મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં ન્યાયિક કસ્ટડી ૩૦ મે સુધી લંબાવી
Lok Patrika Ahmedabad|May 16, 2024
જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા
મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં ન્યાયિક કસ્ટડી ૩૦ મે સુધી લંબાવી

લિકર પોલિસીના કથિત કૌભાંડમાં આજે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે સિસોદિયા અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી ૩૦ મે સુધી લંબાવી છે. કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં આરોપો પરની દલીલો ૩૦ મે સુધી મુલતવી રાખી છે. મનીષ સિસોદિયા અને કસ્ટડીમાં રહેલા અન્ય આરોપીઓને જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

この記事は Lok Patrika Ahmedabad の May 16, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Lok Patrika Ahmedabad の May 16, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

LOK PATRIKA AHMEDABADのその他の記事すべて表示
અમદાવાદના નિકોલના વેપારી સાથે રૂપિયા ૩૦.૨૮ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઇ
Lok Patrika Ahmedabad

અમદાવાદના નિકોલના વેપારી સાથે રૂપિયા ૩૦.૨૮ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઇ

નિકોલમાં વધુ એક ઠગાઈનો કેસ સામે આવ્યો

time-read
1 min  |
02 June 2024
એએમસી દ્વારા ૫૦થી વધુ ટ્યૂશન ક્લાસીસ સીલ કરાયા
Lok Patrika Ahmedabad

એએમસી દ્વારા ૫૦થી વધુ ટ્યૂશન ક્લાસીસ સીલ કરાયા

ટ્યૂશન ક્લાસીસ સીલ કરતા સંચાલકો લાલઘૂમ થયા ટ્યુશન સંચાલકોનો દાવો છે કે જો ક્લાસીસ ૯ મીટરથી વધારે ઊંચા ન હોય તો ફાયર એનઓસીની જરૂર નથી

time-read
1 min  |
02 June 2024
શહેરની ૧૪ સ્કૂલના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના ક્રમિક વર્ગો બંધ થશે
Lok Patrika Ahmedabad

શહેરની ૧૪ સ્કૂલના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના ક્રમિક વર્ગો બંધ થશે

અમદાવાદની કેટલીક સ્કૂલોએ વર્ગ ઘટાડાની દરખાસ્ત કરી સ્કૂલોએ ડીઇઓ સમક્ષ વર્ગ ઘટાડાની દરખાસ્ત કરીઃ હીયરિંગ બાદ વર્ગ ઘટાડો થશે

time-read
1 min  |
02 June 2024
નાગા સાધુઓ મિલકતના અધિકારની માંગ કરી શકતા નથી
Lok Patrika Ahmedabad

નાગા સાધુઓ મિલકતના અધિકારની માંગ કરી શકતા નથી

નાગા સાધુઓના નામ પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાના મામલે દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી

time-read
1 min  |
02 June 2024
બોમ્બે કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરવાનો આદેશ આપ્યો કોર્ટે
Lok Patrika Ahmedabad

બોમ્બે કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરવાનો આદેશ આપ્યો કોર્ટે

બકરીદ માટે વસૂલવામાં આવતી ફીમાં ઘટાડો કરવાની માંગ સંસ્થાને દેવનાર કતલખાનામાં પ્રાણીઓની તપાસ ફી ઘટાડવાની માગણી સાથે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો

time-read
1 min  |
02 June 2024
શિવરાજ સિંહ ચૌહાણ અને વિશ્વાસ સારંગ ઉપર લગાવ્યા ગંભીર આરોપ
Lok Patrika Ahmedabad

શિવરાજ સિંહ ચૌહાણ અને વિશ્વાસ સારંગ ઉપર લગાવ્યા ગંભીર આરોપ

દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

time-read
1 min  |
02 June 2024
હોટલ તાજ અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
Lok Patrika Ahmedabad

હોટલ તાજ અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી

મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મોકલનાર વ્યક્તિની ધરપકડ કરાઈ

time-read
1 min  |
02 June 2024
હેલ્થ ઈન્સ્યોરન્સના નિયમમાં ફેરફાર
Lok Patrika Ahmedabad

હેલ્થ ઈન્સ્યોરન્સના નિયમમાં ફેરફાર

વીમા કંપનીઓની મનસ્વીતાને રોકવા નિયમ મહત્વપૂર્ણ સાબિત થશે...

time-read
1 min  |
02 June 2024
‘માતાના દૂધ'નું દાન જ કરી શકાય, વેપાર-વેચાણ નહીં
Lok Patrika Ahmedabad

‘માતાના દૂધ'નું દાન જ કરી શકાય, વેપાર-વેચાણ નહીં

વેચાણ કરનારને 5 વર્ષ સુધીની જેલ, 5 લાખ સુધીના દંડની સજા

time-read
1 min  |
02 June 2024
ઓક્ટોબરમાં કઠોળનો નવો પાક બજારમાં આવે ત્યાં સુધી ભાવ ઉંચા રહેવાની સંભાવના
Lok Patrika Ahmedabad

ઓક્ટોબરમાં કઠોળનો નવો પાક બજારમાં આવે ત્યાં સુધી ભાવ ઉંચા રહેવાની સંભાવના

અરહર, ચણા અને અડદની દાળના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે અનેક પગલાં લીધાં

time-read
1 min  |
02 June 2024