સીઈઓ અને ફાઉન્ડર, શુગર કોસ્મેટિક્સવિનીતા સિંહ: પ્રથમ સ્ટાર્ટઅપમાં નિષ્ફળ જવા છતાં પણ વિનિતાનો આત્મવિશ્વાસ ન ડગ્યો અને જન્મ થયો શુગર કોસ્મેટિક્સનો..
Grihshobha - Gujarati|March 2023
વિનીતા ખૂબ સારી વ્યવસાયી હોવાની સાથે એક સારી એથ્લીટ પણ છે
સીઈઓ અને ફાઉન્ડર, શુગર કોસ્મેટિક્સવિનીતા સિંહ: પ્રથમ સ્ટાર્ટઅપમાં નિષ્ફળ જવા છતાં પણ વિનિતાનો આત્મવિશ્વાસ ન ડગ્યો અને જન્મ થયો શુગર કોસ્મેટિક્સનો..

૨૩ વર્ષની ઉંમરમાં ૧ કરોડનું વાર્ષિક પેકેજ દરેક યુવાનનું સપનું હોય છે, પરંતુ કેટલાક યુવા એવા હોય છે જેમના સપના આ પેકેજથી ઘણા મોટા હોય છે. દિલ્લીમાં જન્મેલી વિનીતા સિંહ એવી જ યુવા વ્યવસાયી છે જેમણે પોતાની ઓળખ પોતાની મહેનતથી બનાવવાનું નક્કી કર્યું. પ્રથમ સ્ટાર્ટઅપ્સમાં સફળ ન થવા છતાં પણ વિનીતાનો આત્મવિશ્વાસ ન ડગ્યો અને પછી આ રીતે શુગર કોસ્મેટિક્સનો જન્મ થયો.

વિનીતાનો જન્મ ૧૯૯૧માં દિલ્લીમાં થયો. તેમના પિતા તેજ સિંહ એમ્સના વૈજ્ઞાનિક હતા. વિનીતાએ દિલ્લી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને સ્નાતક કરવા માટે આઈઆઈટી મદ્રાસ જતા રહ્યા. તે પછી તેમણે આઈઆઈએમ અમદાવાદથી એમબીએની ડિગ્રી મેળવી. વિનીતાના પતિ કૌશિક મુખર્જી છે. બંનેની મુલાકાત એમબીએ કરવા દરમિયાન થઈ હતી અને ૨૦૧૧માં બંનેએ લગ્ન કર્યા. સ્ટાર્ટઅપના શરૂઆતના સમયને યાદ કરતા વિનીતા જણાવે છે, “એકવાર એક ઈન્વેસ્ટરે મને મળવાની ના પાડી દીધી હતી, કારણ કે તે માત્ર એક પુરુષને મળવા ઈચ્છતા હતા. મેં આ બધાની ચિંતા ન કરી અને એ નિર્ણય કર્યો કે હવે હું નહીં મારું કામ બોલશે.’’

Esta historia es de la edición March 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición March 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 minutos  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 minutos  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 minutos  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 minutos  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 minutos  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 minutos  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 minutos  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 minutos  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 minutos  |
February 2024