મહિલાઓ હેલ્થ અને હાઈજીનમાં બેદરકારી રાખે છે. ઉપરની સાફસફાઈ કરવા છતાં તેમના બીમાર થવાનું જોખમ વધી જાય છે અને આ જ કારણ છે પબ્લિક ટોઈલેટનો ઉપયોગ જે સામાન્ય રીતે અનહાઈજીનિક હોય છે.
પબ્લિક ટોઈલેટ સ્વચ્છ ન હોવું બીમારીનું સૌથી મોટું કારણ છે. જ્યારે મહિલાઓ અને છોકરીઓ ઘરથી બહાર જાય છે ત્યારે પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરવો મજબૂરી થઈ જાય છે. પબ્લિક ટોઈલેટ સીટ પર કેટલાય કીટાણુ હોય છે, જેથી મહિલાઓને વેજાઈનલ ઈફેક્શન અને અન્ય બીમારી થવાનું જોખમ રહે છે.
પબ્લિક ટોઈલેટમાં ગંદકીના લીધે મહિલાઓ પાણીનું સેવન ઓછામાં ઓછું કરે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. કલાકો યૂરિનને રોકવા અને પાણીનું ઓછું કરવાથી કિડની પર નકારાત્મક અસર થાય છે.
પબ્લિક ટોઈલેટના ઉપયોગથી થતી બીમારીથી બચવા માટે મહિલાઓ હવે પોર્ટેબલ ટોઈલેટનો ઉપયોગ કરી શકો છો. મહિલાઓની સમસ્યાને જોતા બજારમાં પોર્ટેબલ ટોઈલેટની જરૂરિયાત મહેસૂસ કરી.
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...