વિષાદમય અર્જુનને અપકીર્તિની ચિંતા સતાવતી હતી
દુર્યોધન મંડળને પોતાને વખાણતી જીભ ભાવતી હતી
શિવોહમ્ શિવોહમ્ સચ્ચિદા નંદોહમ્ ગાતાં ગાતાં ભક્ત તરીકે પોતાની બહાર પોતાના ઈશ્વર શિવજીને નમવા માટે અસામાન્ય બુદ્ધિ જોઈએ, સાથે-સાથે વિશિષ્ટ ગાંડપણ જોઈએ. તમામ લોકના એક-એક અણુમાં શિવજી છે અને તે સાથે એ તમામ લોક શિવજીની અંદર છે તેવું માનતા હોવા છતાં સાધક શિવજીના સ્વરૂપનું પૂજન કરે છે. ઉપાસના કરનાર, ઉપાસ્ય અને ઉપાસના એ બધું શિવજી છે તે જાણેલું હોવા છતાં યોગી શિવજીના આકારને ભજે છે. શિવલિંગ આદિમ પ્રતીક છે, પ્રત્યય છે અને પ્રતિમા છે. શિવજીના ભૈરવ અવતાર સાધારણ જનમાં આઠ કહેવાય છે, વિશેષ જનમાં બાવન કે ચોસઠ કે તેત્રીસ મનાય છે. અગિયાર રુદ્ર અવતાર છે, તો શિવજીના ક્યાંક ઓગણીસ અને ક્યાંક અઠ્યાવીસ અવતાર ગણાવાય છે. અમુક નામરૂપ લોકભોગ્ય નથી એટલે કે સંસારમાં ખૂંપેલા જીવો માટે પ્રચલિત નથી. અમુક અવતાર નજીવા મનુષ્યમાં જાણીતા અને માનીતા હશે. ભવ પરથી અનુભવ આવે અને હિન્દુઓનો અનુભવ છે કે કલિયુગમાં કોઈ પણ દેવ કે દેવીની આરાધના બરાબર થાય તે માટે મંદિરની વ્યવસ્થા છે, તથાપિ શિવજીનો એક અવતાર બહુમતીએ મંદિરમાં જોયો છે, છતાં જાણ્યો નથી.
この記事は ABHIYAAN の March 16, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の March 16, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન