બંધન અને રૂઢિને તોડી બદલાઈ મહિલાની જિંદગી
Saras Salil - Gujarati|August 2022
હવે ગામની મહિલાઓએ અનેક કુપ્રથાઓ, બંધન અને રૂઢિઓને છોડીને પોતાના ઘરના ‘ઊમરા’ની બહાર ડગ મૂકી દીધા છે
શૈલેન્દ્ર સિંહ
બંધન અને રૂઢિને તોડી બદલાઈ મહિલાની જિંદગી

આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાંનાં ગામોમાં મહિલાઓ માટે દિવસની શરૂઆત સવારના ૪ વાગ્યાથી થઈ જતી હતી. તેનું કારણ હતું કે અજવાળું થતાં પહેલાં તેમણે શૌચ વગેરે પતાવવાનું રહેતું હતું. તે સમય સુધી ગામના પુરુષો ઊંઘી રહેતા હતા.

હકીકતમાં તે દિવસોમાં ગામના ઘરોમાં શૌચાલય નહોતાં રહેતાં. જો કોઈ મહિલાને દિવસે શૌચની જરૂર રહેતી હતી, તો તેને કેટલીય મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઘણીવાર તે શૌચને રોકવાનું કામ કરતી હતી, જે પાછળથી તેની હેલ્થ પર વિપરીત અસર કરતું હતું.

તેના પગલે મહિલાઓને અનેક પ્રકારના પેટના રોગ થતા હતા. સૌથી મોટી સમસ્યા વરસાદના દિવસોમાં થતી હતી, જ્યારે ખેતરોમાં પાણી ભરેલું રહેતું હતું. શૌચ કરવા ઝાડીઓની વચ્ચે જવું પડતું હતું, જ્યાં સાપ-વીંછી વગેરેનું જોખમ અલગથી રહેતું હતું.

આ કહેવું ખોટું નહીં કહેવાય કે તેમના દિવસની શરૂઆત જ ખૂબ સંઘર્ષથી થતી હતી. પરંતુ હવે ગામની મહિલાઓએ અનેક કુપ્રથાઓ, બંધન અને રૂઢિઓને છોડીને પોતાના ઘરના ‘ઊમરા’ની બહાર ડગ મૂકી દીધા છે, જેથી તેમની જિંદગીમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે.

મુસીબત ઓછી થઈ

પહેલાં ગામમાં લોટ તૈયાર કરનારી ચક્કી ઓછી રહેતી હતી. ધાનમાંથી ચોખા કાઢવાનું કામ પણ ઘરની મહિલાઓએ જાતે જ કરવું પડતું હતું. ઘર-ઘરમાં હાથથી ઘઉં દળનારી ચક્કી અને ધાન કૂટીને ચોખા તૈયાર કરનારી ચક્કી રહેતી હતી. ગરીબી એટલી હતી કે ઘરોમાં એટલું અનાજ નહોતું રહેતું કે મશીનવાળી ચક્કીમાંથી લોટ અને ચોખા કાઢી શકાય.

લોકો પાસે દુધાળું પશું રહેતા હતા. તેમના દૂધમાંથી ઘી તૈયાર થતું હતું. કેટલાંક ઘરમાં પ્રાણીઓને ઘાસ ખવડાવવું અને તેમનું દૂધ કાઢવાનું કામ પણ મહિલાઓએ જ કરવું પડતું હતું. આ કામ કર્યા પછી જમવાનું બનાવવાનો નંબર આવતો હતો.

ચૂલા પર ભોજન બનાવવું કોઈ પડકારથી ઓછું નહોતું. અમીર લોકોના ઘરમાં ચૂલો બાળવા માટે લાકડાનો ઉપયોગ થતો હતો, બાકી લોકો છાણમાંથી બનેલા છાણાથી ચૂલો બાળીને ભોજન બનાવતા હતા.

ભોજન બનાવવામાં જે ધુમાડો નીકળતો હતો, તે મહિલાઓની આંખોને જલદી ખરાબ કરી દેતો હતો. કેટલીય મહિલાઓને તો લાંબા સમય પછી દેખાવાનું બંધ થઈ જતું હતું.

この記事は Saras Salil - Gujarati の August 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Saras Salil - Gujarati の August 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

SARAS SALIL - GUJARATIのその他の記事すべて表示
વર્મા સાહેબનું આવી બન્યું
Saras Salil - Gujarati

વર્મા સાહેબનું આવી બન્યું

વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..

time-read
4 分  |
April 2023
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
Saras Salil - Gujarati

મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર

ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે

time-read
2 分  |
April 2023
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
Saras Salil - Gujarati

સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા

રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ

time-read
3 分  |
April 2023
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
Saras Salil - Gujarati

બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા

રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે

time-read
1 min  |
April 2023
સલમાનને ગેંગસ્ટરની ધમકી
Saras Salil - Gujarati

સલમાનને ગેંગસ્ટરની ધમકી

સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

time-read
1 min  |
April 2023
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
Saras Salil - Gujarati

ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ

આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે

time-read
1 min  |
April 2023
શ્રદ્ધાનું હોડ બોડી
Saras Salil - Gujarati

શ્રદ્ધાનું હોડ બોડી

શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી

time-read
1 min  |
April 2023
ખયાલી પર રેપનો આરોપ
Saras Salil - Gujarati

ખયાલી પર રેપનો આરોપ

પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી

time-read
1 min  |
April 2023
‘હેરાફેરી 3'માં સંજૂ
Saras Salil - Gujarati

‘હેરાફેરી 3'માં સંજૂ

સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે

time-read
1 min  |
April 2023
ખોટા છે મોહનભાગવત
Saras Salil - Gujarati

ખોટા છે મોહનભાગવત

મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે

time-read
4 分  |
April 2023