કાયદાની નજરમાં પેટસ લવર
Grihshobha - Gujarati|January 2024
તમે પણ તમારા ઘરમાં પાલતુ પ્રાણીઓને રાખવાના શોખીન છો, તો અહીં જણાવેલી વાત જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે...
શૈલેન્દ્ર સિંહ
કાયદાની નજરમાં પેટસ લવર

શહેરોમાં આજે ‘પેટ્સ લવર્સ’ ની સંખ્યા ખૂબ વધી છે. તેમાં કૂતરા સાથે બિલાડી વગેરે અન્ય પેટ્સ પણ આવે છે. કૂતરાને લઈને ઘણી વાર પાડોશીઓ વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. ઘણી વાર લોકો શોખથી પેટ્સ પાળતા હોય છે, પછી શોખ પૂરો થતા જ તેને રખડતા છોડી દે છે. તેઓ નાના ડોગને રમકડાં જેવા સમજે છે, પરંતુ હવે આવું કરનાર સાવચેત થઈ જાઓ. હવે સરકાર પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમનું કડકાઈપૂર્વક પાલન કરાવવા લાગી છે. પશુઓના અધિકારો માટે મેનકા ગાંધી મોટી લડાઈ લડ્યા છે.

તે જોતા કોઈ પણ ભૂલ કરવી પશુ પાળનાર તે પર ભારે પડી શકે છે. સરકારી કર્મચારી રસ્તા પર રખડતા પશુ પર ભલે ને ધ્યાન ન રાખે, પરંતુ જો પશુ પાળનાર પર કોઈ ફરિયાદ મળશે તો તે પોતાની મનમાની પર ઊતરશે.

લખનૌનો ચર્ચિત પિટબુલ કાંડ

પેટ્સ પાળનારમાં સૌથી વધારે સંખ્યા ડોગ પાળનારની હોય છે. ડોગ જ્યાં રહેતા હોય છે ત્યાં દીકરો આવે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. તે પોતાની માને લઈને હોસ્પિટલ ગયો અને ત્યાં તેને જાણ થઈ કે તેમનું મૃત્યુ થયું છે.

તક જોઈને મહોલ્લાવાળાએ અમિતના કૂતરાઓને બહાર કઢાવવા માટે હોબાળો મચાવી દીધો અને તેના પિટબુલને માનવભક્ષી જાહેર કરી દીધો. પછી નગરનિગમના લોકો આવીને કૂતરાને લઈ ગયા. તેના વ્યવહારને તપાસ્યો. ૧૪ દિવસ પોતાની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રાખ્યો અને કૂતરામાં કોઈ ખરાબ લક્ષણ ન દેખાતા તેના માલિકને પરત સોંપી દીધો. જોકે ત્યાર પછી પણ મહોલ્લાના લોકોને મુશ્કેલી રહી.

આવા કિસ્સા કોઈ એક જગ્યાના નથી. હવે લોકો એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા છે અને ત્યાં પણ ડોગ પાળતા હોય છે, સાથે બિલાડી જેવા બીજા પેટ્સ પણ પાળતા હોય છે. આવા પેટ્સ ઘણા બધા પ્રકારની મુશ્કેલી પેદા કરતા હોય છે. એક તો ખૂબ અવાજ કરતા હોય છે અને ગંદકી પણ કરે છે. બીજું, અજાણ્યા લોકોને જોઈને કરડતા અને ભસતા પણ હોય તેઓ બની ગયા છે. નગરનિગમ પાસેથી તે માટે લાઈસન્સ લેવું પડે છે. તેને સમયાંતરે વેક્સિન અપાવવી પડે છે. ડોગની ટ્રેનિંગ એવી હોવી જોઈએ, જેનાથી તે એવા કામ ન કરે, જેનાથી પાડોશમાં રહેનારને કોઈ મુશ્કેલી ન પડે. જોકે કોલોનીએ પોતપોતાના નિયમો અલગ બનાવ્યા હોય છે. આ સ્થિતિમાં જો તમારે પેટ્સ પાળવા હોય તો સૌપ્રથમ પેટ્સના નિયમોનું પાલન કરો.

この記事は Grihshobha - Gujarati の January 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の January 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 分  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 分  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 分  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 分  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 分  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 分  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 分  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 分  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 分  |
February 2024