મોનસૂન મન અને તન ભીંજવે
Grihshobha - Gujarati|June 2023
વરસાદી રિમઝિમ, પ્રિયજનોનો સાથ અને ધમાલમસ્તી. આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે અને તમારો પરિવાર રહે હેલ્ધી..
મોનસૂન મન અને તન ભીંજવે

ઉનાળાનો ધોમધખતો તડકો અને પરસેવો ઉ ઓકતા આકાશમાંથી વરસાદના ઠંડાં ઝાપટાં વરસી પડે તો શું કહેવું. ચારેય બાજુ હરિયાળી જ હરિયાળી છવાઈ જાય છે અને મન મદમસ્ત થઈને તેમાં પરોવાઈ જાય છે.

પરંતુ ડોક્ટરોનું માનવું છે કે મોનસૂનની સીઝનમાં વરસાદ ઠંડકની સાથેસાથે કોલેરા, ડાયરિયા, મરડો, હિપેટાઈટિસ ‘એ’ અને ‘ઈ’ પણ સાથે લઈને આવે છે.

ડાયાબિટીસ, ફેફસાં અને હાર્ટની બીમારીથી પીડાતા લોકો આ સીઝનમાં થતી બીમારીઓના સકંજામાં ઝડપથી આવી જાય છે. આથી એ જરૂરી છે કે તમે મોનસૂનની સીઝનમાં પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપો, જેથી તમારું શરીર બરાબર કામ કરતું રહે અને કોઈ ઈન્ફેક્શન પણ ન થાય.

વરસાદની ઋતુમાં મોટાભાગની બીમારીઓ પાણીથી જ પેદા થાય છે. ચોમાસામાં પીવાનું પાણી દૂષિત થઈ જાય છે. આથી એ બહુ જ જરૂરી છે કે તમે બીમારીથી બચવા માટે શુદ્ધ અને સ્વચ્છ પાણી જ પીવો.

મોનસૂત્ર મંત્ર

ભરપૂર પાણી પીવો:

પાણી શરીરને હાઈડ્રેટ ફૂલ રાખે છે અને તમારી તરસ પણ છિપાવે છે, ભેજવાળા હવામાનમાં પરસેવા રૂપે પાણી અને સોડિયમ શરીરમાંથી બહાર નીકળી જાય છે. શરીરમાં પાણીની ઊણપ ન થાય, તે માટે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ.

પાણી કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીની જેમ જ પોષણનું કામ કરે છે. શરીરમાં પાણીની અધિકતમ માત્રા શરીરમાં નકામી ચીજોને કાઢવાની સાથેસાથે આખા શરીરમાં ન્યૂટ્રિશિયન પહોંચાડવાનું કામ કરે છે.

Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 minutos  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 minutos  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 minutos  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 minutos  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 minutos  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 minutos  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 minutos  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 minutos  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 minutos  |
February 2024