સફેદ અંધારા આંજી દે ગુલમહોરી તેજીલો તોખાર ઉનાળો
ઊંહકારનું પણ ઊર્ધ્વગમન કરાવી આપે મૌન સાર ઉનાળો
ઉનાળો શબ્દનો અર્થ છે ઉષ્ણકાલ, ફાગણથી જેઠ સુધીની ગરમીની ઋતુ. ગ્રીષ્મ કે નિદાધ કહેવાતા ઉષ્ણકાળમાંથી ઉનાળો શબ્દ આકાર પામ્યો એ પહેલાં ઉન્હાલ શબ્દ પણ ચલણમાં હતો. વૂલ માટે ઊન શબ્દ ગુજરાતીમાં છે, જેના માટે સંસ્કૃતમાં લવ ’ને રોમન જેવા ઇંગરેજી ભાસતા શબ્દ સિવાય મૂળે ઉર્ણ શબ્દ જેના પરથી પ્રાકૃતમાં ઉષ્ણ શબ્દ આવ્યો. બકરી ’ને ઘેટાંના વાળ. સંસ્કૃતમાં ઉન ઉપસર્ગ કે પ્રિફિક્સ ઘટાડો કે અભાવ સૂચવે છે. ઊનનો અર્થ દુર્બળ ‘ને ઊણપ સાથે જોડાયો છે. ઊભું ’ને ઊનું ભિન્ન એ સૌ જાણે છે. અહીં ઊંધિયું યાદ કરવાનો અર્થ નથી, કેમ કે એ શિયાળામાં બને. એમ તો ઉંદર, ઉન્મેષ ’ને ઉન્નતિ જેવા ડઝન શબ્દ સામે ઊંચા થાય, પણ અત્રે આપણી પિન ચોંટી છે ઉનાળા પર. ના બરફ ’ને ના પાણી, બસ વરાળ. આપણે ત્યાં ગ્રીષ્મકાળની ગ્રેટનેસ બધાં જાણતા હતા એમાં શી નવાઈ? અંગ્રેજોએ આપણી ઇન્ડિયન સમર થોડી ફેમસ કરી, ભલે ઉત્તર અમેરિકામાં પાનખરના અંત ભાગમાં આવતી સિઝનને લઈને ત્યાંની ઇન્ડિયન સમર વધુ ફેમસ હતી જ. ખેર, બધે પોતપોતાની સમર અંગે પોતપોતાની ઉક્તિ, કહેવત ’ને અભિવ્યક્તિ થઈ, જેમાં અમુક મજાની તો તમુક ઉપયોગી છે.
この記事は ABHIYAAN の March 25, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の March 25, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?
રાજકાજ
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ