અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ધબધબાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે. લોકો વરસાદના તાંડવથી તોબા પોકારી ઊઠ્યા છે તેમ છતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા નથી. આજે રાજ્યના ભાવનગર, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી માટે રેડ એલર્ટ અપાયું છે. આ સિવાય અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. મેઘરાજા હજુ ત્રણ દિવસ ગુજરાતને ધમરોળશે. દરમિયાન જામનગરમાં ધોધમાર વરસાદ પડતાં અનેક ગામને એલર્ટ કરાયાં છે. શત્રુંજી ડેમના ૨૦ અને મધુબન ડેમના ૧૦ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
સ્થાનિક સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૩૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ સવા દસ ઈંચ વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકાર થયું છે. રાજ્યના નવ તાલુકામાં પોણો-પોણો ઈંચ અને ૧૩ તાલુકામાં અડધો-અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે. એક પ્રકારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
この記事は SAMBHAAV-METRO News の July 22, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の July 22, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત