Prøve GULL - Gratis
Akram Youth Gujarati - મકે-અપ કપટ

Akram Youth Gujarati Description:
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
I dette nummeret
‘મેક-અપ’નો અર્થ સામાન્ય રીતે ‘કોઈ કદરૂપી વ્યક્તિ અથવા વસ્તુને સુદર દેખાડવાનો પ્રયાસ.’ એટલો જ કરવામાં આવે છે. પણ, હકીકતમાં મેક-અપ જેને આપણે કપટ પણ કહી શકીએ એ આપણા જીવનમાં બીજા ઘણા ભાગ ભજવી જાય છે. જેમકે, થઈ ગયેલી ભૂલને, કોઈને ખબર ન પડે એ રીતે ઢાકી દેવાનો પ્રયત્ન. સ્વાર્થ માટે પોતાના સિવાય બીજાના હિતાહિતનો વિચાર ન કરવાની વૃત્તિ. પોતાના વિચારો, મનોવૃત્તિની અસર ચહેરા કે વર્તનમાં ન દેખાય તે માટેની કોશિષ, વગેરે, વગેરે... સદીઓથી માનવજાત અનેક મહોરા પહેરીને એકબીજાને છેતરવામાં સફળ રહી છે. ક્યારેક સભાનપણામાં તો ક્યારેક બેભાનપણામા, ક્યારેક દેખાવ બદલીને તો ક્યારેક વર્તન બદલીને. આ અકમાં આપણે મેક-અપ એટલે કે કપટને દાદાશ્રીના દ્રષ્ટિકોણથી સમજીએ. તો ચાલો, માણીએ આ અકની અદ્્ભુત સફર.
Nylige utgaver
બદલાની ભાવના ક્ષમા
હું કોણ છું
પીઅર પ્રેશર
આળસ
ઝઘડો
દાદા મારા જીવનમાં
વિનય
મોબાઈલ એડિક્શન
અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પ્યોરીટી
ભારતીય સંસ્કૃતિ ભાગ-૨
ભારતીય સંસ્કૃતિ ભાગ-૧
ધ ઇફેક્ટ ઓફ વર્ડસ
વડીલોની સેવા
કમિટમેન્ટ
બ્રહ્મચર્ય
શંકા
જગત કલ્યાણ
પોઝીટીવ September 2017
મોતની મીલ
લક્ષ્મીજી ના કાયદા
અંત:કરણ
માન
April 2017 પ્રાપ્ત ને ભોગવો
નીરુમાનું આપ્તસિંચન March 2017
કલેશ
આડાઈ
ખાનદાની
I Spread Happiness | November 2016 | અક્રમ યુથ
પાપ પુણ્ય | October 2016 | અક્રમ યુથ