ઉનાકોટિ : જ્યાં ૯૯,૯૯,૯૯૯ દેવતાઓ વસે છે
ABHIYAAN|May 27, 2023
સ્ત્રીનું મસ્તક ધરાવતાં પ્રાણીની આકૃતિને કામધેનુ તરીકે ઓળખવામાં આવી છે. અહીં ઉપસ્થિત ગણપતિની આકૃતિ કેટલીક અસામાન્ય લાક્ષણિકતા ધરાવે છે
પ્રિયંકા જોષી
ઉનાકોટિ : જ્યાં ૯૯,૯૯,૯૯૯ દેવતાઓ વસે છે

ઈતિહાસ અંતર્ગત આપણને અનેક મહાન શાસકો વિશે, રાજાઓ અને તેમનાં ભવ્ય સામ્રાજ્ય વિશે જણાવવામાં આવે છે. શહેર વચ્ચે અણનમ ઊભેલાં સ્થાપત્યો વિશે જણાવવામાં આવે છે. ત્યાં સુધી કે આપણા પાઠ્યક્રમમાં પણ આ પ્રકારની બાબતોને જ વધારે મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ રાજાઓ દ્વારા નિર્માણ પામેલાં આ પ્રકારનાં ભવ્યાતિભવ્ય સ્થાપત્યોના કીર્તિગાનમાં શહેરોથી દૂર આવેલાં એવાં પૌરાણિક સ્થળો સદંતર નજરઅંદાજ થાય છે, જે પ્રકૃતિની નિશ્રામાં સદીઓથી પોઢેલાં છે. ત્રિપુરાનાં ગાઢ જંગલો વચ્ચે આવેલું આવું જ એક અદ્ભુત સ્થળ એટલે ‘ઉનાકોટિ’.

‘ઉનાકોટિ’ શબ્દનો અર્થ સમજવા જેવો છે. કોટિ એટલે કરોડ, તે પ્રમાણે બંગાલી શબ્દ – ઉનાકોટિ એટલે, એક કરોડમાં એક ઓછું. ૧૫૦ એકરમાં ફેલાયેલા આ સ્થળે એક કરોડમાં એક ઓછી એટલે કે ૯૯,૯૯,૯૯૯ મૂર્તિઓ આવેલી છે. તેથી જ આ સ્થળ ‘ઉનાકોટિ’ નામથી પ્રચલિત થયું છે.

પૂર્વોત્તર ભારતના ત્રિપુરાની રાજધાની અગરતલાથી ૧૮૫ કિ.મી. અને કૈલાસહરથી ૮ કિ.મી.ના અંતરે આવેલા આ સ્થળને ત્યાંની સ્થાનિક ભાષા ‘કોકબોરોક’માં ‘સુબ્રાઇ ખુંગ’ પણ કહે છે. માનવ વસાહતોથી સુદૂર રઘુનંદન પર્વતોની વિશાળ શિલાઓ પર દેવીદેવતાઓની અનેક મૂર્તિઓના સમૂહ આશ્ચર્યની સાથે રહસ્ય પણ ઉપજાવે છે.

この記事は ABHIYAAN の May 27, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の May 27, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 分  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 分  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 分  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 分  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 分  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 分  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 分  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 分  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 分  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 分  |
May 25, 2024