ફેકની માયાજાળ ઇન્ટરનેટની દેન નથી
ABHIYAAN|February 17, 2024
૧૯૭૫માં લંડનની ગુનેગારીની આલમમાં કાઉન્ટરફિટ એટલે કે બનાવટી માટે સ્લેન્ગ વર્ડ તરીકે ‘ફૅક’ ચલણમાં આવ્યો હતો. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશનનો સુપર હાઈવે બનશે એવું વચન અપાયું હતું. વાસ્તવમાં એવું આજે નથી. ૧૯૬૦માં માર્શલ મેકલુહાને ભવિષ્ય ભાખેલું કે ઇન્ટરનેટ આવશે.
ગૌરાંગ અમીન
ફેકની માયાજાળ ઇન્ટરનેટની દેન નથી

હરિશ્ચંદ્ર અને સોક્રેટિસનું જીવન સમજદારને યાદ હોય છે

અમુકને ફાવે તેને ફેંક જાહેર કરવા પાછળ વાદ હોય છે

ફૅકે શબ્દ ઇન્ટરનેટના આગમન પછી સામાન્ય વાતચીતમાં વપરાવા લાગ્યો છે. આપણે ત્યાં અંગ્રેજી શબ્દ ફૅક ચલણમાં આવ્યો એ પહેલાં ખોટું, જુદું, ગપ્પુ કે બોગસ, બનાવટી, બકવાસ જેવી શાબ્દિક અભિવ્યક્તિ થતી હતી. કોઈ સમાચાર કે કોઈ વ્યક્તિ કે કોઈ મુદ્દો નકામો છે એવું પોતે બુદ્ધિ, જ્ઞાન અને સૂઝ વડે નિર્ણય આપે છે તેવું થોડું અધિકારિતા સાથે જાહેર કરવા અને સાથે ગ્લોબલ તેમ જ કરન્ટ ટચ આપવા અભિવ્યક્તિ ભારતીય ભાષામાં કરવાના સ્થાને ઇંગ્લિશ વર્ડ વાપરવામાં ઘણાં આનંદ અને ગર્વ અનુભવે છે. સોશિયલ મીડિયાની જનમાનસ પર પકડ આવ્યા પછી લેટેસ્ટ ટ્રૅન્ડમાં રૂઢ બનેલી શબ્દયોજના કામમાં લેવાનો નશો વધી ગયો છે. ક્યારેક ડ્યુટી હોય તેમ નવા શબ્દપ્રયોગ વપરાય છે તો ક્યાંક સાચા પુરવાર થવા રાઇટની જેમ વપરાય છે. ફૅશનમાં ચાલતી પદાવિલ ઘણી વાર સામાજિક સ્ટેટસ બને છે, તો ઘણી વાર શિસ્ત બને છે. જરી અમથું વિચારીએ તો તરત સમજાય કે એક બે દશકા પહેલાં કે ઇન્ટરનેટ પહેલાં જગતમાં ફેંક ઇન્સાનનો તોટો નહોતો અને ફૅક વાતો ખૂટતી નહોતી.

ફૅક શબ્દ પશ્ચિમના માહોલમાંથી આપણે ત્યાં આવ્યો છે. ફૅક શબ્દ આપણા માટે થોડો કે વધુ નવો હશે, બાકી તેના ફૅકના અર્થ અને મર્મ મુજબ સમાનાર્થી સદીઓથી વપરાય છે. રજૂઆત બદલાઈ હોય અને ગ્રહણ કરવાની સિસ્ટમ બદલાઈ હોય. કોરોના વાઇરસના ફેલાવાની સ્પીડ શેના પર આધાર રાખે? વિચારની કે મનની ગતિ શાયદ પ્રકાશની ગતિ કરતાં વધુ છે. ગતિ જે હોય તે, પ્રસરણ માટે એક બ્રોડકાસ્ટ કરનાર જોઈએ અને કમ સે કમ એક રિસીવ કરનાર જોઈએ.

ડિજિટલ યુગમાં માહિતીનો ખજાનો મોટોમસ છે એ ખરું, પણ પ્રસારક અને ગ્રાહકનો ભંડાર ઊભરાતો જાય છે. ફૅક શબ્દ મૂળે નકલ મોક-અપ, માટે વપરાતો. ફૂટકરણ અર્થાત્ ફોર્જરી, કોપી, કાઉન્ટરફીટ, ઇમિટેશન, ડુપ્લિકેટ, લુકઅલાઇક, ફોની, ડમી, નોક ઑફ. એક વર્ડ છે રિપ્રોડક્શન અને હવે માર્કેટમાં ફર્સ્ટ કોપી દોડે છે. અગાઉ ડૉક્ટર્ડ શબ્દ પણ હતો. ફૅક કરન્સી પછી મેક્સિમમ શબ્દ જો ફેંક સાથે જોડાયા હોય તો તે છે ન્યૂઝ અને પર્સન. જેમની આધ્યાત્મિક સેન્સ જાગૃત હોય તેમને થશે કે કોઈ પણ પર્સન એટલે મહોરા નીચેનો જીવ થાય, એવામાં પાછું આ ફૅક પર્સન? ખોટો માસ્ક?

この記事は ABHIYAAN の February 17, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の February 17, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં

time-read
4 分  |
Abhiyaan Magazine 08/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?

time-read
8 分  |
Abhiyaan Magazine 08/06/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

નવી સરકાર કોની હશે અને કેવી હશે?

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
રાજકોટનો અગ્નિકાંડ
ABHIYAAN

રાજકોટનો અગ્નિકાંડ

હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર

time-read
3 分  |
Abhiyaan Magazine 08/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 分  |
June 01, 2024
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 分  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 分  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 分  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 分  |
June 01, 2024