ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN|Abhiyaan Magazine 11/05/2024
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
હેતલ ભટ્ટ
ફેમિલી ઝોન હેલ્થ

અળાઈ અકળાવનારી હોય છે. ઝીણી-ઝીણી. ક્યારેક લાલ રંગની તો ક્યારેક સફેદ રંગની. શરીર પર કપાળમાં, પીઠના ભાગે, ગળામાં ટૂંકમાં જ્યાં પરસેવો થતો હોય અને સૂર્યનાં કિરણો સીધા સ્પર્શતા હોય એ ભાગ પર અળાઈ નીકળવાની શક્યતા વધી જાય છે. અળાઈ મોટા ભાગે પરસેવાને કારણે જ થતી હોય છે, પરંતુ ક્યારેક ઉનાળાની ૠતુમાં શરીરમાં હોર્મોનમાં પરિવર્તન આવવાને કારણે, ગરમીનું પ્રમાણ વધવાને કારણે અને ક્યારેક સંક્રમણને કારણે અળાઈ થતી હોય છે.

અળાઈમાં રાહત મેળવવા માટે મોટા ભાગે લોકો ઠંડા ઠંડા કૂલ ફૂલ જેવા પાઉડરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ અળાઈની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. જો સમસ્યા વધી જાય તો તબીબની સલાહ લેવી હિતકારી છે, પરંતુ ઘરગથ્થુ ઉપચાર પણ અળાઈની અકળાવનારી તાસીરમાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ થતા હોય છે.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 分  |
June 01, 2024
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 分  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 分  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 分  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 分  |
June 01, 2024
એજ્યુકેશન સ્પેશિયલ
ABHIYAAN

એજ્યુકેશન સ્પેશિયલ

શિક્ષા બની ચૂકેલા શિક્ષણથી ‘શિક્ષાન્તર’

time-read
5 分  |
June 01, 2024
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?
ABHIYAAN

ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?

૨૦૨૧માં ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ અગિયારમાં એડ્મિશન માટે બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શું આ વર્ષે ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય? પ્રાથમિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ધોરણ અગિયારમાં નવા ૫૦૦ વર્ગખંડો અને ઓછામાં ઓછા ૧,૨૦૦ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે. અત્યારે પણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિષ્ણાત શિક્ષકોની ભરતી કરી શકશે?

time-read
5 分  |
June 01, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નવો પૈસો, જૂનો પૈસો અને સંપત્તિની સાઠમારી

time-read
4 分  |
June 01, 2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

ભારતનું ચૂંટણીપંચ કેટલું કાર્યદક્ષ? કેટલું કટિબદ્ધ?

time-read
5 分  |
June 01, 2024