ડેસ્ટિનેશન વેડિંગઃ ઘર જેવી મોકળાશ, સ્નેહીઓનો સંગાથ
ABHIYAAN|December 31, 2022
લગ્ન એ દરેક વ્યક્તિ અને તેના પરિવારનો સૌથી યાદગાર પ્રસંગ હોય છે. આંગણે આવેલા આ રૂડા અવસરે યુવક કે યુવતી પોતાના જીવનસાથીને મેળવીને જિંદગીની નવી શરૂઆત કરે છે. સ્વાભાવિક છે કે આ પ્રારંભ ચિરસ્મરણીય બની રહે એવું સૌ કોઈ ઇચ્છે. એ રળિયામણી ક્ષણો નવદંપતી ઉપરાંત બંને પક્ષના કુટુંબીજનો માટે પણ એટલી મહત્ત્વપૂર્ણ હોય છે.
ડેસ્ટિનેશન વેડિંગઃ ઘર જેવી મોકળાશ, સ્નેહીઓનો સંગાથ

એક સમય હતો જ્યારે ઘર આંગણે જ લગ્નની તમામ વિધિઓ થતી. જ્ઞાતિ કે સમાજની વાડીઓ પણ આ પ્રસંગે ઉપયોગમાં લેવાતી, પણ એ હોય ઘર નજીક કે ગામ અથવા શહેરમાં જ. હવે સક્ષમ પરિવારો ઘર કે શહેરથી દૂર લગ્નપ્રસંગનું આયોજન કરતા થયા છે. આ પ્રસંગ કાયમી સંભારણું બની રહે એ માટે એનું આયોજન ક્યાં અને કેવી રીતે કરવું એ પણ લગ્નપ્રસંગે મહત્ત્વનું પાસું બની રહે છે.

ડેસ્ટિનેશન વેડિંગ વર્તમાન સમયમાં સૌથી વધુ ઊભરતો પ્રવાહ છે. હવે ક્લબો, પાર્ટી પ્લોટોમાં થતાં આયોજન ઓછાં થઈ રહ્યાં છે. સામાન્ય રીતે લોકો એ જોઈ જોઈને થાકી ગયા છે. હવે બધાને નવું જોઈએ છે. નવામાં તેમને ઘર જેવી મોકળાશ જોઈએ છે. એમના બાપદાદા જે રીતે નજીકના સગાંસંબંધીને આમંત્રીને પ્રસંગ યોજતા હતા, લોકોને હવે એ પરંપરા ગમવા લાગી છે. જેને નવી પેઢીએ ડેસ્ટિનેશન વેડિંગ નામ આપ્યું છે. મૂળ વાત એ છે કે પોતાના દોઢસો બસો કે ત્રણસો સગાં-સ્નેહીઓ પ્રસંગમાં હોય, એ સ્વજનોની જ હાજરીમાં એ લગ્નપ્રસંગ માણવાની રીત સાચી માનવા લાગ્યા છે. પહેલાં સમારંભોમાં ચાર હજાર લોકો થતાં, એ બે હજાર થયા, પછી હજાર લોકો થયા. લોકો બીજા માટે નહીં, પણ હવે લગ્નપ્રસંગને પોતાના અને પોતાના સ્વજનો પૂરતો મર્યાદિત કરવાની પ્રણાલી અપનાવવા લાગ્યા છે.

この記事は ABHIYAAN の December 31, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の December 31, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024