Prøve GULL - Gratis

Akram Youth Gujarati - મોબાઈલ એડિક્શન

filled-star
Akram Youth Gujarati
From Choose Date
To Choose Date

Akram Youth Gujarati Description:

BY the Youth, OF the Youth, FOR the Youth.

Spiritual solutions and right undertanding for a happy and successful life.

Magazine by Dada Bhagwan Foundation.

I dette nummeret

વ્યસન એટલે શુ? જે કાર્યની જરાપણ આવશ્યકતા ન હોવા છતાં દેખાદેખીથી,
અનિયત્રિતપણે, સ્વેચ્છાએ અથવા ઈચ્છાવિરુદ્ધ થયા કરે તેનુ નામ વ્યસન.
કોઈ વ્યક્તિ/વસ્તુ વગર ન ચાલે, કોઈ
કાર્ય કે વિચાર કર્યા વગર ન ચાલે તે સઘળાં
વ્યસન છે.
કોઈ વસ્તુ કે પદાર્થ વગર ન ચાલે તો
તે પદાર્થના ગુલામ બન્યા કહેવાઈએ. વસ્તુ કે
પદાર્થના વ્યસન બે રીતે હોઈ શકે. એક તો ચા,
કોફી, તમાકુ, ગુટકા, શરાબ, હેરોઈન વગેરે
જેવા નશીલા પદાર્થો અથવા તો મીઠાઈ,
ફરસાણ કે અન્ય કોઈ પદાર્થ કે જેને ગ્રહણ
કર્યા વગર ચેન ન પડે, તો તે પદાર્થની ગુલામી
થઈ. તેવી જ રીતે પખો, એ.સી., વીજળી,
વાહન કે અન્ય કોઈ સગવડ કે વસ્તુ ન હોય
અને તેના વગર અકળાઈ ઊઠીએ તો તે વસ્તુ
કે સગવડનુ વ્યસન કે ગુલામી થઈ. થોડા
સમયથી આ યાદીમાં ‘મોબાઈલના વ્યસન’નો
μમેરો થયો છે. મોબાઈલ તથા સોશિયલ
મીડિયા સુખનુ અવલબન બની ગયુ છે.
“દરેક સિક્કાની બે બાજુ હોય છે.” મોબાઈલ
ફોનના કેટલાક ફાયદાઓ છે. તેમ છતા, એના
ગેરફાયદાઓ પણ છે જેના માટે સજાગ રહેવુ
જરૂરી છે. આ અકમાં આપણે ‘મોબાઈલ
એડિક્શન’ના લક્ષણો, તેની વિપરીત અસરો,
તેનાથી મુક્ત થવાના μપાયો, વગેરેને
સવિસ્તાર સમજીએ.
ચાલો, આપણે વ્યસનમુક્ત રહેવાનો
પુરુષાર્થ કરી નિરાલબ સુખની અનુભૂતિ
કરીએ.

Nylige utgaver

Relaterte titler

Populære kategorier