મોનસૂનમાં જરૂરી ઈન્ટિમેટ હાઈજીન
Grihshobha - Gujarati|June 2023
મહિલાઓ માટે મોનસૂનમાં ઈન્ટિમેટ હાઈજીનનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે, જાણો આ બાબતે એક્સપર્ટની સલાહ..
મોનસૂનમાં જરૂરી ઈન્ટિમેટ હાઈજીન

મહિલાઓ આજે તમામ ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહી છે, પરંતુ તેઓ શરીર સંબંધિત કોઈ પણ વાતને ખૂલીને બોલી નથી શકતી, પતિને પણ નહીં. અંતરંગ ભાગની કેટલીક બીમારીને તેઓ કોઈને પણ કહી નથી શકતી, તેનું ઉદાહરણ એક લેડી ડોક્ટર પાસેથી સાંભળવા મળ્યું. ૩૫ વર્ષની એક મહિલા ડોક્ટરને પોતાની તકલીફની વાત કહેતા શરમ અનુભવી રહી હતી અને ડોક્ટર તેને ઠપકો આપી રહી હતી, જ્યારે આ મહિલાને ઈંટરનલી કોઈ ગંભીર ઈફેક્શન થઈ ગયું હતું, જેની સારવાર તરત કરવી જરૂરી હતી.

આ વિષયે નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિશેષજ્ઞા, ડો. ગાયત્રી દેશપાંડે જણાવે છે કે આજે પણ નાના શહેરોની મહિલાઓ, કોઈ પુરુષ સ્ત્રીરોગ વિશેષજ્ઞ પાસે તપાસ નથી કરાવતી કે તેમની પાસે ડિલિવરી માટે નથી જતી.

વાસ્તવમાં અંતરંગ સ્વચ્છતા અને સારસંભાળની તેમની શારીરિક તથા માનસિક હેલ્થ પર ખૂબ અસર થાય છે, પરંતુ જાગૃતિની સાથેસાથે સમયસર વલ્વોવજાઈનલ ઈફેક્શનના કેસમાં વધારો થયો છે તેમાં પણ ખાસ કરીને ગરમીની મોસમમાં ઈન્ટિમેટ હાઈજીનને જાળવી રાખવું જરૂરી બની જાય છે, કારણ કે પરસેવા અને ગરમીના લીધે ઈન્ટિમેટ પાર્ટમાં ફંગલ ઈફેક્શન ખૂબ જલદી થાય છે, તેથી મહિલાઓને એ વાતની જાણકારી હોવી જોઈએ કે અંતરંગ સ્વચ્છતા માત્ર સાફસફાઈ નહીં, પરંતુ મોટા પાયે તેમની ભલાઈ સાથે જોડાયેલો વિષય છે.

ધાર્મિક અને સામાજિક અડચણોથી દૂર રહો

મહિલાઓ માટે જરૂરી છે કે તેઓ એવી તમામ સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક અડચણોથી સ્વયંને દૂર રાખે, કારણ કે તેમને આ વિષય પર ખૂલીને વાતચીત કરવાથી અને અંતરંગ સારસંભાળના બધા સાધનોનો ઉપયોગ કરવાથી રોકવામાં આવે છે અને કેટલાક ઘરેલુ નુસખાનો પ્રયોગ કરવામાં આવે છે, જેનાથી બીમારી વધી જાય છે અને ઘણી વાર આ ઈફેક્શન એટલું વધારે ફેલાઈ જાય છે કે તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. ત્યાં સુધી કે પીડિત મહિલાનું મૃત્યુ સુધ્ધાં થઈ જાય છે.

ઈન્ટિમેટ હાઈજીન શું છે

この記事は Grihshobha - Gujarati の June 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の June 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 分  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 分  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 分  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 分  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 分  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 分  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 分  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 分  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 分  |
February 2024