Prøve GULL - Gratis
ગરવી ધરા ગુજરાત ની સફર
Filmfame Magazine
|October 19, 2025
સાપુતારા ગુજરાતનું સ્વર્ગ સમાન હિલ સ્ટેશન
દિવાળીની રજાઓમાં કુદરતની ગોદમાં સાપુતારાની સફર
ગુજરાત રાજયમાં જો કુદરતી સૌંદર્ય અને શાંતિનો સમન્વય જોવો હોય, તો સાપુતારાનું નામ સૌપ્રથમ આવે છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર સરહદે સ્થિત છે. “સાપુતારા” શબ્દનો અર્થ થાય છે “સાપોનું વસવાટ સ્થાન”, પરંતુ આજના ભ્રમયમાં આ સ્થળ કુદરતપ્રેમી પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન બની ગયું છે.
દિવાળીના દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ ઠંડું, સ્વચ્છ અને હરિયાળું હોય છે. આ સમય સાપુતારા જવા માટે સૌથી યોગ્ય ગણાય છે. શહેરની ભાગદોડથી દૂર, શાંતિપૂર્ણ હિલ સ્ટેશનમાં કુદતાની વચ્ચે સમય પસાર કરવો એ એક આનંદદાયક અનુભૂતિ આપે છે. શત્રે દીપાવલીના દીવા અને પહાડોની વચ્ચે ઝળહળતું સાપુતારા અદ્ભુત લાગે છે.
સાપુતારાના આકર્ષણો
સાપુતારા લેક
શહેરના મધ્યમાં આવેલું આ સરસ તળાવ સાપુતારાની ઓળખ છે.
અહીં બોટિંગ, પેડલ બોટ, કે શાંતિથી કાંઠે બેસી કુદરતાનો આનંદ માણી શકાય છે. સાંજના સમયે અહીંનું દૃશ્ય મનમોહક બને છે.
Denne historien er fra October 19, 2025-utgaven av Filmfame Magazine.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Filmfame Magazine
Filmfame Magazine
જીવ ગામની એકતા અને જીવદયા પર બનેલી સશક્ત ફિલ્મ
૧૨મી ડિસેમ્બરે ગુજરાતમાં થશે રિલીઝ
1 min
November 2025 - Second Edition
Filmfame Magazine
પોળો ફોરેસ્ટ એટલે હરિયાળી મધ્યે છુપાયેલું શાંત અને અજોડ પિરપ
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળો કોર્ટે શિયાળાની ઋતુમાં કરવા માટેનું એક મનમોહક સ્થળ છે. અહીં ઘટાદાર જંગલો, પ્રાચીન મંદિશે,વહેતાં ઝરણાં, નદીકિનાશના નજાણ અને ઠંડું, તાજગીભર્યું વાતાવરણ પ્રવાસીઓને કુદરતની નજીક લઇ જાય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય અહીં પ્રવાસ માટે સૌથી સુંદર હોય છે.
1 min
November 2025 - Second Edition
Filmfame Magazine
દશેરા એક અદભુત અને જોરદાર VFX વાળી ફિલ્મ
અલૌકિક અનુભવો અને અદભુત દૃશ્યપ્રભાવની દુનિયામાં લઈ જતી ફિલ્મ 'દશેરા' ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં એક પ્રયોગાત્મક માઇલસ્ટોન સમાન છે. ડાંગના એક વિરલ અને રહસ્યમય ગામના પાદર્વભૂમિ પર રચાયેલ આ ફિલ્મ, ગામની અધિષ્ઠાત્રી વાઘમાતા પ્રત્યેની પ્રગાઢ આસ્થા અને તેમના સાનિધ્યમાં વસતા લોકોના જીવનમાં રહેલા સુખ-સમૃદ્ધિના આશીર્વાદને અદ્દભુત રીતે પ્રસ્તુત કરે છે.
1 min
November 2025 - Second Edition
Filmfame Magazine
પરંપરાની શોભા સાથે આધુનિક એલેગન્સ
2025ની વેડિંગ ફેશન પરંપરા અને આધુનિકતા–બન્નેનું સુંદર, સંતુલિત મિશ્રણ છે.
1 mins
November 2025 - Second Edition
Filmfame Magazine
આવવા દે: પરીક્ષિત તમાલીયા, કુમ્પલ પટેલની જોડી સાથે નવી લવ સ્ટોરી
આવવા દે ફિલ્મ ૨૮ નવેમ્બરે થશે રિલીઝ
1 min
November 2025 - Second Edition
Filmfame Magazine
ગુજરાતી ફ઼િલ્મ કુંડાળુ: દિગ્દર્શનથી લઇ અભિનય સુધ
શેહિત પ્રજાપતિ, સોનાલી લેલે દેસાઈ અને સ્વયમની સાથે વિશેષ સંવાદ
5 mins
November 2025 - Second Edition
Filmfame Magazine
મૂલ્યો શીખવતી જીવનયાત્રા “પ્રવાસ”
બહારના પ્રવાસની એક મંજિલ હોય, પણ ભીતરનો પ્રવાસ અનંત હોય. પ્રવાસ ની આ પરાકાષ્ટા ને સમજાવતી, માંડ માંડ બે છેડાઓ ભેગા કરી ને જીવનનિર્વાહ ચલાવતા પરિવાર ની આપવીતી કહેતી અને વિદ્યાર્થીઓ / બાળકો ને પૈસા નું મૂલ્ય સમજાવતી વાર્તા એટલે 'પ્રવાસ'.
2 mins
November 16, 2025
Filmfame Magazine
કુંડાળું ગુજરાતી સિનેમામાં મોનની પ્રભાવશાળી કહાની હવે થિયેટરમાં
રોહિત પ્રજાપતિના લેખન અને દિગ્દર્શન સાથે, તેમજ ગીત થિયેટરના નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મમાં સોનાલી દેસાઈ, વૈભવ બેનીવાલ, હેપ્પી ભાવસાર સહિતના કલાકારોના અસરકારક અભિનયે કથાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે.
1 min
November 16, 2025
Filmfame Magazine
મિસરી: પ્રેમ અને મીઠાશની તાજગીભરી ફિલ્મ!
જીવનરૂપી થાળ માં પ્રેમ નું ગળપણ એટલે મિસરી; કોન્ટ્રાકટ લવ થી સાચા પ્રેમ સુધી ની સફર એટલે આ મિસરી.
1 mins
November 16, 2025
Filmfame Magazine
અમદાવાદમાં દશેરા ગુજરાતી મૂવીનું ભવ્ય પ્રીમિયર
અમદાવાદમાં ઝગમગતા પ્રીમિયરની વચ્ચે ગુજરાતી સિનેમાના નવા યુગની શરૂઆત
1 min
November 16, 2025
Listen
Translate
Change font size

