ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના સેક્સ કાંડે ચૂંટણીના માહોલમાં એક અલગ જ પ્રકારની ઉત્તેજના જન્માવી છે. રસપ્રદ વાત એ છે કે એક તરફ કર્ણાટકની કોંગ્રેસી રાજ્ય સરકારે તેમની સામે એસઆઇટી દ્વારા તપાસની જાહેરાત કરી એ જ સમયે તેઓ દેશ છોડીને જર્મની ચાલ્યા ગયા છે. તેમને આવી તપાસની પૂર્વ સૂચના મળી ગઈ હોય એવું બની શકે છે.
કેમ કે તેમની સામે યૌન શોષણના આરોપ સાથેની એફઆઈઆર નોંધાઈ ચૂકી હતી અને આ ફરિયાદ તેમના ઘરે કામ કરનાર મહિલાએ જ કરી છે. સેક્સ કાંડના ગંભીર આરોપોને પગલે દેશભરમાં ભારે ઊહાપોહ થતાં આખરે જનતા દળ (એસ) દ્વારા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ જનતા
દળ (એસ) પણ પરિવારવાદી પક્ષ જ છે અને એચ.ડી. દેવગૌડા તેના સર્વેસર્વા છે. એટલે સ્વાભાવિક છે કે તેમને ચોતરફના દબાણને વશ થઈને મજબૂરીમાં પૌત્રને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનું પગલું લેવું પડ્યું હશે. જનતા દળ (એસ) એનડીએમાં સામેલ છે અને ભાજપનો સહયોગી પક્ષ છે, એટલે કર્ણાટકમાં ની ભાજપની સંભાવનાઓ પર પણ તેની .
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?