મતદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરવા માટે તેમજ લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે ઉદ્દેશથી અમદાવાદ કલેક્ટર કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ સ્કૂલ બોર્ડના સહયોગથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં અમદાવાદના 5 હજારથી વધુ શિક્ષકો જોડાયા હતા અને મતદાન જાગૃતિ અંગે સંદેશ આપ્યો હતો. બાઈક રેલી કલેક્ટર કચેરીથી નિકળી હતી અને ટાગોર હોલ સધી ગઈ હતી.
この記事は Uttar Gujarat Samay の April 27, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Uttar Gujarat Samay の April 27, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સુરતમાં 73 કાપડ માર્કેટ્સ પાસે ફાયર NOC નથી, સાડીની 450 દુકાનો 24 કલાકમાં સીલ
70 હજાર કરોડનું ટર્નઓવર કરતી કાપડ માર્કેટ્સમાં ફાયર સેફટી ઊભી કરવામાં ધરાર લાપરવાહી
અગોરા મોલ અને પ્રમુખ આનંદ ઓરબિટ મોલ સહિત 6 ગેમઝોન સીલ
ગાંધીનગર મહાનગરપાલિકાએ અગાઉ 15 ગેમઝોન બંધ કરાવ્યા હતા
વર્તમાન ભાજપ સરકારની અનેક બનાવોમાં હાઇકોર્ટ દ્વારા સૌથી વધુ આકરી ઝાટકણી
ભાજપ શાસિત મહાનગરપાલિકાથી લઇ સરકારની વખતો વખત આકરી ટીકાથી સમગ્ર તંત્રની ક્ષમતા પર સવાલ
પંજાબમાં નશીલી દવાઓની વકરતી સમસ્યા ચિંતાજનકઃ રાહુલ ગાંધી
NDA સરકાર દેશ પર માત્ર એક જ વ્યક્તિનું શાસન ઈચ્છતી હોવાનો દાવો
પતિ, સાસરિયાંના ત્રાસથી કંટાળી ગોળી ખાઈ પરણિતાનો આપઘાતનો પ્રયાસ
ભરણપોષણ પોષાતુ નથી કહીને પરિણીતાને પિયરમાં જતા રહેવા કહ્યુ
ઇન્સ્ટાગ્રામની સ્ટોરી બાબતે તકરારમાં યુવકને ચાર લોકોએ મૂઢ માઢ માર્યો
ચાર યુવકો સામે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી
સ્ટર્લિંગ હોસ્પિટલ્સે ‘લાઇફસેવર’ નામથી મહત્ત્વની પહેલ શરૂ કરી
10,000 સ્વયંસેવકોને પ્રાથમિક સારવારની જાણકારી આપી તૈયાર કરાશે
સરદારનગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર મોનિટરિંગ સેલ ત્રાટક્યો, 6ની ધરપકડ
શહેરમાં દારૂની રેલમછેલ સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબીની દરોડા
1195 કરોડનું સટ્ટા કૌભાંડઃ અમિત મજેઠિયાનું લોકેશન શ્રીલંકામાં મળ્યું
આરોપી અમિત સામે સીઆઇડી ક્રાઇમે 70 મુજબનું વોરંટ મેળવ્યું
અગ્નિકાંડમાં નાની માછલીઓને ફસાવી મગરમચ્છોને બચાવવા પેરવીઃ શક્તિસિંહ
મુખ્યમંત્રી સ્વતંત્ર નિર્ણયો લેવાના શરૂ કરે: રાજકોટમાં પ્રદેશ પ્રમુખના ચાબખા