Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$NaN
 
$NaN/年

お急ぎください、期間限定オファー!

0

営業時間

0

0

.

Akram Youth Gujarati - ચિંતા = Egoism ! | June 2013 | અક્રમ યુથ

filled-star
Akram Youth Gujarati
From Choose Date
To Choose Date

Akram Youth Gujarati Description:

BY the Youth, OF the Youth, FOR the Youth.

Spiritual solutions and right undertanding for a happy and successful life.

Magazine by Dada Bhagwan Foundation.

この号では

"
યુવા મિત્રોને આકર્ષવા માટે, સતત કઇક સારું અને નવું કરવાના અમારા ધ્યેયને પ્રોત્સાહન મળ્યું છે માટે હવે અક્રમ યુથ મેગેઝીન મંથલી થઇ રહ્યુંં છે.
તમે ચિંતીત છો? આ રહી મદદ!
મુસાફરી કરવાની તક મળવાને કારણે બહોળા સામાજિક વર્ગના દરેક ઉંમરની વ્યક્તિઓ સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો છે. તેનાથી મને એક વિશ્વવ્યાપક સમસ્યા જડી જે બધાને જ સતાવતી હોય છે, ને તે છે ‘ચિંતા’. આ સળગતી સમસ્યાના ઉકેલ માટે દાદાના પુસ્તકની ઝલક (પા.નં.૧૬)માંથી કંઈક નવી સમજણનો પ્રકાશ પડે તેવી આશા રાખું છું.
તમાં‘અજ્ઞાની સદા સુખી’ એ ખોટી માન્યતા છે. ‘અજ્ઞાનથી બંધન’ (પા.નં.૪) એ સીધી સાદી વાર્તા દ્રારા ઉકેલી છે.
આ આવૃતિ આપણે એક નવી વ્યક્તિનો પરિચય કરાવીએ છીએ, જેનું નામ‘આયુષ્યમાન’ છે. તેનો પોતાનો ‘અક્રમપિડીયા’ નામનો બ્લોગ છે. આ નવી શૃંખલા આાણાં યુવાન વાચક વર્ગને મુંઝવતા પ્રશ્નોના ખુલાસા માટે એક મંચરૂપ બની રહેશે.
આ સિવાયના રોજીંદા લેખો, ‘ટીંકુ ટ્રાવેલર’, (પા.નં.૭) ‘જ્ઞાની સાથે યુવાનો’ (પા.નં.૩) પણ તેટલા જ રસપ્રદ અને સંપૂર્ણ છે. જે હંમેશા સાચી સમજણ, આનંદમય અને ઉત્તેજનનું અનોખું મિશ્રણ રજુ કરશે.

"

最近の問題

関連タイトル

人気カテゴリー