ABHIYAAN - July 11, 2020Add to Favorites

ABHIYAAN - July 11, 2020Add to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で ABHIYAAN と 8,500 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99 $49.99

$4/ヶ月

保存 50% Hurry, Offer Ends in 2 Days
(OR)

のみ購読する ABHIYAAN

1年 $12.99

保存 75%

この号を購入 $0.99

ギフト ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

検証済み安全
支払い

この問題で

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ ભારતનું વ્યૂહાત્મક કદમ

લદાખ સરહદે ચીન સાથે ઘર્ષણ અને તંગદિલીનું નિરાકરણ ચીનની અવળચંડાઈને કારણે જલ્દી આવે તેમ નથી. મંત્રણામાં સારી-સારી વાતો કર્યા પછી તેને માટેની પ્રતિબદ્ધતા ચીન દર્શાવતું નથી.

ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ ભારતનું વ્યૂહાત્મક કદમ

1 min

એકલવાયા ખલાસીને એકલા દરિયાનો સંગાથ...!

ભરચક દરિયો એકાંતનું અક્ષયપાત્ર છે. તમે આ દુનિયામાં સહુને મળી શકો છો પરંતુ પોતાની જાતને મળવાનું કામ અઘરું છે. દરિયો તમને એ તક આપે છે

એકલવાયા ખલાસીને એકલા દરિયાનો સંગાથ...!

1 min

ખીચડીમાં ખાડો

'ખીચડીમાં એક સદગુણ એવો છે કે એ દૂધ, દહીં, છાસ, કઢી, તીખારી, શાક એમ બધાં સાથે ખાઈ શકાય અને ખીર તમારે ફરજિયાત એકલી જ ખાવી પડે.'

ખીચડીમાં ખાડો

1 min

નેતૃત્વની કુનેહતા બનાવશે સળતાનો માર્ગ મોકળો

કોઈ પણ કંપનીના એમ્પ્લોય પોતાનું બેસ્ટ પરફોર્મન્સ ત્યારે જ આપી શકે જ્યારે તેમના ટીમ લીડર મજબૂત હોય. એટલે કે ટીમ સાથે કામ કરવાની ઉત્તમ ટ્રિકથી કોઈ પણ ટીમ લીડર બેસ્ટ કાર્ય કરી પોતાની કંપની માટે પ્રોફિટ કરી શકે છે. વર્તમાન સમયમાં લીડરશિપનું કામ પડકાર રૂપ બની રહ્યું છે, પરંતુ જો તમારામાં લીડરશિપ કરવાની સારી ક્ષમતા છે તો કોઈ પણ કાર્ય તમે સરળતાથી કરી શકો છો.

નેતૃત્વની કુનેહતા બનાવશે સળતાનો માર્ગ મોકળો

1 min

અનલોક-૨ : સ્થગિતતાને દૂર કરવા વધુ છૂટછાટ જરૂરી

લોકો સમૂહમાં એકત્ર થઈ શકતા નથી. સામાજિક પ્રસંગો, તહેવારો ઉજવી શકાય તેમ નથી. એથી ઇવેન્ટ મેનેજમેન્ટને અવકાશ રહ્યો નથી. એ સ્થિતિમાં બજારોમાં માગ ક્યાંથી વધે?

અનલોક-૨ : સ્થગિતતાને દૂર કરવા વધુ છૂટછાટ જરૂરી

1 min

સ્થળાંતરનો નવો સિદ્ધાંત

સ્થળાંતરનો કુદરતી નિયમ છે, ‘પુશ ઍન્ડ પુલ'. જે દેશમાં બેરોજગારી હોય, કમાવાની તક ન હોય, ભૂખમરો હોય, રોગચાળો હોય, ધાર્મિક અસહિષ્ણુતા હોય, જીવનમાં સુખ-શાંતિ ન હોય એ દેશ પોતાના દેશવાસીઓને બહાર જવા 'પુશ' કરે છે. જે દેશમાં પરિસ્થિતિ ખૂબ જ સારી હોય, કમાવાની તકો હોય, ભણતર સારું હોય, ધાર્મિક તેમ જ સામાજિક સહિષ્ણુતા હોય, સુરક્ષા હોય, સુખ અને શાંતિ હોય એ દેશ અન્ય દેશના લોકોને પોતાની તરફ આકર્ષે, 'પુલ' કરે છે.

સ્થળાંતરનો નવો સિદ્ધાંત

1 min

બિગ સ્ટારની બિગ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર

લોકડાઉન દરમિયાન મલ્ટિપ્લેક્સ પર લોક લાગ્યાં અને ઓટીટી પ્લેટફોર્મ સંપૂર્ણ પણે અનલોક હતું, જેનો લાભ ફિલ્મ મેકરને થયો છે.

બિગ સ્ટારની બિગ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર

1 min

જલ જેનું અમૃત એવી આપણી લોકમાતા!

નદીઓનો પણ ઇતિહાસ છે. જીવ માત્રને પીવા માટે પાણી લોકમાતા નદીથી સરળ અને સહજ રીતે મળતું આવ્યું છે.

જલ જેનું અમૃત એવી આપણી લોકમાતા!

1 min

ધીરે-ધીરે કલેવર બદલી રહ્યાં છે ભુજનાં બજારો

ભુજનાં બજારોની ગણના પરંપરાગત બજારો તરીકે થાય છે. નાની અને સાંકડી શેરીઓમાં વસેલા માર્કેટમાં જેમ ભૂકંપ પછી ફેરફાર આવ્યો હતો તેવી જ રીતે લૉકડાઉન પછી ખૂલેલાં બજારોમાં પણ ફેરફાર આવી રહ્યો છે. ઓનલાઇન માર્કેટ, શોપિંગ મૉલની હરીફાઈમાં ટકી રહેવા આ માર્કેટ પોતે જ શનિ - રવિવારે સુપર-મૉલ બની રહ્યાં છે.

ધીરે-ધીરે કલેવર બદલી રહ્યાં છે ભુજનાં બજારો

1 min

મકાનથી ઘર સુધીનું અંતર સારી યાદોના સથવારે

ચાર દીવાલોથી બનતું મકાન જેને બનાવવામાં મહિલાઓના મહિનાઓ લાગે છે. ચાર દીવાલો અને છતથી ઊભાં થતાં મકાનોમાં લાગણી, પ્રેમ, પોતીકાપણુ, એકતા અને એના જેવા કંઈ કેટલાં ખાતરોનાં બીજ નાંખીને વાવણી કરીએ ત્યારે તે મકાન ઘર બને છે. કોરોનાથી સુરક્ષિત રહેવા લૉકડાઉનનો અમલ થયો અને લૉકડાઉન પૂર્ણ થતાં સુધીમાં અનેક મકાનો ઘર બન્યાં અને ઘરની યાદોની નવી જ તસવીર બની.

મકાનથી ઘર સુધીનું અંતર સારી યાદોના સથવારે

1 min

ABHIYAAN の記事をすべて読む

ABHIYAAN Magazine Description:

出版社SAMBHAAV MEDIA LIMITED

カテゴリーNews

言語Gujarati

発行頻度Weekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ
MAGZTERのプレス情報:すべて表示