘણી અનોખી છે. એક શખ્સ યુવાનીમાં હોટલનો રૂમ બુક કર્યો અને બુઢાપામાં ચેક-આઉટ કર્યું.
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
મોંઘવારીએ માઝા મૂકીઃ પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં રૂ. બેનો વધારો ઝીંકાયો
૧૧ દિવસમાં ચોથી વખત ભાવ વધતાં સામાન્ય જનતાનાં ખિસ્સાં પર અસર
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
૬૫ વર્ષના “દાદા એ ૩૩ વર્ષની છોકરી સાથે લગ્ન કરી ૪૦૦ કરોડની સંપત્તિ આપી દીધી.
દુનિયાભરમાં ઘણા એવા લોકો છે, જેમણે પોતાનાથી નાની ઉમરના પાર્ટનર સાથે લગ્ન કર્યાં છે.
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
હિતેશ બારોટ અમદાવાદના મેયર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની પરિણામના ૩૦મા દિવસે જાહેરાત
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
બે વખત પેરોલ જમ્પ કરવા છતાં પણ હેમંત મોદી ‘ભાગેડુ’ જાહેર ના થયો!
નેશનલ પ્રિઝન પોર્ટલમાં નામ જ નહોતુંઃ જેલ અને પોલીસ વચ્ચેના સંકલનમાં અનેક ગંભીર ખામીઓ બહાર આવી
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
અજબ દુનિયા
કેટ આઈલેન્ડઃ અહીં બિલાડીઓની સંખ્યા માણસોથી ક્યાંય વધારે છે!
1 min
26-05-2026
Listen
Translate
Change font size

